કોકોનટ ચટણી (Coconut Chutney)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1

નારિયેળમાં વિટામિન, મિનરલ, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન ભરપૂર હોય છે. ગરમીમાં તે ઠંડક પહોંચાડે છે અને શરીરને હાઈડ્રેટ રાખે છે. આ સિવાય વાળ અને સ્કિનને હેલ્ધી રાખવા માટે નાળિયેર ખાવું જોઈએ.

નારિયેળ ખાવાથી યાદશક્તિ વધે છે. નારિયેળમાં ગુડ કોલેસ્ટ્રોલ હોય છે, જે હાર્ટને હેલ્ધી રાખે છે.

#cr
કોકોનટ રેસિપી ચેલેન્જ
#cookpadindia
#cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 mins.
2 servings
  1. 1/2 વાડકીસૂકા કોપરા નું છીણ
  2. 2 tspદહીં
  3. 1લીલું મરચું
  4. 1/2 tspખાંડ
  5. 2કળી લસણ
  6. 1 ચમચીદાળિયા
  7. 1 tspરાઈ
  8. 1/2 tspઅડદ ની દાળ
  9. તેલ વઘાર માટે
  10. મીઠું સ્વાદાનુસાર
  11. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

5 mins.
  1. 1

    મિક્સર જાર માં કોપરા નું છીણ ઉમેરી એમાં મીઠું, ખાંડ, દહીં, મરચું, દાળિયા, લસણ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી પીસી લો.

  2. 2

    સર્વિંગ બાઉલ માં કાઢી લો. એક વઘરીયા માં તેલ ગરમ થાય એટલે રાઈ અને અડદ ની દાળ ઉમેરો. વઘાર ચટણી પર રેડી દો.

  3. 3

    કોકોનટ ચટણી ઢોસા, ઈડલી, મેન્દુ વડા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes