છોલે મસાલા (Chhole Masala Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#PR

જૈન છોલે ચણા મસાલા, લસણ ડુંગળી વિના પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે,

છોલે મસાલા (Chhole Masala Recipe In Gujarati)

#PR

જૈન છોલે ચણા મસાલા, લસણ ડુંગળી વિના પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪વ્યક્તિ માટે
  1. ૨ કપ કાબુલી ચણા
  2. ૫ ટીસ્પૂનતેલ
  3. તજ ના ટુકડા
  4. લવિંગ
  5. ૨ ટીસ્પૂનજીરુ
  6. ૧ ટીસ્પૂનસુંઠ પાઉડર
  7. ૨ ટીસ્પૂનમીઠું
  8. ૨ ટીસ્પૂનધાણાજીરું પાઉડર
  9. ૧ ટીસ્પૂનહળદર
  10. ૧ ટીસ્પૂનજૈન છોલે મસાલા
  11. ૧ ટીસ્પૂનઆમચૂર પાઉડર
  12. ૧ ટીસ્પૂનકશમીરી લાલ મરચું
  13. ૩ નંગટામેટા
  14. ૨ ટીસ્પૂનકાજુ ટુકડા
  15. ૨ ટીસ્પૂનકોપરાનું ખમણ
  16. ૧ ટીસ્પૂનખસખસ
  17. ૧ ટીસ્પૂનમગજતરી ના બી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ચણા ને પાંચ કલાક પલાળી રાખો, પછી કુકરમાં મીઠું હળદર નાખી ૫ વહીસલ વગાડવી, બાફી લો

  2. 2

    કોપરાનું ખમણ, ખસખસ મગજતરી ના બી, કાજુ ટુકડા ને ૨૦ મિનિટ હુંફાળા પાણીમાં પલાળી વાટી લો, ટામેટાં પણ વાટી લો

  3. 3

    એક કઢાઈમાં તેલ જીરું હીંગ હળદર મુકી વઘાર કરો,ખડા મસાલા ઉમેરી વ્હાઇટ પેસ્ટ અને ક્રશ કરેલા ટામેટાં પણ સાંતળો, તેલ છુટું પડે એટલે ચણા ઉમેરો અને બાકીના બધા મસાલા ઉમેરી ચઢવા દો

  4. 4

    ચણા મસાલા તૈયાર થાય એટલે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes