ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. ખીચડી માટે :-
  2. 1 કપચોખા
  3. 1/2 કપતુવેર ની દાળ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1/2 ચમચીહળદર
  6. કઢી માટે :-
  7. 200 ગ્રામછાશ
  8. 2 ચમચીદહીં
  9. 1/2 કપપાણી
  10. 2 ચમચીચણા નો લોટ
  11. 1 ચમચીલીલાં મરચાં પીસેલા
  12. 1 ચમચીઘી
  13. 1/2 ચમચીરાઈ, જીરુ
  14. ચપટીહિંગ
  15. 5-6પત્તા મીઠો લીમડો

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ખીચડી માટે :-
    સૌ પ્રથમ એક કૂકર માં દાળ અને ચોખા ને ધોઈ ને માપસર નું પાણી નાંખી ને અંદર મીઠું અને હળદર નાંખી બરાબર મિક્સ કરી લો અને કૂકર બંધ કરી ને 4 સીટી કરી લો.

  2. 2

    કઢી માટે :-
    સૌ પ્રથમ એક તપેલી માં છાશ, દહીં અને પાણી મિક્સ કરી લો.

  3. 3

    હવે આ મિશ્રણ માં ચણા નો લોટ નાખીને બરાબર વલોણી મિક્સ કરી લો.

  4. 4

    હવે આ મિશ્રણ માં લીલાં મરચાં, મીઠું અને ગોળ એડ કરો. હવે વઘાર માટે ઘી ગરમ કરી તેમાં રાઈ, જીરુ નો વઘાર કરો. તેમાં લવિંગ હીંગ મીઠો લીમડો નાખો. હવે આ વઘાર ને કઢી ના મિશ્રણ માં એડ કરી ને કઢી ને બરાબર ઉકળવાદો.

  5. 5

    લીલા ધાણા નાંખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes