પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat

પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫-૪૦મિનિટ
૫-૬
  1. ૨૦૦ ગ્રામ પનીર
  2. તેલ જરૂર મુજબ
  3. ડુંગળી
  4. ટામેટાં
  5. ૧૦૦ ગ્રામ મગજતરિ નાં બી
  6. ૧/૨ ટી સ્પૂનમરચું
  7. ૧/૨ કપજીની સમારેલી કોથમીર
  8. ૧/૨ ટી સ્પૂનહળદર
  9. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  10. ૨૦ ગ્રામ આદુ
  11. ૧ ચપટીઆજી નો મોટો
  12. ૨ ટેબલ સ્પૂનક્રીમ / મલાઈ
  13. ૧/૪ ટી સ્પૂનજાયફળ નો ભુક્કો
  14. મીઠું પ્રમાણસર

રાંધવાની સૂચનાઓ

૩૫-૪૦મિનિટ
  1. 1

    પનીર નાં ટુકડા કરી ગરમ તેલ માં બદામી તળી ઠંડા પાણી માં નાખવા જેથી નરમ થઈ જાય.

  2. 2

    ડુંગળી અને ટામેટાં મિક્સ માં ક્રશ કરી મગતરી નાં બી ગરમ પાણી માં પલાળી ને મિક્સર મા પીસવા

  3. 3

    ગેસ પર એક વાસણમાં તેલ ગરમ કરી ડુંગળી સાંતળો તેમાં મગતરી નાં બી અને કોથમીર નાખવા.

  4. 4

    મરચા, હળદર, ગરમ મસાલો, આદુ લસણ વાટેલું, જરાક પાણી, મીઠું અને આજી નો મોટો નાખવું.

  5. 5

    તેમાં ક્રશ કરેલા ટામેટાં નાખવા અને એક ગ્લાસ પાણી નાખી ઉકળી જાય એટલે એમાં ક્રીમ અને પનીર નાખવું.

  6. 6

    પીરસતી વખતે જાયફળ અને ચીઝ નાખી ગરમ ગરમ ખાવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

ટિપ્પણીઓ (5)

Similar Recipes