બેબી પોટેટો (Baby Potato Recipe In Gujarati)

Riddhi Dholakia @RiddhiJD83
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટીને ધોઈને કાંટા ચમચી થી કાંણા કરી અને પ્રેશર કુકરમાં મીઠાવાળા પાણીમાં બાફી લો અને પછી તેને પાણીમાંથી નિતારી એકદમ ઠંડી પડે એટલે છાલ ઉતારી બાજુ પર રાખો.
- 2
હવે એક કડાઈમાં તેલ લઈ બધી બટેટીને ગોલ્ડન બ્રાઉન કલરની તળી લો.હવે વધારાનું તેલ અલગ રાખી એ જ કડાઈમાં બે ચમચી તેલ મૂકી તેમાં જીરું હિંગ ઝીણા સમારેલા લીલા મરચા આદુ ની પેસ્ટ બરાબર સાંતળી બધા મસાલા સ્વાદ મુજબ મીઠું ઉમેરી બટેટી ઉમેરી બરાબર મિક્સ કરો.
- 3
બધા મસાલાબરાબર સાથે લઈને તૈયાર થાય એટલે તેમાં તળીને તૈયાર રાખેલી બટેટી ઉમેરો અને સાથે ટોપરું પાઉડર ગાર્લિક પાઉડર અને કોથમીર ઉમેરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેબી-પોટેટો ચાટ (Baby Potato Chat Recipe In Gujarati)
ચાટ નુ નામ પડતા બધા ને ખૂબજ ભાવે છે. કોઈ પણ પ્રકાર ના ચાટ બધા ની ફેવરેટ છે. Trupti mankad -
બટેટી (ફરાળી) (Baby potato sabji recipe in Gujarati)
#AM3બટેટી એવી આઇટમ છે જે નાના મોટા દરેકને પસંદ આવે છે.લસણીયા બટાકા એ ફેમસ સટી્ટ ફૂડ છે. ફુલકા રોટી અને ભૂંગળા જોડે બટેટી નો સવાદ મજેદાર લાગે છે. આઉટીંગસ મા કે પાટીઁઁ ના સટાટર મા બેસટ ઓપસન છે. mrunali thaker vayeda -
બટેટીનું શાક (Baby potato sabji recipe in Gujarati)
#SVC#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં નાની-નાની બટેટીનું શાક બનાવ્યું છે. બટેટીનું ભરેલું શાક પણ બનાવી શકાય પરંતુ મેં આજે આખી બટેટીનું ગ્રેવીવાળું ખૂબ જ ટેસ્ટી શાક બનાવ્યું છે. આ શાકની ગ્રેવીમાં મેં ટમેટા, ડુંગળી, લસણ અને એ ઉપરાંત સીંગદાણા અને સફેદ તલનો પણ ઉપયોગ કર્યો છે. નાની-નાની બટેટી માંથી બનાવેલું આ શાક રોટલી, ભાખરી, પરાઠા કે રોટલા સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો જોઈએ કાઠીયાવાડી રીતે આખી બટેટીનું શાક કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
પેરી પેરી બેબી પોટેટો(Peri peri Baby potato Recipe in Gujarati)
આ બેકડ બેબી પોટેટો સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. અત્યારે નવા બટેટા ની સીઝન છે. બટેટા નવા સરસ આવે છે. નવા બટેટા નો સ્વાદ જ અલગ હોઈ છે અને આ સીઝન માં ખાવા ની મજા જ અલગ છે. નવા બટેટા સાથે ચીઝ સ્વાદ માં ખુબજ સરસ લાગે છે. #GA4#week16#peri peri#બેકડ ચીઝ પેરી પેરી બેબી પોટેટો# Archana99 Punjani -
-
ફ્રાય બેબી પોટેટો વિથ ગ્રીન ગ્રેવી(ફ્રાય baby potato with green greavy recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક પોસ્ટ 25 Nirali Dudhat -
ક્રીમી ચીઝી બેબી પોટેટો ઈન વ્હાઈટ સોસ (Creamy Cheesy Baby Potato In White Sauce Recipe In Gujarati)
આ કિડ્સ માટે લંચ બોક્સની એક પરફેક્ટ રેસિપી છે. પાસ્તા ની જગ્યા એ નવું વેરીએશન છે. Suchita Kamdar -
-
બેબી પોટેટો ઇન મખની ગ્રેવી (Baby Potato In Makhani Gravy Recipe In Gujarati)
#ATW3#TheChefStoryIndian Curries#PSR આ વાનગી લગ્નપ્રસંગો ના જમણવારમાં , ડિનરમાં તેમજ રેસ્ટોરન્ટ્સ માં બનાવીને પીરસાય છે...પંજાબી ક્યુઝીન ની આ સબ્જી બાળકોને અતિપ્રિય છે.આમાં વાપરવામાં આવતી મખની ગ્રેવી બનાવીને સ્ટોર પણ કરી શકાય છે. Sudha Banjara Vasani -
ફ્રાઇડ પોટેટો હાંડવો(fried potato handvo in Gujarati)
#વીકમીલ૩ #ફ્રાઇડ #માઇઇબુક #પોસ્ટ૨૪ગુજરાતી હાંડવા નું ટેસ્ટી એકદમ નવું જ વર્સન. Harita Mendha -
આચારી સ્ટફડ બેબી ઓનીયન-પોટેટો(aachari stuffed baby onion-poteto recipe in Gujarati)
#વિકમીલ3#ફ્રાઇડપોસ્ટ25#માઇઇબુકપોસ્ટ 27મિત્રો આમ તો આ રેસીપીમાં સ્ટફિંગ માં સત્તુ પાઉડર(ભૂંજેલા ચણા નો ભૂકો) વાપરવામાં આવે છે પરંતુ અત્યારે લોકડાઉન માં ઉપલબ્ધ નહીં હોવાથી ચણા નો લોટ વાપર્યો છે...આ રેસિપી તળીને બનાવી છે કારણ વધારી ને બનાવવાથી બેબી ઓનીયન છૂટી પડી જાય છે.... Sudha Banjara Vasani -
-
ચીલી પોટેટો(Chilli Potato Recipe In Gujarati)
ખાત્રીપૂર્વક કહી શકાય એમ આ ચીલી પોટેટોમાં રોમાંચક અને તમને ઝણઝણાટીનો અનુભવ કરાવે એવા સુગંધી પદાર્થો છે જેવા કે વિવિધ સૉસ, લસણ, આદૂ અને લીલા મરચાંનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યો છે. બટાટાને લાંબી સળીની રીતે કાપી તેમાં એકમેકમાં સારી રીતે ભળેલા સૉસ સાથેના લીલા કાંદાનું સંયોજન અંતમાં એક મજેદાર સ્ટાર્ટર બનાવે છે. Vidhi V Popat -
-
-
-
-
-
-
-
-
બેબી પોટેટો સેલેડ (Baby potato salad recipe in Gujarati)
#સાઈડઆ સેલેડ મારા ઘરે બધાને બૌજ ભાવે છે અને ફટાફટ બની પણ જાય છે. Krupa Kapadia Shah -
-
પનીર લિફાફા પરાઠા (Paneer Lifafa Paratha Recipe In Gujarati)
પનીર લિફાફા પરાઠા એક સ્વાદિષ્ટ સ્ટફ્ડ પરાઠા છે.જેમાં કેટલાક મસાલા અને પનીર સાથે મનપસંદ શાકભાજીઓનો ઉપયોગ છે.આ પરાઠા સ્વાદિષ્ટ નાસ્તા,લંચ અને રાત્રિભોજનમાં ખૂબ જ આરોગ્યપ્રદ છે. આ પરાઠાને તમે ટિફિન બોક્સમાં પણ સર્વ કરી શકો છો. તે ખૂબ જ ઝડપી અને તૈયાર કરવામાં પણ સરળ છે. બાળકોને આ પરાઠા ખાવાનું ગમશે કારણ કે તે ખૂબ જ આકર્ષક છે. તેથી, આ પરાઠા બનાવવાનો પ્રયાસ કરજો અને તમારા પ્રિયજનો સાથે આનંદ માણજો.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
-
મહેસાણા ફેમસ ડુંગળીયુ (Mehsana Famous Dungariyu Recipe In Gujarati)
#SVC@hema oza ની રેસીપી માંથી પ્રેરણા લઈને મેં પણ મહેસાણા ફેમસ ડુંગળીયુ બનાવ્યું છે જે ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બન્યું છે. Riddhi Dholakia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15565569
ટિપ્પણીઓ (36)