કેપેચિનો કોફી મશીન વિના (Cappuccino Coffee Without Machine Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082

#CD
#cookpadindia
#mr
world coffee day પર આપની સૌ ની પ્રિય એવી બહાર મળતી cappuccino ઘર પર જ એકદમ સરળતા થી બની જાય છે... અને ચોમાસા માં વરસતા વરસાદ સાથે આવી ગરમાગરમ કોફી મળી જાય તો એની મજા જ કંઈક ઓર હોય... ખરું ને.. 🥰😍🌧️☕️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 વ્યક્તિ
5 મિનિટ
  1. 1 tspઇન્સ્ટન્ટ કોફી પાઉડર
  2. 2 tbspખાંડ
  3. 2 tbspપાણી (ગરમ)
  4. 1 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

1 વ્યક્તિ
  1. 1

    સૌ પ્રથમ એક નાના બાઉલ માં 1tsp કોફી,2 ટેબલ સ્પૂન ખાંડ (જેવી સ્વીટ જોઈએ એ મુજબ થોડી વધ ઘટ કરી શકો), 2tbsp ગરમ પાણી નાખી સારી રીતે મિક્સ કરી લૉ.થોડી વાર ફેંટવું હોય તો ફેટી પણ શકો.

  2. 2

    હવે દૂધ ને એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો.

  3. 3

    હવે બનાવેલા કોફી ના મિશ્રણ પર થોડું ઊંચે થી ગરમ કરેલું દૂધ કપ 1/2 ભરાય ત્યાં સુધી નું ઉમેરો. હવે હેન્ડ વિસ્કર થી 2 મિનિટ બન્ને હાથ વડે વિસ્ક કરો એટલે મસ્ત ફીણ થશે. અને આખું બાઉલ ભરાઈ જશે.તેને સર્વિગ કપ માં રેડો. બાઉલ માં રહેલા ફીણ ઉપર થી ઉમેરી ગરમગરમ સર્વ કરો. કોફી પાઉડર વડે સજાવો. 😊🥰

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes