વધેલી રોટલી નું શાક (Vadheli Rotli Shak Recipe In Gujarati)

#LO
Post 2
વધેલી રોટલી નો બેસ્ટ ઉપિયોગ એટલે રોટલી નું શાક. ધણા તેને વધારેલી રોટલી પણ કહે છે.જે સ્વાદ માં ટેસ્ટી અને ઝટપટ બની જાય છે.
વધેલી રોટલી નું શાક (Vadheli Rotli Shak Recipe In Gujarati)
#LO
Post 2
વધેલી રોટલી નો બેસ્ટ ઉપિયોગ એટલે રોટલી નું શાક. ધણા તેને વધારેલી રોટલી પણ કહે છે.જે સ્વાદ માં ટેસ્ટી અને ઝટપટ બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
રોટલી નાં ટુકડા કરી લો.લસણ ફોલી લો.ટામેટાં જીણા સમારી લો.કાંદા જીણા સમારી લો.મગફળી નાં બી બાફી લો.
- 2
એક પેન માં તેલ મૂકી લસણ રાઈ મેથી જીરું અને હિંગ નો વધાર કરી ટામેટાં,કાંદા વધારી દો.બધો મસાલો કરી દો.સંતળાઈ જાય એટલે છાસ ઉમેરી દો.અને જરૂર પૂરતું પાણી ઉમેરી દો.
- 3
છાસ ઊકળવા લાગે એટલે એમાં મગફળી નાં બી અને રોટલી નાં ટુકડા ઉમેરી દો.
- 4
બધું બરાબર મિક્સ કરી પકાવો.થોડી વાર પછી તેલ ઉપર દેખાય એટલે ઉતારી લો.
- 5
પ્લેટ માં કાઢી ઉપર સેવ થી ગાર્નિશ કરી દો.અને ગરમ ગરમ પીરસો.આ વધારેલી રોટલી સ્વાદ માં ખુબ સરસ લાગે છે.અને વધેલી રોટલી નો બેસ્ટ ઉપીયોગ થાય છે.
Top Search in
Similar Recipes
-
છાશ રોટલી (Chaas Rotli Recipe In Gujarati)
#LOખાટી મીઠી ચટપટી છાશ રોટલીવધેલી રોટલી માં થી ખાટી મીઠી ચટપટી છાશ વાળી રોટલી ઝટપટ બની જાય છે . Manisha Sampat -
કાચા પપૈયા નું લોટ વાળું શાક (Raw Papaya Lot Valu Shak Recipe In Gujarati)
આ શાક ઝટપટ બની જાય છે.અને બેસન હોવાથી સ્વાદ માં પણ સરસ લાગે છે Varsha Dave -
વધેલી રોટલી નો હલવો (Leftover Rotli Halwa Recipe In Gujarati)
#LOPost 1 આપણે ત્યાં રોજ રોટલી તો બનતી જ હોય છે.એટલે એ રોટલી વધે તો ઠંડી ભાવતી નથી તો એનો બેસ્ટ ઉપિયોગ કરી ને મે અહીંયા શીરો બનાવ્યો છે.જે બાળકો ને તો ભાવશેજ પણ મોટા પણ ખુશી થી ખાય છે. Varsha Dave -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ આ શાક ખુબ જ ટેસ્ટી અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
સેવ ટામેટાં નું લસણિયું શાક (Sev Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
#MFF આ શાક ઝટપટ અને સરળતાથી થોડા ટાઈમ માં જ બની જાય છે.સ્વાદ પ્રમાણે તેમાં વેરીએસન કરી શકાય છે. Varsha Dave -
રોટલી અને છાસ નું રસાવાળું શાક (Rotli ane Chas Nu Rasavalu Shak Recipe In Gujarati)
વેસ્ટ માંથી બેસ્ટબપોરની વધેલી રોટલી નું છાસ વાળું તીખું તમતમતું ખાટું મીઠું રસાવાલું શાક જે અમારા ઘર માં અઠવાડિયે એક વાર તો અચૂક બને જ છે એમાંય પાછી લસણ આદુ મરચા ની પેસ્ટ નો વઘાર અને બની જાય પાછી ઉપર થી ધાણા ભાજી ઉમેરી ને ખાવા ની મજા કોઈ ઓર જ હોય છે તો ફ્રેન્ડ્સ તમે પણ જરૂર થી ટ્રાય કરજો...😋 Charmi Tank -
રોટલી નું શાક
લગભગ આપડા ઘરે રોજ રોટલી ઓછામાં ઓછી એક વખત બપોરે અથવા રાતના જમવામાં બનતી હોય છે. અને ક્યારેક વધારે પણ બની જતી હોય છે. તો આજે આપડે વધેલી રોટલી નો સદુપયોગ કરીને એક ટેસ્ટી ડિશ બનાવીએ. રોટલી નું શાક બનાવીએ. Bhavana Ramparia -
રોટલી.નુ શાક (Rotli Shak Recipe in Gujarati)
જયારે કાઈ ન સુઝે નાસ્તા મા શુ બનાવવું ત્યારે એકદમ ઝટપટ બની જાય છે. રોટલી નુ શાક Trupti mankad -
વધેલા ભાત દાળ નાં મુઠીયા ઢોકળા (Leftover Rice Dal Muthia Dhokla Recipe In Gujarati)
#LOPost 3 આજે અહીંયા હું સવારે બનાવેલા વધેલા ભાત અને દાળ નો બેસ્ટ ઉપિયોગ કરી ને મુઠીયા ઢોકળા ની રેસીપી શેયર કરું છું.જેમાં દાળ નો ઉપયોગ કર્યો હોવાથી ટેસ્ટી તો બને જ છે સાથે હેલ્ધી પણ છે.વડી વધેલી રસોઈ ને નવા સ્વાદ માં માણી શકાય છે. Varsha Dave -
કાજુ ગાંઠીયા નું શાક(Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#week9 કાજુ ગાંઠીયા નું શાક એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બને છે.અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
સેવ કેળા નું શાક (Sev Kela Shak Recipe In Gujarati)
કેળા અને સેવ નું શાક ઝટપટ બની જાય છે અને સ્વાદ માં પણ મસ્ત લાગે છે. Varsha Dave -
મરચાં ટામેટાં નું લોટ વાળું શાક (Chili Tomato Besan Shak Recipe In Gujarati)
શાક ભાજી ની અવેજી માં આ લોટ વાળું શાક બનાવી શકાય. એ ઝટપટ બની જાય અને ચણાનો લોટ હોવાથી સ્વાદ માં પણ ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
વધેલી રોટલી નો ખાટો, તીખો અને ગરમ નાસ્તો.. Dr. Pushpa Dixit -
ચટપટો રોટલો (Chatpato Rotlo Recipe In Gujarati)
બાજરી નો રોટલો છાસ માં વધારીએ તો ખુબ સરસ સ્વાદ આવે છે..ક્યારેક ડિનર માં પણ બનાવી શકાય છે. Varsha Dave -
વધારેલો લસણિયો રોટલો (Vagharelo Lasniyo Rotlo Recipe In Gujarati
#MBR8#week8 અમારા બધા નો ફેવરિટ આ બાજરી નો વધરેલો રોટલો સ્વાદ માં લાજવાબ બને છે. Varsha Dave -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
આ શાક ખુબ જ ટેસ્ટી બને છે.ઢોકળી સાથે ગુવાર નું કોમ્બિનેશન સ્વાદ માં મસ્ત લાગે છે. Varsha Dave -
રોટલી નુ શાક (Rotli Shak Recipe In Gujarati)
#LOમેં આજે લેફ્ટ ઓવર રોટલી નું શાક બનાવ્યું છે. ઠંડી રોટલીમાથી ઝટપટ એક સ્વાદિષ્ટ,હેલ્ધી અને પૌષ્ટિક ડીશ તૈયાર થઈ જાય છે અને તેનો બગાડ પણ થતો નથી. Ankita Tank Parmar -
ગળી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
આ વાનગી લગભગ બધા ને ભાવે છે.અને સરળતા થી બની પણ જાય છે.ઠંડી રોટલી નો બેસ્ટ ઉપિયોગ પણ થાય છે. Varsha Dave -
-
-
ડુંગળી લસણ વાળી વઘારેલી રોટલી (Dungri Lasan Vali Vaghareli Rotli Recipe In Gujarati)
બપોરે વધેલી રોટલી ને રાત્રે છાશ માં વઘારીને ડિનર નું કામ આસાન કરી શકાય છે.. Sangita Vyas -
વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week-2સાંજ નાં ભોજન માં હળવા ખોરાક તરીકે વધારેલા ભાત બનાવી શકાય છે.જે હેલ્ધી અને ટેસ્ટી બને છે.અને સરળતા થી બની જાય છે Varsha Dave -
રોટલી વઘારેલી (Rotli Vaghareli Recipe In Gujarati)
#LO (ગુલાબ ચટો)આમ તો આ વધેલી રોટલી મા થી બનાવા મા આવે છે છાશ મા વઘાર કરવામાં આવે છે પણ કાઠિયાવાડી ભાષા મા ગુલાબ ચટો કહેવા મા આવે છે કારણ કે તેમા ખાટો મીઠો તીખો બધા સ્વાદ હોય છે. Bhagyashreeba M Gohil -
-
વઘારેલી રોટલી (Leftover Roti Fry With Buttermilk Recipe In Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3ઠંડી રોટલી એ એક હેલ્ધી નાસ્તો છે .પણ તેને છાસ અને ડુંગળી ટામેટાં સાથે વઘારી ખુબજ ટેસ્ટી બનાવી શકાય વધેલી રોટલી ઉપયોગ માં પણ આવે ને નવીન પણ લાગે .સવારે કે સાંજે ગમે ત્યારે ખાઈ શકાય .બધાને ભાવે એવો ગરમ નાસ્તો .ચોમાસા માં તો ગરમ ખાવાની મજા જ કંઈક ઔર છે . Keshma Raichura -
વધેલી રોટલી ના પાત્રા (Leftover Rotli Patra Recipe In Gujarati)
દરેક ઘરમાં મમ્મીઓ ની ફરિયાદ હશે કે છોકરાઓ રોટલી ખાતા નથી, તો ચાલો આજે વધેલી રોટલી માં થી પાંતરા બનાવીયે જે હેલ્થી અને ટેસ્ટી છે, બાળકો અને મોટાઓને બહુજ ભાવશે અને હોંશે હોંશે ખાશે.#LO Bina Samir Telivala -
વઘારેલી છાશ વાળી રોટલી નું શાક (Vaghareli Rotali Nu Shak Recipe In Gujarati)
#GA4#Week7#Butter Milk#Mycookpadrecipe 16 આ એવી વાનગી છે જેને બાળપણ થી અમે માણતા આવ્યા છીએ. ક્યારેક સવારે નાસ્તા માં, ક્યારેક હળવું જમવાની ઈચ્છા હોય તો ત્યારે, ક્યારેક બહુ મન હોય તો ગમે ત્યારે બની જાય, રોટલી તો ઘર માં હોવાની જ. સાવ તરત બની જાય અને આસાની થી વસ્તુ મળી પણ જાય. મને ખૂબ ભાવે એટલે આજે એ દરેક જૂની વાતો યાદ કરી બનાવી લીધી. બાળપણ પ્રેરણા બન્યું. Hemaxi Buch -
રોટલી નુ શાક (Rotli Shak Recipe In Gujarati)
Leftover roti recipe#LO#cookpadgujarati#cookpadindia Trupti Ketan Nasit -
રીંગણ બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે. Varsha Dave -
પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
#EB#week2 આ શાક હેલ્થ માટે ખૂબ ફાયદા કારક છે.તેમાં વિટામિન બી1 ,વિટામિન બી2, વિટામિન સી અને કેલશ્યમ વધારે પ્રમાણ માં હોય છે.પરવળ નો ઊપિયોગ ધણા રોગો ની સારવાર માટે પણ થાય છે. Varsha Dave
More Recipes
ટિપ્પણીઓ (4)