રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)

Ruchi Patel
Ruchi Patel @cook_29580079
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો
  1. 1 કપરાજગરા નો લોટ
  2. 1/2 કપઘી
  3. 1 કપખાંડ
  4. 2 કપપાણી
  5. ડ્રાય ફ્રૂટ્સ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પેન માં ઘી ગરમ કરવું.

  2. 2

    તેમાં લોટ ઉમેરી ગુલાબી કલર નો થાય ત્યાં સુધી શેકવો.

  3. 3

    પછી તેમાં પાણી અને ખાંડ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવું.

  4. 4

    ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ruchi Patel
Ruchi Patel @cook_29580079
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes