પાપડ પૌવા નો ચેવડો (Papad Poha Chevdo Recipe In Gujarati)

thakkarmansi @mansi96
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નાયલોન પૌવા ને તડકામાં તપાવી લો હવે એક પેનમાં શેકી લો. હવે એક પેનમાં તેલ મૂકી તેમાં શીંગદાણા દાળિયા કોપરા ની સ્લાઈસ લીલા મરચાના ટુકડા મીઠો લીમડો નાખી સાંતળી લો.
- 2
ત્યારબાદ તેમાં પૌવા ઉમેરીને ત્રણથી પાંચ મિનિટ માટે શેકાવા દો. બરાબર બધું મિક્સ કરી લો. ગેસ પરથી નીચે ઉતારી પાપડને તોડીને તેમાં ઉમેરી લો.
- 3
હવે તેમાં દળેલી ખાંડ મીઠું જીરુ પાઉડર અને ચાટ મસાલો ઉમેરી બધું મિક્સ કરી લો. તો તૈયાર છે પાપડ પૌઆ નો ચેવડો
Similar Recipes
-
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#ff3#dray nastaપાપડ પૌવા લાંબા ટાઈમ સુધી બગડતા નથી .તેલ વાળું ઓછું પસંદ કરતાં હોય તેના માટે બેસ્ટ સૂકો નાસ્તો છે..તહેવાર હોય કે .....પ્રવાસ....કે....બાળકો ના નાસ્તા.....બધા માં બેસ્ટ.. Jayshree Chotalia -
પાપડ - પૌઆ નો ચેવડો (Papad Poha Chevdo Recipe in Gujarati)
#GA4#Week23દરરોજ નો નાસ્તો એટલે પાપડ - પૌઆ ખુબજ જલ્દી થી અને હલકો પણ... Hetal Shah -
પાતળા પૌવા નો ચેવડો (Thin Poha Chevdo Recipe In Gujarati)
#Divali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
નાયલોન પૌઆ પાપડ નો ચેવડો (Nylon Poha Papad Chevdo Recipe in Gujarati)
ખુબ જ ઓછા તેલ માં બનતો સ્વાદિષ્ટ , ક્રિસ્પી નાયલોન પૌવા પાપડ સેવ નો ચેવડો ખાવા ની ખુબ જ મઝા આવે છે Pinal Patel -
-
-
-
-
પાપડ પૌંઆ ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
#GA4#Week23પાપડ પૌઆ નો ચેવડો હંમેશા અમારા ઘરમાં હોય છે અને આ ચેવડોખૂબ જ ટેસ્ટી બને છે તો આપ સર્વે જરૂરથી બનાવશે Kalpana Mavani -
-
-
પાપડ પૌઆ નો ચેવડો (Papad Poha Recipe In Gujarati)
ફ્રેન્ડસ આજે હું તમારાં બધાં માટે સાંજનો હળવો નાસ્તો લઈને આવી છું પાપડ પૌઆ નો ચેવડો. જે ખાવાં માં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.Kitchen Star challenge#KS7 Archana Parmar -
-
-
-
પાતળા પૌવા નો ચેવડો (Thin Poha Chevdo Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 અમારા ઘરે નાસ્તા માં આ પાપડ પૌવા નો ચેવડો બનતો જ હોય છે. Alpa Pandya -
-
-
-
-
-
-
-
-
-
પાપડ પૌંઆ ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
પાપડ-પાપડપૌઆ નો ચેવડો#GA4 #Week23 Beena Radia -
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
આ ખાવામાં ટેસ્ટી લાગે છે દિવાળી ના નાસ્તામાં પણ યુઝ થાય છે મારી મમ્મી પાસેથી હું બનાવતા શીખી છું Meghna Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15650139
ટિપ્પણીઓ