સુંવાળી (Suvadi Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat
શેર કરો

ઘટકો

૧ કલાક ૩૦ મિનિટ
  1. ૫૦૦ ગ્રામ મેંદો
  2. ૧૦૦ ગ્રામ તલ
  3. ૧૦૦ ગ્રામ ખાંડ
  4. ચમચા ઘી નું મોણ
  5. ઈલાયચી પાઉડર
  6. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૩૦ મિનિટ
  1. 1

    મેંદા ને ચાળી લો તેમાં ઘી નું મોણ, ઈલાયચી પાઉડર,તલ અધકચરા ખાંડી ને નાખી ખાંડ વાળા પાણી થી કઠણ લોટ બાંધવો

  2. 2

    બે કલાક પછી લોટ ને ખાંડી, નાના લુવા કરી,પાતળી પૂરી વણી કપડાં ઉપર સૂકવો

  3. 3

    તાવડી માં તેલ ગરમ કરી તેમાં પૂરી તળો ઠંડી પડે પછી ડબ્બા માં ભરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes