રીયલ પાન મુખવાસ ચોકલેટ (Real Paan Mukhwas Chocolate)

ફ્રેશ કલકત્તી પાન અને પાનમાં એડ થતી સામગ્રી ચોકલેટ સાથે બહુ જ સરસ લાગે છે. આ ચોકલેટ એટલી ટેમ્પ્ટીંગ લાગે છે કે બન્યા પછી એક ખાઇને રોકાઇ નથી શકાતું.
મેં અહીં વ્હાઇટ અને ડાર્ક બન્ને ફ્લેવરમાં પાન ચોકલેટ બનાવી છે. બન્ને બહુ જ યમી લાગે છે.
રીયલ પાન મુખવાસ ચોકલેટ (Real Paan Mukhwas Chocolate)
ફ્રેશ કલકત્તી પાન અને પાનમાં એડ થતી સામગ્રી ચોકલેટ સાથે બહુ જ સરસ લાગે છે. આ ચોકલેટ એટલી ટેમ્પ્ટીંગ લાગે છે કે બન્યા પછી એક ખાઇને રોકાઇ નથી શકાતું.
મેં અહીં વ્હાઇટ અને ડાર્ક બન્ને ફ્લેવરમાં પાન ચોકલેટ બનાવી છે. બન્ને બહુ જ યમી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કલકત્તી પાનને ધોઇને લૂછીને કાતરથી ઝીણા સમારી લેવા. બીજી સામગ્રી સાથે તૈયાર રાખવી.
- 2
રુમ ટેમ્પરેચરવાળી વ્હાઈટ ચોકલેટને એક ગ્લાસ બાઉલમાં નાના ટુકડામાં સમારીને લેવી. તેને 20-20 સેકન્ડના બ્રેકમાં માઇક્રોવેવ કરી લેવી. દરેક વખતે હલાવી મિક્સ કરવી. લગભગ 1 મિનિટમાં મેલ્ટ થઈ જશે. તેમાં અડધા ભાગની પાન, ટૂટીફ્રૂટી, બધી વરિયાળી ઉમેરી મિક્સ કરી લેવી.
- 3
વ્હાઈટ ચોકલેટ બહુ જ જલ્દીથી જામે છે. અને પાણીનો ભાગ લાગવાથી ટેક્સ્ચર ખરાબ થઇ જાય છે. તો કોઇપણ એસેન્સ,સીરપ કે ગુલકંદ મેં નથી ઉમેર્યો. ગુલકંદ ઉમેરવાથી મીઠાશ પણ વધી જાય છે. પણ તમને પસંદ હોય તો 1 ટેબલ સ્પૂન જેટલો ઉમેરી શકો છો. બનેલા મિશ્રણને ઝડપથી ચોકલેટ મોલ્ડમાં ભરી લેવું. 2-3 વાર ટેપ કરી મોલ્ડને ફ્રીઝરમાં 15 મિનિટ માટે સેટ થવા મૂકવું. પછી અનમોલ્ડ કરી સ્ટોર કરી લેવી.
- 4
બીજા એક બાઉલમાં રુમ ટેમ્પરેચર વાળી મિલ્ક ચોકલેટને નાના ટુકડામાં સમારીને લેવી. તેને પણ માઇક્રોવેવ કરી મેલ્ટ કરી લેવી.
- 5
તેમાં પાન સીરપ અને બીજો બાકી વધેલો પાનનો મસાલો ઉમેરી જલ્દીથી મિક્સ કરી મોલ્ડમાં ભરી લેવું. પાન સીરપ ઉમેરવાથી ચોકલેટનું ટેક્સ્ચર બદલાશે અને જલ્દીથી જામવા લાગશે. તો મોલ્ડમાં જલ્દીથી ભરી લેવી.
- 6
મોલ્ડને ફ્રીઝરમાં 15 મિનિટ માટે સેટ કરી ચોકલેટ્સ અનમોલ્ડ કરવી. આ ચોકલેટ્સ 10-15 દિવસ માટે ફ્રીઝમાં સારી રહેશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોફી ક્રેકર્સ ચોકલેટ (Coffee crackers Chocolate)
#DFTબેઝિક ચોકલેટ સ્લેબ માર્કેટમાં આસાનીથી મળી રહે તેમ ઉપલબ્ધ હોય છે. જે ડાર્ક, મિલ્ક અને વ્હાઈટ એમ 3 પ્રકારના આવતા હોય છે. તેમાં ફ્લેવર્સ અને અલગ અલગ સામગ્રી ઉમેરી બહુ જ બધી વેરાઇટી ની ચોકલેટ્સ બની શકતી હોય છે. Palak Sheth -
પાન મુખવાસ (Pan Mukhwas Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujratiદિવાળી નિમિત્તે બધા ના ઘરે અવનવા મુખવાસ બનતા હોય છે ક્યારેક સમય ના અભાવે આપણે બહાર થી પણ લાવીએ છીએ .પાન મુખવાસ મુખ્યત્વે મીઠી મસાલા પાન માં વપરાતી વસ્તુઓ નો બને છે ,પછી તેમાં ફેન્સી બનાવવા માટે કલરફૂલ વરિયાળી ,ડ્રાય ખજૂર અને ખારેક ઉમેરાય છે ..મે આજે અવેલેબલ (બજાર માં મલ્યા એ)ઘટકો થી એટલેકે 17 વસ્તુ થી આ પાન મુખવાસ બનાવ્યો છે ,ખૂબ જ સરસ બન્યો છે Keshma Raichura -
-
ન્યુટેલા ચોકલેટ પાન
#ચતુર્થીપાન તો બધા ને જમ્યા પછી જોઈતા j હોઈ છે અમાં પણ નાના બાળકો ને પાન તો ભાવે જ પણ ચોકલેટ હોઈ તો તો બહુ જ ભાવે ચોકલેટ પાન તો મે બનાવ્યા છે ચોકલેટ પાન . મેહુલ પ્રજાપતી કાનુડો -
રોસ્ટેડ આલમન્ડ વ્હાઈટ ચોકલેટ (Roasted Almond White chocolate Recipe in Gujarati)
#CCC#christmasspecialક્રિશમશ નજીક જ છે તો મારા દિકરા ની ફેવરીટ ચોકલેટ બનાવી છે. Sachi Sanket Naik -
ચોકલેટ પાનશેક.(Chocolate Paan Shake Recipe In Gujarati)
#RC4 ભારતીય પરંપરા મુજબ ખોરાક ખાધા પછી પાન ખવાય છે.નાગરવેલ ના પાન પાચનતંત્ર માટે ઉપયોગી થાય છે. આજે મારા ઘરના આંગણે નાગરવેલ ના પાન ની વેલી છે.તેનો ઉપયોગ કરી ચોકલેટ પાન શેક બનાવ્યું છે.સાથે પાન માં ઉપયોગ થાય તે ઘટકો વડે સુગંધિત અને મનમોહક પાનશેક બનાવ્યું છે. તેનો પાર્ટી માં અને ડીનર પછી પાન શોટ તરીકે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
ચોકલેટ પાન અને રજવાડી પાન (Chocolate Paan And Rajwadi Paan Recipe In Gujarati)
#સાઈટ#રેસીપી૩પાન વિશે કંઈ કહેવાની જરૂર નથી નાના-મોટા બધાને આના વિશે માહિતી છે જ અને lockdown માં આપણે બહાર જમવાનું તો શું પાન ખાવા પણ જઇ શકતા નથી તો ઘરે બધી વસ્તુઓ અવેલેબલ હોય જ છે તો પાન લાવીને ખાલી આપણે ઘરે બનાવી શકે છે અને ચોકલેટ હોવાથી બાળકો પણ ફટાફટ ખાઈ લે છે અને પાન હેલ્ધી પણ છે એમાંથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળે છે તો આપણે આ વાતાવરણમાં કેલ્શિયમ માટે આ ડાયરેક્ટ હેલ્ધી ઑપ્શન છે Khushboo Vora -
મિલ્ક ચોકલેટ (Milk Chocolate Recipe In Gujarati)
#GA4#Week8#MILK#POST1દિવાળી ના ભાગ રૂપે આજે મિલ્ક ચોકલેટ બનાવી છે...સારી બની છે. Mrs Viraj Prashant Vasavada -
પાન ચોકલેટ (Paan Chocolate Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ૧ચોકલેટ માટે તો કોઈ તહેવાર ની જરૂર નથી હોતી આજકાલ ચોકલેટ ટ્રેન્ડમાં છે બધા તહેવાર હોય કે પ્રસંગ હોય ચોકલેટ તો હવે કમ્પલસરી માં થયેલું છે અને આજકાલ ચોકલેટ લોકો ગિફ્ટ માં પણ આપતા થઈ ગયા છે મીઠાઈ ખાવાનું છોડી દીધું છે ચોકલેટ નાના-મોટા બધાને ભાવતી હોય છે જે પાન ના શોખીન હોય એ લોકો એ તો આ ચોકલેટ જરૂરથી ટ્રાય કરવી હોમમેડ ચોકલેટ છે ટેસ્ટમાં બેસ્ટ છે અને મસ્ત લાગે છે#cookpadindia#cookpad_gu Khushboo Vora -
પાન મુખવાસ (Pan Mukhvas Recipe In Gujarati)
#MBR4#week4#cookpadindia#cookpadgujaratiઆ મુખવાસ મે દિવાળી પછી બીજી વખત મારી બહેન માટે બનાવ્યો .કારણ કે પાન મુખવાસ એનો ફેવરિટ છે . મારા ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવે .. Keshma Raichura -
-
મિન્ટ ચોકલેટ ચિપ્સ ફજ્જ (mint chocolate chips fudge recipe in Gujarati)
#GA4#week13#post13#chocolatechipsમીની ચોકલેટ ચિપ્સ ફજ્જ ખાધા પછી મોઢામાં એવો જ સ્વાદ આવે છે જેવું તમે આઈસક્રીમ ખાવ છો અને આઇસક્રીમ ખાધા પછી મોઢામાં તમને જે ક્રીમી ટેસ્ટ નો આનંદ મળે છે એવો જ આનંદ આ વ્હાઈટ ચોકલેટ ચિપ્સ અને ડાર્ક ચોકલેટ ચિપ્સ થી બનેલા ફજ્જ ને ખાઈ ને મળે છે. અને એમાં પણ મિનિટનો ફ્લેવર અને એની ઠંડક કંઇ અલગ જ સ્વાદનો અનુભવ કરાવે છે ખૂબ જ સરળ છે બનાવવાનું અને ગેસનો ઉપયોગ કર્યા વગર જ ૩૦-૩૫ મિનિટ માં બની જાય એવી એકદમ ઝડપી રેસીપી છે. જે છોકરાઓને પણ ખુબ જ ભાવશે. જરૂરથી ટ્રાય કરજો. Chandni Modi -
ચોકલેટ પાન(chocalte paan in Gujarati)
#વીકમિલ2#સ્વીટ ડિશ#માઇઈ બુક રેસીપી#posts ૨૮#ચોકલેટ પાન Kalyani Komal -
-
પાન મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)
#TCખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ એવો પાન મુખવાસ ખૂબ સરળ રીતે ઘરે બનાવી શકાય છે અને આ બધી વસ્તુ પાન નું મટીરીયલ મળતું હોય ત્યાં સરળ રીતે મળી જશે આમાં તમે મેનથહોલ પણ ઉમેરી શકો છો Dipal Parmar -
ચોકલેટી પાન શોટ્સ
#kitchenqueens#પ્રેઝન્ટેશનજમ્યા પછી આપણે મુખવાસ લેતા હોઈએ અથવા તો પાન ખાતા હોઈએ છીએ, તો આ એનું જ એક નવું સ્વરૂપ છે , ડેઝર્ટ + મુખવાસ Radhika Nirav Trivedi -
ડ્રાયફ્રુટ ચોકલેટ (Dryfruit Chocolate Recipe In Gujarati)
#DTRડેરી મિલ્ક જેવો ટેસ્ટ લેવા મેં કમ્પાઉન્ડ મિલ્ક ચોકલેટ નો ઉપયોગ કર્યો છે તેની જગ્યાએ તમે ડાર્ક કમ્પાઉન્ડ અથવા મિલ્ક અને ડાર્ક ના કોમ્બિનેશનથી પણ આ ડ્રાયફ્રૂટ ચોકલેટ બનાવી શકો છો. Hetal Chirag Buch -
ડ્રાયફ્રુટ ચોકલેટ(dry fruit chocolate recipe in Gujarati)
#CCCનાતાલ આવી રહી છે. નાના બાળકોમાં નાતાલની ઉજવણી, સાંતા કલોઝ, ચોકલેટ અને ભેટ સોગાદનું અનેરું મહત્વ હોય છે. આજે મેં ખુબ જ સરળ અને ઝડપથી બની જાય એવી ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવી છે. Jigna Vaghela -
-
ચોકો પાન બોલ્સ
#ઇબૂક#day23#દિવાળીચોકલેટ અને પાન નુ કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે, દિવાળી પર ચોક્કસ થી બનાવજો. Radhika Nirav Trivedi -
પાન મુખવાસ
#ઇબુક૧# પોસ્ટ ૧૧#૧૧આ પાન નો મુખવાસ એ મીઠું પાન ખાતા હોય તેવું જ લાગે છે.અને આ પાન ને તમે ૫ થી૬ મહિના સુધી સાચવી શકો છો. અને જમીયા પછી તો બધા ને ત્યાં મુખવાસ ખવાતો જ હોય છે .તો તમે બધાં પણ મુખવાસ માં પાન નો મુખવાસ જરૂર બનાવજો. Payal Nishit Naik -
-
વ્હાઈટ એન્ડ ડાર્ક ચોકલેટ ક્રિસપીસ
#RB18#WEEK18(વ્હાઈટ એન્ડ ડાર્ક ચોકલેટ ક્રિસ્પીસ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.) Rachana Sagala -
-
ચોકલેટ(Chocolate recipe in Gujarati)
#GA4#week10હમણાં વાર તહેવારો હોય કે પાર્ટી બધાના ત્યાં ચોકલેટ ની પરંપરા બહુ ચલણમાં આવી છે આવામાં બહારથી ચોકલેટ લાવી આપણને મોંઘી પડી જાય એટલા માટે જો ઘરે આપણે ચોકલેટ બનાવીએ તો એ બહુ જ સરળતાથી અને જલ્દી બની જાય છે તો ચાલો આપણે ચોકલેટ બનાવવાની રીત જોઈએ Dipika Ketan Mistri -
પાન નો મુખવાસ(Paan Mukhwas Recipe in Gujarati)
સાદો મુખવાસ તો આપણે રોજ બનાવતા જ હોઈએ છીએ. પરંતુ આ દિવાળીએ મહેમાનોનું સ્વાગત પાનના મુખવાસ દ્વારા કરીએ. 🍃🍃🍃 Shilpa Kikani 1 -
પાન દિલબહાર આઈસ્ક્રીમ ઈન ચોકલેટ કપ(Paan Dilbahar Ice cream)
#મોમઆઈસ્ક્રીમ બધાને ગમે છે, બાળકોને તો આઈસ્ક્રીમ બહુ જ ગમે છે. આ પાન દિલબહાર આઈસ્ક્રીમ મેં મારા બાળકો માટે બનાવી છે જે બહુ જ ટેસ્ટી લાગે છે, આ આઈસ્ક્રીમને મેં ચોકલેટ કપમાં સર્વ કરી છે જે બાળકોને ગમશે જ. આપણે પાન તો કોઈક વાર ખાઈએ છીએ પણ એજ સ્વાદ આઈસ્ક્રીમમાં મળી જાય તો શું કહેવું. ચોકલેટ અને પાન આઈસ્ક્રીમનું કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટચોકલેટ એ બાળકો અને મોટા ને પણ ભાવતી વસ્તુ છે.મેં ચોકલેટ અને બિસ્કિટ માંથી ચોકલેટ બોલ બનાવ્યા છે આ ચોકલેટ બોલ ખૂબ જ ટેસ્ટી બને છે.આ તમે કોઈ ફેસ્ટિવલ માં,કોઈને ગિફ્ટ આપવા કે પછી ઘરે ખાવા પણ બનાવી શકો.મેં દિવાળી માં બનાવ્યા હતા.એકદમ સરળ અને ઓછી વસ્તુ માંથી બની જાય છે.અને ટેસ્ટ માં તો કેવું જ ન પડે..🍫🍬 Sheth Shraddha S💞R -
ડ્રાય ફ્રૂટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#Cookpadturns4 (ચોકલેટ નાના મોટા બધા ની ફેવરિટ હોય છે બાળકો ડ્રાય ફ્રૂટ ખાવા ના ચોર હોય છે અને આ રીતે ચોકલેટ માં નાખી ને આપીએ તો બાળકો અને આપણું બન્ને નું કામ આસાન થાઈ જાય છે) Dhara Raychura Vithlani
More Recipes
ટિપ્પણીઓ (14)