રાંધવાની સૂચનાઓ
- 1
કાજુને મિક્સર જારમાં ક્રશ કરી પાઉડર બનાવી લો. પછી તેને ચાળણીથી ચાળી લો. પછી તેમાં મિલ્ક પાઉડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- 2
એક નોનસ્ટિક પેનમાં ચાસણી બનાવવા માટે ખાંડ અને પાણી ઉમેરી ધીમા તાપે ગરમ મૂકો. બધી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી થવા દો.
- 3
હવે ચાસણીમાં કાજુ અને મિલ્ક પાઉડર નું મિશ્રણ ઉમેરીને બરાબર મિક્સ કરી સતત દસ મિનિટ સુધી હલાવતા રહો. હવે ગેસ બંધ કરી પાંચ મિનિટ સુધી હલાવતા રહો.
- 4
હવે એક પ્લાસ્ટિકની સીટ લઈ તેને ઘી વડે ગ્રીસ કરી આ મિશ્રણને સીટ ઉપર કાઢી લો. ઘી વાળા હાથ કરી બરાબર સરખું કરી લો. પછી મિશ્રણ ઉપર બીજી સીટ મૂકી વેલણથી હળવા હાથે વણી ચોરસ આકારમાં જેટલી થીકનેસ જોઈએ તેટલી વણિ લો. પછી તેના ઉપર ચાંદીનો વરખ પણ લગાવી દો.
- 5
૨૦ મિનિટ બાદ કાપા પાડી લો પછી તેને સર્વિંગ પ્લેટ મા લઈ સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
કાજુ કતરી(Kaju katri Recipe in Gujarati)
#GA4#week9મીઠાઈ કાજુ એક અનોખું ડ્રાયફ્રુટ છે. કાજુ માં ઘણા તત્વો,વિટામિન્સ અને ખનીજો છે. આજે મે કાજુ ની મીઠાઈ બનાવી છે. કાજુ કતરી... Jigna Shukla -
કાજુ કતરી(kaju katri recipe in Gujarati)
કાજુ કતરી મોટાભાગે બધાને ભાવતી હોય છે. પરંતુ ગ્રુહિણી ઘરે બનાવવા નું ટાળે છે. એવું માને છે કે બજાર જેવી નહી બને, અથવા તો બગડી જશે. પણ ના, બજારમાં મળતી કાજુ કતરી જેવી જ કાજુ કતરી ઘરે બનાવી શકાય છે. સામગ્રીના માપ માં ધ્યાન રાખવામાં આવે તો એકદમ પરફેક્ટ બને છે. તમે પણ ચોકક્સ બનાવજો કાજુ કતરી... Jigna Vaghela -
-
-
-
-
-
-
-
-
-
-
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
#DIWALI2021#Festivaltime#CookpadGujarti#CookpadIndia Komal Vasani -
-
-
કાજુ કતરી (કાજુ કતલી) (Kaju Katri Recipe In Gujarati)
#trend#trend4#week4#cookpadindia#cookpadgujarati#kajukatli#kajuburfi#kajufudge#Indiansweets#culinarydelight Pranami Davda -
-
-
કાજુ કતરી કુલ્ફી (Kaju katri Kulfi recipe in Gujarati)
#LO#Diwali2021#kaju#Kulfi#leftover#festival#CookpadIndia#COOKPADGUJRATI દિવાળીમાં ઘણી વખત ઘરમાં બહુ જ બધી મીઠાઇ ભેગી થઈ જાય છે અને આજના સમયમાં બધાને ગળ્યું ખાવાનું બહુ પસંદ આવતું પણ નથી ઘણી વખત એવું થાય કે જ્યાં સુધી મીઠાઈ તાજી હોય ત્યાં સુધી જ આપણને ગમે છે અને પછી તે ખાવી ગમતી નથી આથી તેને આપણે કોઈક એવા સ્વરૂપમાં ફેરવી લઈએ જેથી ઘરના તો બધા હોંશે ખાય આ સાથે સાથે કોઈક મહેમાન આવે તો તેમને પણ આપણે સૌ કરી શકીએ આ વિચારથી ને દિવાળી ના સમયમાં ઘરમાં વધારે પડતી મિઠાઇ આવવાથી થોડીક મીઠાઈ માંથી એક કુલ્ફી બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે ડીઝલ તરીકે પણ આપણે ઉપયોગમાં લઇ શકાય છે કાજુ કતરી માંથી મેં કુલ્ફી તૈયાર કરેલ છે જે બાળકોને જોઈ ને જ ખાવા નું મન થઇ જાય તો છે. આ ઉપરાંત દિવાળીમાં ઘરે આવેલા મહેમાનોને એક નવી જ ફ્લેવરની કુલ્ફી સર્વ કરો. Shweta Shah -
-
-
-
-
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
#શ્રાવણ#Divali2021#Guess The Word#cookpadgujrati Jayshree Doshi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15662950
ટિપ્પણીઓ