બેસન સેવ (Besan Sev Recipe In Gujarati)

#DFT
#cookpadguj
#cookpad
#cookpadindia
#SEV
દિવાળી આવે એટલે જાતજાતના નાસ્તા અને મીઠાઈ બને જ. એમાં પણ સેવ, ચવાણું, સકકરપારા પરંપરાગત વાનગી તો બનાવવી જ પડે.
બેસન સેવ (Besan Sev Recipe In Gujarati)
#DFT
#cookpadguj
#cookpad
#cookpadindia
#SEV
દિવાળી આવે એટલે જાતજાતના નાસ્તા અને મીઠાઈ બને જ. એમાં પણ સેવ, ચવાણું, સકકરપારા પરંપરાગત વાનગી તો બનાવવી જ પડે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બેસનની ચાળી લો. ત્યારબાદ તેમાં તેલ નાખી અને બરાબર મોઈ લેવો. હવે તેમાં હળદર,મીઠું,હીંગ,મરી પાઉડર એડ કરી અને મિક્સ કરો. ધીમે ધીમે પાણી રેડતા જાવ અને ઢીલો લોટ બાંધી લો. આ લોટને 15 મિનિટ સુધી ઢાંકીને મૂકી રાખો.
- 2
15 મિનિટ બાદ લોટને તેલવાળો હાથ કરી બરાબર મસળી લેવો. અને વાટા બનાવી લેવા. તેલ ગરમ કરવા મૂકવું. સેવના સંચામાં તેલ લગાવી અને તેમાં વાટો ભરી લેવો.ગરમ તેલમાં સેવ પાડી લેવી.સેવનો ઘાણ ઉતરે એટલે તેમાં મરચાં પાઉડર ટેસ્ટ મુજબ છાંટી દેવો.આ સેવ એરટાઈટ ડબ્બા માં ભરી લેવી.
Similar Recipes
-
બેસન સેવ (Besan Sev Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast#homechef#homefood#homemade Neeru Thakkar -
મઠીયા (Mathia Recipe In Gujarati)
#DFT#cookpadguj#cookpad#cookpadindia#મઠીયાદિવાળી આવે એટલે મઠીયા તો બને જ. મઠીયા વગર તો ગુજરાતીઓની દિવાળી ના થાય. વડી મઠ અને અડદની દાળ બન્ને પૌષ્ટિક છે. Neeru Thakkar -
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4#week4#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
બેસન સેવ (Besan Sev Recipe In Gujarati)
#DFTદિવાળીના નાસ્તા ની શરૂઆત થઈ ગઈ છે . આજે મેં બેસન સેવ બનાવી જેની રેસિપી હું આપ સૌ સાથે શેર કરું છું. Kajal Sodha -
મસાલા સેવ (Masala Sev Recipe In Gujarati)
#DTR#cookpad#cookpadindia#cookpadindia#tastyઆ મસાલા સેવ એટલે ચટાકેદાર સેવ. ચાટ મસાલો અને આમચૂર પાઉડર થી ટેસ્ટી બને છે અને લાલ મરચા પાઉડર મિક્સ કરવાથી તેમાં ટેસ્ટ અને ચટાકો વધી જાય છે. તળતી વખતે આ સેવ બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. સેવ તળાતા બિલકુલ વાર લાગતી નથી. Neeru Thakkar -
-
કુરકુરે ડોનટ્સ(Kurkure Donuts Recipe in Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#weekendદીવાળી ની ઉજવણી માં જાતજાતનું અને ભાતભાતનું વાનગી વૈવિધ્ય આવી જ જાય છે.બેસનમાંથી સેવ, ગાંઠીયા, પાપડી તો ખરા જ ,પણ હવે કુરકુરે સ્પાઈસી ડોનટ્સ !!! એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
પાપડી ગાંઠીયા (Papadi Gathiya Recipe In Gujarati)
#EB#week8#cookpadguj#cookpad#cookpadindiaચટપટા પાપડી ગાંઠીયા Neeru Thakkar -
મેથી ગાંઠિયા (Methi Ganthiya Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadગાંઠિયા એટલે ગુજરાતીઓ નો માનીતો નાસ્તો!!એમાંય મરચાં, ડુંગળી સંભારો હોય તો મજા પડી જાય. Neeru Thakkar -
બેસન પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast Neeru Thakkar -
નાયલોન સેવ
#cookpadindia#cookpadgujઘણાબધા ફરસાણ સેવ વગર અધુરા જ રહે છે. જો ઘરમાં સેવ હોય તો તેની સાથેની ઘણીબધી વાનગી બનાવી શકાય. Neeru Thakkar -
બેસન સેવ (Besan Sev Recipe In Gujarati)
#DTR આજે મે સિમ્પલ બેસન સેવ બનાવી છે આમ તો બારેમાસ અમારા ઘરે આ સેવ બને જ છે આ સેવ માં બેકિંગ સોડા નો ઉપયોગ કરિયા વગર બનાવી છે અને પોચી બને છે અને બધા ખૂબ મઝા થી ખાઈ છે hetal shah -
રતાળુ પૂરી (Purple Yam Poori Recipe In Gujarati)
#FFC3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
બેસન સેવ (besan sev recipe in Gujarati)
નાસ્તા માં ખાય શકાય તેવું ફરસાણ જે બેસન માંથી બનાવેલી,એકદમ ક્રિસ્પી બને છે.જે સેવ-ટમેટાં નાં શાક માં, સેવ-મમરા માં પણ મિક્સ કરી શકાય છે.પાપડી ચાટ, સેવપુરી અને ભેલપુરી જેવી સ્વાદિષ્ટ વાનગીઓ માં ટોપિંગ્સ તરીકે લેવામાં આવે છે. Bina Mithani -
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#CB3#week3#DFT#Cookpadindia#cookpadgujaratiદિવાળી માં નાસ્તા માટે મે પાલક સેવ બનાવી જે ખુબજ ટેસ્ટી અને હેલ્ધી બને છે hetal shah -
બેસન બેબી ઉત્તપમ (Besan Baby Uttapam Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઉત્તપમ બનાવવા માટે પુર્વ આયોજન જરુરી હોય છે. પણ બાળકો ડિમાન્ડ કરે એટલે તાત્કાલિક એમના માટે ઇન્સ્ટન્ટ બેસન ઉતપમ બનાવી દીધા!! Neeru Thakkar -
-
બેસન ની સેવ (Besan Sev Recipe In Gujarati)
કોરા નાસ્તા માં સેવ નું મહત્વ ખુબ ઉપર હોય છે. સેવ બનાવવી બહુ મહેનત નું કામ નથી. સેવ મમરાં સાથે ચાટ માં કોઈ શાક ઘર માં ના હોય તો તેનું શાક પણ બનાવી શકાય. સેવ થી બધા પરિચિત હોય. પણ તેની બનાવવાની રીત બધાની અલગ અલગ હોય . આજે મારી રેસિપી નોંધી લો.. Daxita Shah -
બેસન સેવ (Besan Sev Recipe In Gujarati)
#DTR દિવાળી નાં તહેવાર માં બેસન ની સેવ લગભગ બધાં નાં ઘર માં બનતી જ હોય. Varsha Dave -
-
લીલા લસણ ડુંગળી ના પકોડા (Green Garlic Onion Pakoda Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
ખટમીઠું ચવાણું (Khatmithu Chavanu Recipe In Gujarati)
#CB3#week3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
લીલા ધાણા ના થેપલા (Lila Dhana Thepla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadસવારના ગરમાગરમ, હેલ્ધી, પૌષ્ટિક નાસ્તા માટે સૌથી સારી આઈટેમ એટલે થેપલા. Neeru Thakkar -
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homefood#homemade#breakfast#tasty Neeru Thakkar -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
બેસન ની તીખી સેવ (Besan Tikhi Sev Recipe In Gujarati)
#PR#Gaess Besan Recipe Besan ની Tikhi Sev ushma prakash mevada -
વેજી મીની પુડા (Veggie Mini Puda Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadસવારના નાસ્તા માટે નો સુંદર ઓપ્શન એટલે રવા ના પુડા. શાકભાજીથી ભરપુર, પૌષ્ટિક, લો કેલેરી વાનગી જે ડાયટિંગ માટે પણ ઉત્તમ છે. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (17)