રજવાડી ચવાણુ (Rajwadi Chavanu Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

#CB3
Week 3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 કપમમરા
  2. 1 કપપૌવા
  3. 1/3 કપશીંગદાણા
  4. 1/2 કપતળેલી ચણા દાળ
  5. 1/2 કપતળેલા વટાણા
  6. 1/2 કપતળેલા મગ
  7. 2 કપતીખા ગાઠીયા
  8. 2 કપસેવ
  9. 10-12બદામ
  10. 10-12કાજુ
  11. 15-20કીસમીસ
  12. 15-20પતા લીમડો
  13. 3સૂકા મરચા
  14. 3તીખી મરચી
  15. 2 ટેબલ સ્પૂનવરીયાળી
  16. 2ચમચા તેલ
  17. મીઠું સ્વાદ મુજબ
  18. 1 ટેબલ સ્પૂનહળદર
  19. 3 ટેબલ સ્પૂનલાલ મરચુ પાઉડર
  20. 4 ટેબલ સ્પૂનપાઉડર ખાંડ
  21. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તળવા માટે નુ તેલ ગરમ કરી પૌવા, સીગદાણા તળી લો.કાજુ,બદામ ના ટુકડા ને ઘીમી આંચે તળી લો.

  2. 2

    ચણાદાળ, વટાણા, મગ ને ઓવરનાઈટ પલાળી સવારે પાણી કાઢી 2કલાક કોટન કપડા મા પાથરી દો. 2 કલાક પછી તળી લો.

  3. 3

    તેલ ગરમ કરી લીમડો, મરચી,સુકા મરચા એડ કરો.વરીયાળી નાખી મમરા નાખી શેકી લો.

  4. 4

    એક તપેલા મા બઘુ મિક્સ કરો બધા મસાલા,પા.ખાંડ, કાજુ,બદામ, કીસમીસ નાંખી મિક્સ કરો

  5. 5

    રજવાડી ચવાણુ સર્વ કરવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes