ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)

Tila Sachde
Tila Sachde @Tila_3101
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 mins
4 સર્વિંગ્સ
  1. 2 કપમેંદો
  2. 4 ચમચીરવો
  3. 2 ટીસ્પૂનમરી પાઉડર
  4. 1 ચમચીઅજમો
  5. 3 ચમચીઘી
  6. તળવા માટે તેલ
  7. જરૂર મુજબ પાણી
  8. સ્વાદ મુજબ મીઠું
  9. 1 ટીસ્પૂનજીરુ

રાંધવાની સૂચનાઓ

30 mins
  1. 1

    સૌપ્રથમ એક મિક્સિંગ બાઉલમાં મેંદો લો. અજમો, મરી પાઉડર, જીરુ અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરો.

  2. 2

    પછી તેમાં રવો, ઘી નાખીને લોટ બાંધો

  3. 3

    પછી પૂરી બનાવો અને તેને કાંટા દબાવીને 4 થી 5 કલાક સુકાવા દો

  4. 4

    પછી તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો

  5. 5

    ફરસી પૂરી સર્વ કરવા માટે તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tila Sachde
Tila Sachde @Tila_3101
પર

ટિપ્પણીઓ

Similar Recipes