રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને બાફીને મેશ કરી લો. પછી બધા શાકભાજીને ઝીણા ઝીણા કાપી લો.
- 2
હવે બાફેલા બટાકા માં ઝીણાં કાપેલાં બધા શાકભાજી મિક્સ કરો અને તેમાં જરૂર મુજબ મીઠું મરચું અને જીરું ઉમેરો અને લીંબુનો રસ નાખીને મિશ્રણ તૈયાર કરો.
- 3
હવે એક બ્રેડની સ્લાઈસ લઈને તેમાં બટાકાનું મિશ્રણ ભરીને તૈયાર કરો. તેના ઉપર બીજી બ્રેડ સ્લાઈસ મૂકવી અને તેને ગરમ કરેલા તવા પર તેલ અથવા બટર નાખીને બંને બાજુએથી શેકી લો.
- 4
સેન્ડવીચ બનીને તૈયાર છે. ટોમેટો કૅચપ સાથે ગરમાગરમ સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)
#FDમારા બેસ્ટ ફ્રેન્ડ એટલે મારા જીવનસાથી મારા ફ્રેન્ડ ને બ્રેડ ની આઈટમ બહુ જ પસંદ છે તેથી મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે જે તમારા ફેમિલી માં બધાને ભાવે છે Kalpana Mavani -
-
-
-
-
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe in Gujarati)
#G4A#week26મેં આજે રાતના લાઈટ ડિનરમાં વેજીટેબલ સેન્ડવીચ બનાવેલી જે કુબેર ટેસ્ટી બનેલી એકદમ બહાર જેવી જે ખૂબ ઇઝી બની જાય છે. Komal Batavia -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : વેજીટેબલ સેન્ડવીચનાના મોટા બધા ને સેન્ડવીચ તો ભાવતી જ હોય છે. તો આજે મેં વેજીટેબલ સેન્ડવીચ બનાવી. એ બહાને છોકરાઓ ને વેજીટેબલ પણ ખવડાવી શકાય. Sonal Modha -
-
-
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nasim Panjwani -
-
સેન્ડવીચ (Sandwich recipe in gujarati)
#NSDઆજે "national sandwich day" નિમીતે આપણા ગ્રુપ ના બધા સભ્યો માટે મારા તરફથી સેન્ડવીચ પ્લેટર. Unnati Desai -
-
-
મુરમુરે નમકીન(Murmure Namkeen Recipe In Gujarati)
#PSચટપટી છોટી છોટી ભુખ બધા ને ભાવે.ઈનસ્ટ્ન્ટ અને ડીલીશ્યસ. Avani Suba -
-
વેજિટેબલ તંદુરી પુડલા સેન્ડવીચ(Vegetable tandoori pudla sandwich recipe in Gujarati)
#GA4#week12#Besan Bhavini Naik -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ એ બધાં ને ભાવતી વાનગી છે.. શિયાળામાં શાકભાજી પુષ્કળ પ્રમાણમાં આવે છે.. એટલે વેજીટેબલ સેન્ડવિચ દરેક ગૃહિણીની પસંદ હોય છે..પણ આજે મેં બટાકા અને લીલાં વટાણા ની ટોસ્ટર માં મસ્ત શેકી ને સેન્ડવીચ બનાવી.. Sunita Vaghela -
-
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવીચ ડીનર માં પણ ખાઈ શકાય છે અને સવારે નાસ્તા માં તથા સ્કૂલ અથવા જોબ પર પણ લાંચબોકસ તરીકે લઈ જઈ શકાય છે..Kind of one pot meal... Sangita Vyas -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15671106
ટિપ્પણીઓ (15)