ખટમીઠું ચવાણું (Khatmithu Chavanu Recipe In Gujarati)

ખટમીઠું ચવાણું (Khatmithu Chavanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈ તથા સાદા પૌવાને ચાળી લેવા. એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો અને મકાઈના તથા સાદા પૌવા ને તળી લો. ડીશ ઉપર એક પેપર નેપકીન મુકી કાઢી લો.
- 2
હવે બેસનમાં મીઠું, હળદર નાંખી અને ફ્લોઈંગ consistency વાળું ખીરું તૈયાર કરો. હવે તેમાં બેકિંગ સોડા નાખી હલાવી લો. તેલ ની કડાઈ ગરમ કરવા મૂકો. બુંદીના ઝારાની મદદથી બુંદી પાડી લેવી. બુંદીને એકદમ ક્રિસ્પી તળવી.તેને પણ પેપર નેપકીન ઉપર કાઢી લેવી.
- 3
બેસનમાં હળદર મીઠું હિંગ અને તેલનું મોણ નાંખી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ ઢીલો લોટ તૈયાર કરો. આ લોટને દસ મિનિટ માટે ઢાંકી રાખો. ત્યારબાદ તેને બંને હથેળીમાં તે લગાવી smooth કરી લેવો. તેલની કડાઈ ગરમ કરવા મૂકો. સેવના સંચામાં તેલનું ગ્રીસિંગ કરી તેમાં લોટ ભરી અને સેવ બનાવો. ત્યારબાદ તેમાં શીંગદાણા પણ તળી લેવા. હવે મકાઈના પૌવા,સાદા પૌવા,સેવ,બુંદી શીંગદાણા બધું જ એક મોટા વાસણમાં મિક્સ કરો. જરૂરિયાત પ્રમાણે મીઠું, દળેલી ખાંડ, આમચુર પાઉડર, લાલ મરચા પાઉડર તથા ગરમ મસાલો નાખો.
- 4
એક વઘારીયા માં 2 ટેબલસ્પૂન તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં લીલા મરચા ના કટકા, લીમડી, તલ, વરીયાળી નાખી દેવા. ત્યારબાદ તેમાં હળદર નાખી અને તરત જ આ વઘાર ચૌવાણા ઉપર રેડી અને બધું મિક્ષ કરી લેવું. આ ખટમીઠું ચવાણું એર ટાઈટ ડબ્બામાં ભરી લેવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#RC4#cookpadguj#cookpad#cookpadindiaTriple P : Neeru Thakkar -
-
-
-
-
-
-
ચવાણું (Chavanu Recipe In Gujarati)
#CB3ચવાણું એ ઓલ ટાઇમ ફેવરિટ નાસ્તો છે, નાની નાની ભુખ મા ખાઇ શકાય છે Pinal Patel -
-
બેસન સેવ (Besan Sev Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast#homechef#homefood#homemade Neeru Thakkar -
-
-
પાપડી ગાંઠીયા (Papadi Gathiya Recipe In Gujarati)
#EB#week8#cookpadguj#cookpad#cookpadindiaચટપટા પાપડી ગાંઠીયા Neeru Thakkar -
તીખું ચવાણું (Tikhu Chavanu Recipe In Gujarati)
#Besan#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
સાતમ સ્પેશિયલ બાજરી ના વડા (Satam Special Bajri Vada Recipe In Gujarati)
#EB#Week16#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
મિક્સ ચવાણું (Mix Chavanu Recipe in Gujarati)
#DFT#CB3#cookpadindia#cookpadgujarati આ રેસિપી મે @cook_20934679 જી ની રેસિપી જોઈને બનાવ્યું. Thank you so much Manishaji for sharing this recipe! 🥰 Payal Bhatt -
-
લીલવા રતાળુ સબ્જી (Lilva Ratalu Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
વધેલા ભાતના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#leftover Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (5)