સાત પડી મસાલા પૂરી (Seven layered Masala Puri)

#DFT
#દિવાલીસ્પેશિયલ
#festival
#પુરી
#drynasta
#CookpadIndia
#COOKPADGUJRATI
દિવાળીના નાસ્તામાં મસાલાવાળી સાતતાળી પુરી એ મારા બંને બાળકોની સૌથી પ્રિય વાનગી છે. દિવાળીના નાસ્તા બને ત્યારે બીજું કંઈ બને કે ના બને પરંતુ આ વાનગી ચોક્કસથી મારા ઘરે બને જ છે તેની ઉપર ઘરે તૈયાર કરીને ઉઘરાવવામાં આવતો મસાલો એકદમ પુરી ને સ્વાદિષ્ટ બનાવી દે છે.
સાત પડી મસાલા પૂરી (Seven layered Masala Puri)
#DFT
#દિવાલીસ્પેશિયલ
#festival
#પુરી
#drynasta
#CookpadIndia
#COOKPADGUJRATI
દિવાળીના નાસ્તામાં મસાલાવાળી સાતતાળી પુરી એ મારા બંને બાળકોની સૌથી પ્રિય વાનગી છે. દિવાળીના નાસ્તા બને ત્યારે બીજું કંઈ બને કે ના બને પરંતુ આ વાનગી ચોક્કસથી મારા ઘરે બને જ છે તેની ઉપર ઘરે તૈયાર કરીને ઉઘરાવવામાં આવતો મસાલો એકદમ પુરી ને સ્વાદિષ્ટ બનાવી દે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદાને ચાળીને તેમાં મીઠું અને તેલનું મોણ નાખી લોટને મસળી લો. પછી હૂંફાળા પાણીથી તેની મધ્યમ કઠણ કણક તૈયાર કરી લો.
- 2
હવે તેમાં થી એકસરખા લુઆ કરી પાતળા અને મોટા રોટલા વણી લો. હવે એક રોટલો લઇ તેના ઉપર તેલ અને ચોખાનો લોટ ભભરાવી લો. હવે તેના પર બીજો રોટલો મૂકી, તેના ઉપર પણ આ જ રીતે તેલ અને ચોખાનો લોટ ભભરાવી દો. આ જ રીતે હજુ ત્રીજો રોટલો મૂકીને પણ કરી લો.
- 3
હવે તેનો ફોટા માં બતાવ્યા પ્રમાણે રોલ વાળી ને ચપ્પા ની મદદથી કટ કરીને લુઆ તૈયાર કરી લો.
- 4
લુવાને હાથ વડે દબાવીને બતાવ્યા પ્રમાણે તેમાંથી પૂરી વણી લો આ જ રીતે બધી પૂરી વણી ને તૈયાર કરી લો.
- 5
મધ્યમ તાપે આ પૂરીને સહેજ ગુલાબી રંગની થાય ત્યાં સુધી તળી લો. (ફાસ્ટ તાપે પુરી તળવી નહિ. પૂરી વચ્ચેથી કાચી રહી જશે)
- 6
મસાલા ની બધી સામગ્રી એક ડીશ માં લઈને તેને બરાબર મિક્સ કરી લો. દરેક પુરીનો ઘાણ તળીને તૈયાર થાય એટલે ગરમા-ગરમ પૂરી ઉપર તૈયાર કરેલો મસાલો ભભરાવો. પુરી ઠંડી પડે એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો આ પૂરીને ૧૨થી ૧૫ દિવસ સુધી સાચવી શકાય છે. (પરંતુ આ પુરી એટલે સરસ હોય છે આટલા દિવસ સુધીમાં પતી જાય છે)
- 7
તહેવારોમાં ઘરે મહેમાન આવે ત્યારે સર્વ કરવા માટે સાત પડી મસાલા પુરી તૈયાર છે.
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાત પડી પૂરી(મસાલા પૂરી)
#MBR4#Week4# પૂરી મસાલા#Cookpadઆજે સાંજના ડિનર મસાલા પૂરી બનાવી છે. મસાલા પૂરી ની સાથે ચા બહુ જ સરસ લાગે છે સરસ લાગે છે. Jyoti Shah -
મસાલા પૂરી(Masala puri recipe in Gujarati)
#મોમઆજે આ રેસિપી, મે મારા દીકરા માટે બનાવી છે. તેની આ ફેવરીટ પુરી છે. અત્યારે તો એ અમદાવાદમાં છે. પણ જ્યારે પણ મેળ પડે ત્યારે એ કહે કે મમ્મી મારા માટે આ જ પુરી મોકલાવજો હો.... અને સાથે સાથે એમ પણ કહે કે મમ્મી તમને બનાવવામાં તકલીફ નથી પડતી ને.... લવ યુ બેટા.... Sonal Karia -
સાત પડી પૂરી (Satpadi Poori Recipe in Gujarati)
#GA4#Week9#Fried#Maida દિવાળીના તહેવારો દરમિયાન બનતી આ વાનગીશ્રીખંડ સાથે એકદમ પરફેક્ટ છે. તેમજ ચ્હા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. Urmi Desai -
ફરસી પૂરી
દિવાળીના તહેવારમાં ફરસી પુરી દરેકના ઘરે બને છે અને સવારે નાસ્તામાં ચા સાથે ખૂબ સારી લાગે છે#DFT Rajni Sanghavi -
લોચા મસાલા પૂરી (Locha Masala Poori Recipe In Gujarati)
#FFC3# food festival#cookpad Gujarati Jayshree Doshi -
સ્ટફ્ડ ઈટાલીયન રોલ લોચો(Stuffed Italian Roll Locho recipe in Gujarati) (Jain)
#Winterkitchenchallenge#week5#Suratilocho#Italian#Roll#stuffed#Street_food#surat#Gujrat#morning_breakfast#CookpadIndia#COOKPADGUJRATI લોચો એ ગુજરાત રાજ્યના સુરત શહેર નું એક ખૂબ જ પ્રખ્યાત ફરસાણ છે. જે ચણાની દાળ માંથી બનાવવામાં આવે છે. અને તે એકદમ ગરમા-ગરમ સર્વ કરવામાં આવે છે. આ વાનગી સવારના નાસ્તામાં મોટાભાગે ત્યાં સર્વ કરવામાં આવે છે અને આ સુરત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. હવે આ વાનગી દેશભરમાં ખ્યાતિ પામી છે. અને ગુજરાતના અન્ય શહેરોમાં પણ તે હવે મળે છે. આ વાનગી નો ઉદભવ માટે એવું કહેવામાં આવે છે કે, ખમણ બનાવતાં તેનાં ખીરુ બનાવવામાં કંઈક ભૂલ થવાથી લોચા નો ઉદભવ થયો હતો. બનાવવાની પદ્ધતિમાં જ લોચો પડ્યો હોવાથી તે 'લોચા' તરીકે પ્રખ્યાત થયો. પછીથી તેને ઉપર થી ચટણી, જીણી સેવ તથા કોરા મસાલા તથા તેલ સાથે સર્વ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. અહીં મેં આ લોચા ને ફ્યુઝન સ્વરૂપે તૈયાર કરેલ છે. જેમાં ઇટાલિયન સીઝલીન્ગ, ચીઝ, બટર, બેલ પેપર, સ્વીટ કોર્ન અને ઓલિવ નો ઉપયોગ કરેલ છે. Shweta Shah -
ચાટ પૂરી (Chaat Puri Recipe In Gujarati)
બાળકોને જ્યારે નાસ્તામાં કંઈક ચટપટું ખાવાનું મન થાય તો તે ચાટપુરી જેવું કંઈ ખાવાનું પસંદ કરતા હોય છેઆ વિચારીને મે ઘરે ચાટ પૂરી બનાવવાની ટ્રાય કર્યોઆમ તો ચાટપુરી લગભગ મેંદામાંથી બનતી હોય છે પરંતુ મેં હી તેને વધુ હેલ્ધી બનાવવા માટે ચોખા ના લોટ માંથી બનાવવાનો પ્રયત્ન કર્યો છે ફર્સ્ટ ટાઈમ ચોખા ના લોટ માંથી બનાવી પણ સુપર બની છે અરે એકદમ ક્રિસ્પી બજાર જેવી લાગે છે મિત્રો તમે પણ જરૂર છે ટ્રાય કરશો Rachana Shah -
રવા પુરી (Rava Puri recipe in Gujarati)
#DFT#diwali_special#drynasta#ravo_suji#puri#CookpadIndia#COOKPADGUJRATI આમ તો દિવાળી એટલે રોશની નો તહેવાર કહેવાય. તેની સાથે સાથે દિવાળી આવે એટલે જુદા જુદા પ્રકારના નાસ્તા અને મીઠાઇઓ ઘરમાં બને છે. દિવાળી ના મુખ્ય પાંચ દિવસ દરમિયાન મોટાભાગે આ નાસ્તા અને મીઠાઇઓ નો વપરાશ ખૂબ જ રહે છે. આથી તેમાં વૈવિધ્ય લાવવું ખૂબ જ જરૂરી છે. અહીં મેં રવા ની ફરસી પુરી બનાવી છે. આ વાનગી ખૂબ જ ઓછી સામગ્રીથી તૈયાર થઈ જાય છે અને સ્વાદમાં પણ સરસ લાગે છે. Shweta Shah -
સાત પડી પુરી
ચાલો મિત્રો આજે રવિવાર અને 15 દિવસ માટે સાંજની ચાય સાથે ખાવા માટે સાતપડી પુરી બનવું છું. તેની રેસિપી તમારી સાથે શેર કરું છું.આમતો આ પુરી હું ઘણા વર્ષો થી બનાવતી આવી છું કારણ કે એ મારા મમ્મી પણ ઘણી વાર બનાવતા જ્યારે હું નાની હતી ત્યારે નાસ્તાના ડબ્બામાં ભરવા માટે..પણ એ માત્ર મેંદાના લોટ માંથી આજે મેં અડધો ઘઉંનો લોટ નાખ્યો છે કેમકે મેંદો પચવામાં ભારે હોય છે.થોડા હેલ્થને ધ્યાન માં રાખી આજે મેં આ try કર્યું છે. અને પુરી ઘણી ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બની છે. તમને પણ જરૂર ગમશે એક વાર બનાવી જોજો.#ટ્રેડિશનલ Yogini Gohel -
દૂધીની પુરી (Bottle gourd Puri Recipe in Gujrati)
#goldenapron3#week_૧૫ #લોકીનાસ્તામાં બનાવો દૂધીની પુરી અને સ્ટીક કે ચિપ્સ ઉપર ફ્રેન્કી મસાલો છાંટો તો બાળકો પણ સહેલાઈથી ખાય છે. દૂધીનું શાક નહિ ખાશે પણ આ રીતે સ્ટીક કે ચિપ્સ બનાવશો તો ચોક્કસથી ભાવશે. Urmi Desai -
-
-
ચોળાફળી(Cholafali Recipe in Gujarati)
દિવાળીના તહેવારોના નાસ્તામાં ચોળાફળી દરેકના ઘરે બનતી હોય છે પણ ફુલી ફુલી ચોળાફળી બને તો ખાવી અને જોવી બંને ગમે છે.#GA4#week9#fried Rajni Sanghavi -
સમોસા વિથ છોલે ચાટ (Samosa with Chhole Chat recipe in Gujarati) (Jain)
#FFC6#week6#Samosa_chat#Chat#Chhole#kabulichana#kacha_kela#vatana#CookpadIndia#COOKPADGUJRATI ભારતે વિવિધતામાં એકતા વાળો છે. જ્યાં જુદા જુદા પ્રાંતમાં જુદી-જુદી વાનગીઓ બનતી હોય છે. અને આ વાનગી ઓ નો બીજા પ્રાંતોમાં સરળતાથી સ્વીકાર થતો હોય છે. આવી જ ઉત્તર ભારતની એક વાનગી સમોસા વિથ છોલે ચાટ મોટાભાગના દરેક રાજ્યમાં ચાટ ના મેનુમાં સ્થાન પામેલ છે. કોઈ પણ પ્રકારની ચાટ એકદમ ચટાકેદાર વાનગી હોય છે. તેમાં વિવિધ પ્રકારની ચટણી, જુદા જુદા નમકીન, સલાડ અને ચાટ મસાલો ઉમેરી એકદમ ચપટી બનાવવામાં આવે છે. આ એક એવી વાનગી છે જે એક ડીશ ખાઈએ તો પણ પેટ ભરાઈ જાય છે અને જલ્દી થી ભૂખ લાગતી નથી. Shweta Shah -
કુર કુરી મસ્તી
#કાંદાલસણ વિનાની રેસીપી#એપ્રિલ આજે લોકડાઉનની ની અસર છે. બહાર જવાનું બંધ છે બહાર બધું બંધ છે. અને ઘરમાં જ રહેવું પડે છે. તો નાસ્તો પણ ઘરે જ બનાવો પડે છે. તો આજે એક નવી રેસીપી પર અખતરો કર્યો છે અમને તો ખુબ સરસ લાગી આ રેસીપી. તમે પણ ટ્રાય કરજો અને કેવી લાગે તેના view મને જરૂરથી આપજો....... તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
સ્મોક્ડ મસાલા છાશ (Smoked masala chaas recipe in Gujarati)
આપણા ગુજરાતીઓને તો છાશ મળી જાય તો બીજું કંઇ ન જોઈએ. એમાં પણ જો મસાલા છાશ અને એ પણ સ્મોક કરેલી હોય તો બીજું તો શું જોઈએ? મારા માટે તો મસાલા છાશ એ સૌથી બેસ્ટ ડ્રીંક છે. આના કરતાં હેલ્ધી અને સ્વાદિષ્ટ બીજું કોઈ ડ્રીંક હોઈ જ ના શકે આ મારું માનવું છે. તમે શું કહો છો?#માઇઇબુક#પોસ્ટ26 spicequeen -
-
મટર આલુ વિથ ચીઝ થેપલા
#રોટીસ#કૈરી થેપલા. થેપલા ની સાથે આપણો ખુબ જુનો સંબંધ છે. ગમે ત્યારે ખાઈ શકાય છે. સવારે નાસ્તામાં ચાલે, રાત્રે જમવામાં પણ ચાલે, બપોરે પણ ચાલે, તે ગરમ-ઠંડા બધી રીતે ખાઇ શકાય છે. અને ગુજરાતીઓ પ્રવાસમાં છતાં હોય બહાર તો પણ સાથે લઈ જતા હોય છે. અને ખાસ વાત એ છે કે થેપલા જુદી જુદી જાતના, જુદી જુદી રીતના, જુદી જુદી સ્ટાઇલના બનાવવામાં આવે છે. અને તે એક બે દિવસ સુધી બગડતા નથી. તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
પૂરી(poori Recipe in Gujarati)
#GA4#week9#puriફરસી પૂરી નું નામ સાંભળતા જ આપણા મગજમાં મેંદો રવો કે સોજી નો વિચાર આવેપણ મેં આજે ઘઉંના લોટમાંથી અસલ મેદા માં થી બને તેવી જ ફરસી પૂરી બનાવી છેજે ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છેદિવાળીના તહેવાર આવે અને ઘરમાં ફરસી પૂરી ના બને એવું બને જ નહીં Rachana Shah -
પાણીપુરી (Panipuri recipe in Gujarati) (Jain)
#ST#STREET_FOOD#PANIPURI#TEMPTING#CHAT#RAGADO#COOKPADINDIA#COOKPADGUJRATI મારા મતે તો પાણીપુરી ને ભારતનું "રાષ્ટ્રીય ખાઉંગલી ખાણું" એટલે કે STREET FOOD તરીકે સન્માન આપી દેવું જોઈએ કારણકે ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ નામથી તેનું વેચાણ રેકડી/ખૂમચા ઉપર થતું જ હોય છે. આજ સુધી મેં ભારતના જેટલા રાજ્યની મુલાકાત લીધી છે, તે દરેક રાજ્યમાં પાણીપુરી તો ખાધી છે. અરે ભારતની બહાર પણ જ્યારે મુલાકાત બીજા દેશની લીધી ત્યારે પણ પાણીપુરી ખુમચા સ્ટાઈલ ભૈયાજી આપે તે રીતે રેસ્ટોરન્ટમાં ખાધી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં "પાણીપુરી" તરીકે ઓળખાતી આ વાનગી દિલ્હી તથા ઉપરના પ્રદેશોમાં "ગોલગપ્પા" તરીકે ઓળખાય છે. જ્યારે કલકત્તા અને પૂર્વના અન્ય રાજ્યમાં તે "પુચકા" તરીકે ઓળખાય છે. આ ઉપરાંત લખનઉ તરફ તે "પાની કે બતાશે" તરીકે ઓળખાય છે. જ્યારે રાજસ્થાન ના કેટલાક વિસ્તારોમાં "પકોડી" તરીકે પણ ઓળખાય છે આમ જુદા જુદા નામ સાથે પણ દરેક સ્થળે પાણીપુરી નું વર્ચસ્વ તો છે. અને તે કોઈ મોટું શહેર હોય કે સાવ નાનકડું ગામ હોય પણ ત્યાં પાણીપુરી ની રેકડી તો જોવા મળશે. થોડી ઘણી દરેક સ્થળની પુરી બનાવવા માં ફેરફાર હોય છે અને ક્યાંક તે રગડા સાથે તો ક્યાંક તે ફણગાવેલા મગ સાથે પણ કરવામાં આવી છે. ખાટો મીઠો, તીખો સ્વાદ ધરાવતી આ વાનગી નાનાથી માંડી મોટા દરેકને પ્રિય છે જ. ઘરે ગમે તેટલી વખત પાણી પુરી બનાવીએ તો પણ બહાર જઈએ ત્યારે ઉભા ઉભા તે ખાવાની મજા માણવાનો ભારતીય અચૂક છોડતા નથી. આથી જ આ સ્ટ્રીટ ફૂડની નેશનલ STREET FOOD તરીકે સન્માનિત કરી દેવું જોઈએ. Shweta Shah -
-
ગુજરાતી જમણ
#કૈરી#આલુ બાળકોની સૌથી પ્રિય વસ્તુઓ આલુ છે.. તે બારેમાસ ખાઈ શકાય છે. અને આપણને સરળતાથી મળી પણ જાય છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
મેંદાની સફલ પૂરી
#RB1મેંદા માંથી બનતી આ પૂરી ક્રિસ્પી અને ફરસી બને છે જલ્દી બને છે ઓછી વસ્તુ માંથી બને છે. અને ટેસ્ટી બને છેઆ સફલ પૂરી મારા સાસુ ને બહુ પસંદ છે તેમને હું ડેડીકેટ કરું છું Jyoti Shah -
દોથા પૂરી (Dotha Puri Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#cookpad અમારા ઘરમાં દોથા પૂરી મારા દાદીમાના વખતથી દિવાળીના સમયમાં પરંપરાગત રીતે બનતી આવતી વાનગી છે. આ દોથા પૂરી એટલી બધી સ્વાદિષ્ટ બને છે કે અમારા ઘરની દરેક વ્યક્તિને વર્ષોથી આ ફરસાણ ખૂબ જ ભાવે છે. આ દોથા પૂરી ઉપરથી એકદમ ક્રિસ્પી અને કડક જયારે અંદરથી એકદમ માખણ જેવી મુલાયમ બને છે. આ ક્રિસ્પી અને પોચી એવી ગોથા પૂરી ઘરે બનાવવી પણ ખૂબ જ સરળ છે અને ઇઝીલી અવેલેબલ હોય તેવા જ ઈન્ગ્રીડીયન્સ માંથી બની જાય છે. આ દોથા પુરીને 15 થી 20 દિવસ સુધી ઇઝીલી સ્ટોર કરી શકાય છે. Asmita Rupani -
કડી પત્તા પકોડા (kadi patta Pakoda recipe in Gujarati) (Jain)
#curryleaves#pakoda#CookpadIndia#COOKPADGUJRATI મીઠો લીમડો સામાન્ય રીતે વગર માં વપરાતો હોય છે તે પેટના રોગો માટે ખૂબ જ ગુણકારી છે તેનો ઉપયોગ કરીને ક્રિસ્પી ભજીયા તૈયાર કરેલા છે. Shweta Shah -
મીની લચ્છા થેપલા (Mini Lachchha Thepla Recipe In Gujarati)
મારી બંને લાડકીયોની આ ફેવરીટ ડીસ છે#મોમ Kajal Panchmatiya -
દહીં પૂરી (Dahi Poori Recipe in Gujarati)
#PR Post 9 પર્યુષણ રેસીપી. આજે મે દહીં પૂરી માં બટાકા ના બદલે કાચા કેળા નો ઉપયોગ કર્યો છે. લીલી તીખી ચટણી ને બદલે આમચૂર ની તીખી ચટણી નો ઉપયોગ કર્યો છે. આ ચટણી ખૂબ સ્વાદિષ્ટ બને છે. કોઈ પણ ચાટ માં તીખી અને ગળી બંને ચટણી ને બદલે આ એક જ ચટણી નો ઉપયોગ કરી શકાય. Dipika Bhalla -
સુરતી બટર લોચો (Surti butter Locho recipe in Gujarati)
#KS#COOKPADGUJRATI#CookpadIndia સુરતીઓનો સવારમાં નાસ્તો એટલે ગરમા-ગરમ લોચો..... લોચા માટે એવું કહેવામાં આવે છે કે ખમણ બનાવતા એમાં કંઈક ગરબડ થવાથી લોચા ની ડીશ અસ્તિત્વમાં આવી છે એટલે કે લોચો એ ખરેખરમાં તો ખમણ બનાવતા ઉદભવેલા લોચા માં થી જ ઉદ્ભવેલ છે. Shweta Shah -
-
More Recipes
ટિપ્પણીઓ (11)
Khub khub aabhar