ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ બાંઘી મુઠીયા વાળી તેલ મા તળી લેવા મુઠીયા ને ભુકો કરી મીક્ષર મા જીણો ભુકો કરવો તેમા ચણા નો લોટ શેકી ને નાંખવો
- 2
ગોળ ને સહેજ ગરમ કરી લોટ મા નાંખી દેવુ બદામ કીસમીસ નાખવા
પછી લાડવા વાળવા તેના ઉપર ખસખસ થી ડેકોરેટ કરવુ લાડવા તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC#SSRગણેશ ચતુર્થી આવે અને ચુરમાના લાડુ તો બધા ના જ ઘર મા બને.આ એક પરંપરાગત છે. Hetal Vithlani -
-
-
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#churmaladu#ladu#ladoo#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
-
-
-
-
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી રેશીપી ચેલેન્જ.અત્યારે ગણેશ ફેસ્ટીવલ ચાલી રહયો છે.તો મે માટીના ગણપતિ દાદા બનાવ્યા છે.અલગ અલગ પ્રસાદી ધરી એ છીએ.મે ચુરમા ના લાડુ બનાવયા છે. RITA -
-
-
-
-
-
ચુરમા ના લાડુ (Churma Na ladu Recipe In Gujarati)
#GC #વેસ્ટ ગણપતિ બાપા નો પ્રિય પ્રસાદ લાડુ Rinku Bhut -
-
-
ચુરમા ના ગોળ વાળા લાડુ (Churma Jaggery Ladoo Recipe In Gujarati)
કાઠીયાવાડ માં કોઈ મહેમાન આવે ત્યારે ચુરમાના લાડુ જ બનતા હોય છે. અમારા ઘરમાં બધાને ગોળ વાળા લાડુ બહુ ભાવે છે.ગરમ ગરમ લાડુ 😋 ખાવાની મજા આવે છે. Sonal Modha -
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGCગણપતિ બાપ્પા ના પ્રિય લાડુચુરમા ના લાડુ Vyas Ekta -
-
-
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : ચુરમા ના લાડુશ્રાવણ મહીના મા શંકર ભગવાન ને લાડુ નો ભોગ ધરાવવા મા આવે છે .લાડુ નુ નામ સાંભળતા જ બધા ના મોઢા મા પાણી આવી જાય છે.આમ પણ બ્રાહ્મણો ને તો લાડુ પ્રિય હોય . Sonal Modha -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુથી સ્પેશિયલગણેશ ચતુર્થી નિમિત્તે ગોળ ના લાડુ બનાવ્યા છેગણેશજી ના સૌથી પ્રિય એવા લાડવા અહી મે બનાવ્યા છે .. anudafda1610@gmail.com -
-
-
ચુરમા ના ગોળના લાડુ (Churma Jaggery Ladoo Recipe In Gujarati)
#MAલગભગ પારંપરિક બધીજ મિઠાઈ હું મારી મમ્મી પાસેથી શીખી છું.મારી પહેલી ગુરૂ..... મા નો હાથ અડે એટલે કોઈપણ વાનગી પ્રસાદ જ બની જાય🙏🏻આપણી જનરેશન પછીની જનરેશન કદાચ આપણી પારંપરિક મિઠાઈ નો સ્વાદ ભુલી જ જશે. લાડુ, બિરંજ, લાપસી,પુરણપોળી, જલેબી,દૂધપાક , ખીર, હલવો, સાટા,કે કેટલીય એવી મિઠાઈ કે જેનાથી અજાણ છે.મિઠાઈ કે ગળ્યાના સ્થાનમાં આજકાલ પેનકેક, કેક કે ચોકલેટે લઈ લીધુ છે.વાર તહેવારે બનતી મિઠાઈ ક્યાં હવે બને છે. હોળી, દિવાળી ,સાતમ આઠમ કે કાળી ચૌદશ હોય ખાસ પ્રકારના મિષ્ટાન બનતાં ગોળની પૂરી કે ભાખરી , ઘી ગોળ ભાત, લાપસી... શીરો અને હા લાડુ..મિઠાઈની શરૂઆત એટલે લાડુ.. અલગ અલગ ઋતુ પ્રમાણે ના લાડુ....ચુરમાના લાડુ કાયમ... વારે તહેવારે બનાવવામાં આવતાં.. બનાવટ પણ કહેવી પડે.. અનુભવી વડવાઓની અમુલ્ય ભેટ જ કહી શકાય.ભરપૂર ઘી માં તળાતા મુઠીયા.. ધીરજ માંગે એવું કામ. ખાસ લાડુ માટે જ દળેલો લોટ... પાછો ચણાનો લોટ... જાયફળ,ઇલાયચી, ગુંદર , ખડી સાકર , દ્રાક્ષ અને ગોળ આ સંયોજનથી બનતી વાનગી.. આમતો મિઠાઈનો રાજા લાડુ....જે પડઘી પાડવામાં આવે.એટલે કે તેની બેઠક તૈયાર કરવામાં આવે...પાછો ખસખસથી શોભતો... Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15672073
ટિપ્પણીઓ (2)