રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મિક્સર જારમાં કાળા મરી, અજમો, ગરમ મસાલો,ચાટ મસાલો, આમચૂર પાવડર ને ક્રશ કરી મસાલો તૈયાર કરો.
- 2
હવે એક બાઉલમાં ચણાનો લોટ લો. તેમાં તૈયાર કરેલો મસાલો, મીઠું, તેલ અને પાણી ઉમેરીને સેવનું બેટર તૈયાર કરો. ત્યારબાદ પાંચ મિનિટ માટે રેસ્ટ આપો.
- 3
હવે કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.ત્યાં સુધી સંચા ને તેલથી ગ્રીસ કરી તેમાં સેવનું બેટર ભરી લો. તેલ ગરમ થાય એટલે તેમાં સેવ પાડી લો. આપણી રતલામી સેવ તૈયાર છે. તેને એક બાઉલમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
રતલામી સેવ (હોમ મેડ)
#goldanapron3#week18# બેસનફરસાણ મા અનેક વેરાઈટી છે જે આપણે બધા નાસ્તા મા,બ્રેકફાસ્ટ ,લંચ,ઈવનીગ સ્નેકસ મા ઉપયોગ કરતા હોઈયે છે. અને તૈયાર બાજાર થી લાવીયે છે. રતલામ ની પ્રખયાત સેવ ઘરે જ ઘર મા મળી જતી વસ્તુઓ થી બનાવી શકીયે છે તો ચાલો ફખત ચાર જ વસ્તુઆઓ થી બનાવીયે.સેવ ની સરલ રીત Saroj Shah -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4#makeitfruity#CDYચણાના લોટનો ઉપયોગ કરીને અલગ-અલગ સેવ બનાવવામાં આવે છે. જેમ કે તીખી સેવ, મોળી સેવ, આલૂ સેવ, લસણની સેવ તેમજ રતલામી સેવ. રતલામી સેવ ટેસ્ટમાં તીખી હોય છે, પરંતુ તેને ખાવાની મજા કંઈક અલગ જ છે. આપણે બધા મોટે ભાગે રતલામી સેવ બહારથી લાવીએ છીએ. પેકેટની સેવ કરતાં ઘરે બનાવેલી સેવ ખાવાની મજા આવશે. Juliben Dave -
-
-
-
રતલામી સેવ
#RB11 મારા હબી ને રતલામી સેવ બહુ ભાવે છે .એટલે એમને ગમતી સેવ બનાવી છે . Rekha Ramchandani -
-
-
-
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
સેવ બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બને છેમે આજે બટાકા પૌવા મા રતલામી સેવ છાંટી એ છે એ બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
-
રતલામી સેવ
#ઇબુક૧#૨૭ રતલામી સેવ ટેસ્ટ માં તીખી હોય છે. અને તીખું જેને ભાવતું હોય તે દરેક માટે રતલામી સેવ તેમની ફેવરિટ કહેવાતી હોય છે. Chhaya Panchal -
-
-
-
સાત પડી મસાલા પૂરી (Seven layered Masala Puri)
#DFT#દિવાલીસ્પેશિયલ#festival#પુરી#drynasta#CookpadIndia#COOKPADGUJRATI દિવાળીના નાસ્તામાં મસાલાવાળી સાતતાળી પુરી એ મારા બંને બાળકોની સૌથી પ્રિય વાનગી છે. દિવાળીના નાસ્તા બને ત્યારે બીજું કંઈ બને કે ના બને પરંતુ આ વાનગી ચોક્કસથી મારા ઘરે બને જ છે તેની ઉપર ઘરે તૈયાર કરીને ઉઘરાવવામાં આવતો મસાલો એકદમ પુરી ને સ્વાદિષ્ટ બનાવી દે છે. Shweta Shah -
-
-
ઈન્દોરી સેવ
#goldenapron2#Week ૩મધ્યપ્રદેશમાં આવેલા ઇનદોર રાજ્યમાં બનેલા નમકીન ખૂબ જ પ્રખ્યાત છે.. Sanjay M Bhimani -
-
સંચળ-મરી સેવ(Black Salt and pepper Sev recipe in Gujarati) (Jain)
#MDC#Nidhi#Jain#sev#namkin#koronasto#chanalot#CookpadIndia#COOKPADGUJRATI હું નાની હતી ત્યારથી જ અમારા ઘરમાં કોરા નાસ્તા માં આ સેવ બને છે. અમારા ઘરમાં બધાને આ સેવ ખૂબ જ પસંદ છે. સેવ એ કોઈકને સામાન્ય વાનગી લાગતી હશે પરંતુ મારા મમ્મી જે રીતની સેવ બનાવતા હતા તે રીત નાં સ્વાદ ની હજુ પણ ક્યાંય ચાખી નથી, અને મારાથી પણ ગમે તેટલા પ્રયત્નો કર્યા મમ્મી જેવી સેવ બનતી નથી. મારા કાકા તથા મામા નાં ઘરે પણ હંમેશા મમ્મી ની બનાવેલી સેવ ની માગણી રહેતી, એવી સરસ સેવ બનાવતી હતી. છેલ્લા 10 મહિના થી મમ્મી પથારીવશ છે, આથી 10 મહિના થી એ સેવ નાં સ્વાદ ને અમે બધાં ખૂબ યાદ કરીએ છીએ. આ રેસિપી હું મારા મમ્મી ને સમર્પિત કરું છું. એ આસેવ લાકડાંનાંસંચામાં બનાવતી હતી, મેંઅહીં પિત્તળ નાં સંચા નો ઉપયોગ કરી ને બનાવી છે. આ સેવ બનાવીને એર ટાઈટ ડબ્બામાં ભરી રાખીએ તો લગભગ ૧૫ દિવસ સુધી સાચવી શકાય છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15672213
ટિપ્પણીઓ (4)