ચવાણું (Chavanu Recipe In Gujarati)

Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
Kamrej
શેર કરો

ઘટકો

  1. 1 કપમોરી સેવ
  2. 1 કપમોરા ગાંઠીયા
  3. 1 કપપૌવા તળેલા
  4. 1/2 કપશીંગદાણા તળેલા
  5. 1 કપમોરી પાપડી
  6. 1 કપમોરી બુંદી કડક
  7. 1/2 કપચણાની દાળ તળેલી
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ખાંડ દળેલી સ્વાદ અનુસાર
  10. લીંબુના ફૂલ દળેલા સ્વાદ અનુસાર
  11. સફેદ મરચું પાઉડર સ્વાદ અનુસાર
  12. 1/2 ચમચીહળદર
  13. 1 ચમચીકાચી વરિયાળી
  14. 1 ચમચીધાણા અધકચરા ખાંડેલા
  15. કઢી લીમડાના પાન તળેલા જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધું અલગ અલગ રીતે તળી લો અને ગરમ ગરમ માં જ બધા મસાલા મીકસ કરવા નું છે.

  2. 2

    ગરમ ગરમ માં મસાલો તેલ સાથે ચોંટી જાય છે અને ટેસ્ટ સારો આવે છે,તો તૈયાર છે આપણું સ્વાદીષ્ટ ખાટું મીઠું મસાલેદાર ચવાણું, પછી ઠંડું થાય એટલે ડબ્બામાં ભરી લો, અને મુસાફરીમાં જવું હોય તો ઝીપલોક બેગ માં ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
પર
Kamrej
Real cooking is not about following recipes it's about following heart.I love cooking.And also I met so many friend here.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes