રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટમાં થોડું પાણી નાખીને પેસ્ટ બનાવી લેવી.
- 2
હવે એક મિક્સર જારમાં કોથમીર, ફુદીનો, લીલા મરચાં, આદુ,લીંબુના ફૂલ, મીઠું, સંચળ પાઉડર અને પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લેવી આપે અને ચણા ના લોટ ની પેસ્ટમાં ઉમેરવી.
- 3
હવે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી બરોબર મિક્સ કરીને ગેસ ઉપર ગરમ કરવા મૂકવી. ચણાનો લોટ થોડો ઘટ્ટ થવા આવે એટલે ગેસ બંધ કરી લેવો. ચટણી રૂમ ટેમ્પરેચર પર આવે પછી તેને ફ્રિજમાં મૂકીને ઠંડી કરવી.
- 4
આ ચિલ્ડ ચટણી સાથે ચોરાફળી ખાવાની ખૂબ જ મજા આવે છે.
- 5
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચોળાફળી અને ચટણી(chola fali recipe in gujarati)
આ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું.મારી મમ્મી બધીજ રસોઇ સરસ બનાવે છે.દર દિવાળીમાં અને સાતમ પર મારા ધરે ચોળાફળી બન જે છે.આ સિવાય મહિનામાં એક વખત હું બનાવું છું.એકદમ ટેસ્ટી બને છે. Priti Shah -
કોપરા સિંગદાણા ની ચટણી (Coconut Peanuts Chutney Recipe In Gujarati)
#GA4#Week4આ ચટણી તમે ઢોકળા,હાંડવો, ઇડદા કોઈ ની પણ સાથે લઈ શકો છો. Jagruti Chauhan -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DFT દિવાળી માં બનાવવા માં આવતા ફરસાણ માં ચોળાફળી અવશ્ય બનાવવા માં આવે છે .ચોળાફળી નાના મોટા સૌને ગમે પણ છે . Rekha Ramchandani -
ચોળાફળી (Chorafali recipe in Gujarati)
ચોળાફળી દિવાળી દરમિયાન બનાવવા માં આવતો ગુજરાતી નાસ્તા નો પ્રકાર છે. ચોળાફળી સામાન્ય રીતે ચોળા ના લોટ માંથી બને છે પરંતુ દરેક કુટુંબ ની રીત અલગ પડે છે. મારી મમ્મી ખૂબ જ સરસ ચોળાફળી બનાવે અને એ બેસન અને અડદ ના લોટ નો ઉપયોગ કરે છે. આજે મેં એમની રેસેપી થી ચોળાફળી બનાવી છે જે ખૂબ જ સરસ બની છે. એકદમ હલકી, ફૂલેલી અને હાથ માં લેતા જ તૂટી જાય એવી આ ચોળાફળી ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
પાણીપૂરીનું પાણી(ફુદીનાનું)(panipuri pani in Gujarati)
#goldenapern3#Weak23#pudinaઆ પાણી પાણીપુરીમાં તો નાખીને ખાઈએ છીએ પણ રગડા પૂરી માં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ સ્પાઈસી અને ટેસ્ટી બન્યુ છે. Falguni Nagadiya -
-
-
-
ચોળાફળી ની ચટણી (Chorafali Chutney Recipe In Gujarati)
#GA4#Week4#chutney-ચટણીચટણી નુ વિશેષ સ્થાન છે ફરસાણ મા,ચટણી વગર ચોળાફળી ખાવા ની મજા ના આવે,ચટણી મા પુદીના અને ચણા ના લોટ નો ઉપયોગ થાય છે. Tejal Hitesh Gandhi -
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DTRદીવાળી માં દરેક ગુજરાતી ના ઘરમાં ચોળાફળી કે સંચળ પાપડી બનેછે, Pinal Patel -
-
જામફળ કોથમીર ની ચટણી (Guava Coriander Chutney Recipe In Gujarati)
#BR#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
#RC4Green 💚...આજે મેં અહીં બધા j કોમન ચાટ, અને બીજી ઘણી બધી વાનગીમાં વપરાતી ગ્રીન ચટણી બનાવી છે જે એક દમ ટેસ્ટી અને બહાર જેવી જ ને લાંબા સમય સુધી એક દમ લીલી જ રહે એવી રીતે બનાવી છે. Payal Patel -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#WEEK4લીમડા ની ચટણી મે પહેલી વખત બનાવી છે પણ મે વિચાર્યું હતું તેના કરતાં વધારે મસ્ત બની છે.તમે પણ બનાવજો Deepika Jagetiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15672416
ટિપ્પણીઓ (20)