રોઝી નાનખટાઈ (Rose Nankhatai Recipe In Gujarati)

#CB3
#week3
#cookpadguj
#cookpad
#cookpadindia
નાનખટાઇ નો ટેસ્ટ નાના-મોટાં સૌને પસંદ આવે છે. આ મીઠાઈ દિવાળી ઉપર ખાસ બને છે. લોકપ્રિય અને બનાવવી પણ સરળ છે. ઘરમાં ઓવન હોય કે ના હોય, નાન ખટાઇ બનાવવી એકદમ સરળ છે. મેં પણ આજે ઓવન વગર જ બનાવી છે. વડી દિવાળી છે,તો તેને સજાવવી તો પડે જ !!!
રોઝી નાનખટાઈ (Rose Nankhatai Recipe In Gujarati)
#CB3
#week3
#cookpadguj
#cookpad
#cookpadindia
નાનખટાઇ નો ટેસ્ટ નાના-મોટાં સૌને પસંદ આવે છે. આ મીઠાઈ દિવાળી ઉપર ખાસ બને છે. લોકપ્રિય અને બનાવવી પણ સરળ છે. ઘરમાં ઓવન હોય કે ના હોય, નાન ખટાઇ બનાવવી એકદમ સરળ છે. મેં પણ આજે ઓવન વગર જ બનાવી છે. વડી દિવાળી છે,તો તેને સજાવવી તો પડે જ !!!
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદો,રવો, ચણાનો લોટ સારી રીતે મિક્સ કરો.હવે એક બાઉલમાં ઘી-ખાંડ લઈ બરાબર ત્યાં સુધી ફીણો જ્યાં સુધી એકદમ ફ્લફી પેસ્ટ થઈ જાય.હવે આ ફ્લફી પેસ્ટ માં બેકીંગ પાઉડર, રોઝ એસેન્સ, ઈલાયચી પાઉડર, ચપટી મીઠું નાખી મિક્સ કરો.
- 2
હવે લોટ આ પેસ્ટ માં નાખી હાથથી મીક્સ કરો અને મિડિયમ ઢીલો લોટ બાંધી લો.મસળી સ્મુધ કરો.તેમાંથી લુવા(બોલ) તૈયાર કરો. બંને હથેળીની મદદથી ચપટા કરો.એક મોટા કુકરમાં ૨ કપ જેટલું મીઠું પાથરી દો,તેની ઉપર એક પ્લેટ- જાળી મુકો અને ૧૦ મિનિટ સુધી પ્રિ હીટ કરો.
- 3
હવે એક પ્લેટમાં કે થાળીમાં ઘી લગાવી તેની ઉપર આ બોલ છુટ્ટા છુટ્ટા ગોઠવો. તેની ઉપર બદામ અને પીસ્તા ની કતરણ લગાવી દો. હવે સાચવીને આ થાળી કુકરમાં મૂકો અને તેને ઢાંકી દો. દસ મિનિટ માટે બેક થવા દો.દસ મિનિટ બાદ નાન ખટાઇ ચેક કરો. સરસ બેક ગઈ હશે.તેમજ તેમાં કાપા કાપા પડી ગયા હશે.તૈયાર છે રોઝી નાનખટાઈ!!!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
નાન ખટાઇ એક પરંપરાગત વાનગી છે. દીવાળી માં મીઠાઈ ની સાથે નાન ખટાઇ તો હોય જ. નાન ખટાઇ લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે તેમજ ઝડપથી તૈયાર થતી વાનગી છે. તદુપરાંત નાના-મોટા સૌને ભાવે એવી તો ખરી જ#CB3#DFT Ishita Rindani Mankad -
-
નાનખટાઇ (Nankhatai Recipe in Gujarati)
#DFT દિવાળી ફેસ્ટીવ ટ્રીટ#CB3 નાનખટાઈWeek3હું નાની હતી ત્યારે મારા મમ્મી ના ઘરે અમે કુકરમાં નાનખટાઈ બનાવતા . સાતમ આઠમ ઉપર 🍪 કુકીઝ બનાવતા . મને નાનપણથી નાનખટાઈ બહું જ ભાવે. Sonal Modha -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#CB3#DFTનાનખટાઈ આમ તો પારસી સ્વીટ છે પરંતુ ગુજરાતમાં તે ખૂબ જ લોકપ્રિય છે. બિસ્કિટ જેવી લાગતી આ સ્વીટ આમ તો ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે પરંતુ ઓવન માં ના બનાવવાઈ હોય તો કડાઈ માં પણ ખુબ સરસ બને છે ,,હું હમેશા મિક્સ લોટ લઈનેબનાવું કેમ કે એકલા મેંદાની નાનખટાઈ કરતા આ વધુ સ્વાદિષ્ટ અને ફારસી લાગે છે સાથે સાથે હેલ્થી પણ ખરી તો તમે પણ આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો Juliben Dave -
અસોટેડ નાનખટાઈ (Assorted Nankhatai Recipe In Gujarati)
#CB3#CookpadIndia#Cookpadgujarati#Nankhatai#Fivedifferenttypesnankhatai Vandana Darji -
-
-
-
-
નાનખટાઈ (Naan Khatai Recipe In Gujarati)
# કુકબૂક#રેસીપી ૨દિવાળી ના તહેવાર માં મીઠાઈ ની સાથે સાથે આવા કૂકીઝ કે નાનખટાઈ ની પણ એક અલગ મજા છે ઘણા ને પરંપરાગત મીઠાઈ કે એમજ મીઠાઈ ઓછી પસંદ હોય છે પણ આ વાનગી તો નાના મોટા બધા ને ભાવતી જ હોય છે Hema Joshipura -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
"નાનખટાઈ" આમ તો બોલતાની સાથે મોઢામાં પાણી આવી જાય. જો તમે નાનખટાઈ ખાવાના શોખીન હોવ, તો બેકરી પર બનતી-વેચતી નાનખટાઈ જેવી જ મીઠી, ક્રિસ્પી અને સ્વાદિષ્ટ નાનખટાઈ નીચેની રેસિપી અનુસરીને ઓવન વગર અને થોડાક જ સમયમાં ઘરે જ બનાવી શકો છો.#CB3#week3#DFT#baking#withoutoven#nankhatai#cookies#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
ઘઉં ની નાનખટાઈ (Wheat Nankhatai Recipe In Gujarati)
#CB3 - Week 3છપ્પન ભોગ રેસીપીસ ચેલેન્જ - ૩નાન ખટાઈનું હેલ઼્ધી વર્જન ટ્રાય કર્યુ છે. Dr. Pushpa Dixit -
સિન્નામોન નાનખટાઈ (Cinamon Nankhatai Recipe In Gujarati)
મે પહેલી વાર જ નાનખટાઈ બનાવી છે, અને ખરેખર હું ખુબજ એક્સસાઈટેડ હતી કે ખબર નહિ કેવી બનશે?? પણ ખરેખર ઘર ના મેમ્બર્સ ઈ પણ ખુબજ વખાણ કર્યા છે... સોં... મેહનત વસૂલ Taru Makhecha -
પીસ્તા નાનખટાઈ (Pista Nankhatai Recipe In Gujarati)
મારા બે જમાઈઓ અને મને, અમારા ત્રણેની અમુક કોમન ફેવરીટ વાનગીઓ છે. એમાંની એક છે….”નાનખટાઈ “બન્યા પછી બન્ને જમાઈઓના મસ્ત કોમ્પ્લીમેન્ટ્સ મળ્યા🥰🥰🥰મોટા જમાઈએ કીધું “પપ્પા જોરદાર 👌👌👌એમ જ લાગે છે જાણે બહારથી લાવ્યા હોઈએ. એકદમ પર્ફેક્ટ”નાના જમાઈ નાનખટાઈનું એક-એક બટકું ખાતા જાય અને બોલતા જાય “યમ્મ…યમ્મી….સુપર્બ… પપ્પા મને આ બનાવતા શિખવાડી દો”મારા માટે આ અતિશય ખુશીની પળો હતી🥰🥰🥰🥰તમે પર્ફેક્ટ આ જ માપ અને રીતને ધ્યાનમાં રાખીને બનાવશો તો ગેરંટી કે પછી ક્યારેય તમે બહારથી નહિ લાવો😊😊😊😊😊 Iime Amit Trivedi -
-
-
-
નાન ખટાઇ (Nankhatai Recipe in Gujarati)
#CB3#week3 નાન ખટાઈ એ દિવાળી નાં નાસ્તા માં બનાવવા આવે છે.ઘરે પણ ખુબ સરસ બને છે. Varsha Dave -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#CB3#Wee3#DFTનાન ખટાઇ એ બાળકોની પ્રિય વસ્તુ છે અત્યારે નાન ખટાઇ ના અલગ-અલગ ઘણા વર્ઝન જોવા મળે છે ...કૂકીઝ, બિસ્કીટ એક તેમાંનો જ એક ભાગ છે... નાનખટાઈ મૂળભૂત રીતે વેજીટેબલ ઘી માંથી બનાવવામાં આવે છે... તમે તેને બટર અથવા ચોખ્ખા ઘીમાં પણ બનાવી શકો છો... Hetal Chirag Buch -
નાનખટાઈ(Nankhatai Recipe in Gujarati)
#કૂકબુક અલગ અલગ ફલેવર ની બનતી હોય છે આજે ઈલાયચી અને ચોકલેટ ફ્લેવર્સ ની બનાવી છે. Namrata sumit -
-
-
-
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#DTRનાનખટાઈ મારી ખુબજ ફેવરિટ છે મારે ૧૦ નું વેકેશન હતું ત્યારે હોમ સાયન્સ ના ક્લાસ કર્યા હતા તેમાં હું નાન ખટાઇ બનાવતા શીખી હતીતે વખતે OTG ન હતું તો હું એલ્યુમિનિયમની કથરોટમાં અથવા ઈડલીની વાટકીમાં બનાવતી હતી.આ વખતે મેં ઓટીજી માં બનાવવાનો ટ્રાય કર્યો છે. ખરેખર ખુબ જ સરસ બની. Nisha Shah -
ટુટી ફૂટી નાનખટાઈ (Tutti Frutti Nankhatai Recipe In Gujarati)
#CB3#Week3#DFT#cookpadindia Rekha Vora -
એસોર્ટેડ નાનખટાઈ
#કૂકબુક#post3#દિવાળીસ્પેશ્યલ#નાનખટાઈ#cookies#biscuitદિવાળી માં બનતી અનેક વાનગીઓ માં ની એક જાણીતી વાનગી છે નાનખટાઈ। નાનખટાઈ બારે માસ મોટા ભાગ ની બેકરીઓ માં મળતી થઇ ગઈ છે. હવે તો વિવિધ ફ્લેવર્સ વાળી નાનખટાઈ પણ મળવા માંડી છે. તે ચા / કોફી સાથે ખવાતી જાણીતી બિસ્કિટ છે.નાનખટાઇ ની ઉત્પત્તિ 16 મી સદીમાં ગુજરાતના સુરત શહેરમાં થઈ હતી. નાનખટાઈ નામ બે શબ્દો નું બનેલું છે - 'નાન' એક ફારસી શબ્દ છે, જે એક પ્રકારનો ફ્લેટબ્રેડ છે. 'ખટાઇ' એક અફઘાની શબ્દ છે જેનો અર્થ બિસ્કીટ છે.પ્રસ્તુત છે એસોર્ટેડ નાનખટાઈ જેમાં છે 5 ફ્લેવર્સ જેવા કે પ્લેઇન ઇલાયચી, પિસ્તા, રસમલાઈ, ચોકલેટ અને રોઝ. છઠ્ઠો પ્રકાર છે પંચરંગી ફ્લેવર જે આ પાંચેય ફ્લેવર નો સંગમ છે. Vaibhavi Boghawala -
પીસ્તા નાનખટાઈ (Pista Nankhatai Recipe In Gujarati)
@Amit_cook_1410 ની રેસીપી ફોલો કરી બનાવી છે ખૂબ જ સરસ બની છે. આભાર અમિત ભાઈ અદ્ભૂત રેસીપી માટે. Dr. Pushpa Dixit -
નાનખટાઈ(nankhatai recipe in gujarati)
નાનખટાઈ તો ઘર માં નાના મોટા બધા ને ભાવે છે અત્યરે કોરોના માં બહાર થી લવાય ના એટલે મેં તને ઘરે જ એક દમ સરળ રીતે બનાવી છે ☺️ Swara Parikh -
નાનખટાઈ.(Nankhatai Recipe in Gujarati)
#CB3 નાનખટાઈ મોટાભાગના મેંદા નો ઉપયોગ કરી બને છે.આ નાનખટાઈ ઘઉં નો લોટ અને ઓર્ગેનિક ગોળ પાઉડર નો ઉપયોગ કરી હેલ્ધી બનાવી છે.નાનખટાઈ નો રંગ ડાર્ક થશે પણ હેલ્ધી વર્જન બનશે. Bhavna Desai -
નાન ખટાઇ(Nankhatai recipe in Gujarati)
#CB3#DFTપહેલા તો નાન ખટાઇ આપણે ઓર્ડર આપી અને બેકરીમાં બનાવળાવતા હતા. પણ હવે તો ઓવન હોવાથી ઘરમાં સરળતાથી બનાવી શકીએ છીએ.મેં આજે નાનખટાઈ ને હેલ્ધી બનાવવા માટે ઘઉંના લોટમાંથી બનાવી છે. Hetal Vithlani
More Recipes
ટિપ્પણીઓ (9)