ચવાણું (Chavanu Recipe In Gujarati)

Mittu Dave
Mittu Dave @Mittu12

ચવાણું (Chavanu Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. ૧ કપઝાડા પૌંઆ તળેલા
  2. ૧ કપઝીણી સેવ, મસાલા મમરી
  3. ૧/૨ કપલીલા સુકા વટાણા તળેલા
  4. ૧/૪ કપચણાની દાળ તળેલી
  5. ૧/૪ કપતળેલા શીંગદાણા
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1/2 ચમચીચાટ મસાલો
  8. 1/2 ચમચીલાલ મરચું
  9. 1/4 ચમચીહળદર
  10. 1/4 ચમચીબૂરુ ખાંડ
  11. ચણાના લોટ ના ગાઠીયા
  12. આખા સુકા ધાણા
  13. આખી મસૂર ની દાળ તળેલી
  14. 1/2 ચમચીવરિયાળી,
  15. 1/4 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    એક બાઉલ માં ગાઠીયા,મસૂર દાળ, પૌંઆ, સેવ, દાળ, વટાણા, મમરિ, શીંગદાણા, ધાણા ને નાખી હલાવો.

  2. 2

    પછી તેમાં મીઠું, મરચુ, હળદર, ધાણા, વરિયાળી, ચાટ મસાલો, ગરમ મસાલો, બૂરુ નાખી હલાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mittu Dave
Mittu Dave @Mittu12
પર

Similar Recipes