ચવાણું (Chavanu Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

ચવાણું (Chavanu Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
દિવાળી નાસ્તો
  1. ૧ વાડકીતીખી સેવ
  2. ૧ વાડકીખારી બુંદી
  3. ૧/૨ વાડકીતળેલા કાજુ
  4. ૧ વાડકીવઘારેલા મમરા
  5. ૧ વાડકીમોટી સેવ
  6. ૧ વાડકીગળ્યા શક્કરપારા
  7. ૧/૨ વાડકીતળેલા શીંગદાણા
  8. ૧/૨ વાડકીતળેલા સૂકા વટાણા
  9. ૧/૪ વાડકીતળેલા મગ
  10. ૧ વાડકીમાં ચાટ મસાલો, મીઠું, મરચું, ખાંડ, સંચળ મિક્સ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    દિવાળી માં બનાવેલ સેવ ગાંઠિયા,મમરા લેવા

  2. 2

    તેમાં તળેલા વટાણા,શીંગદાણા,કાજુ,મગ, શક્કરપારા, ખારી બુંદી મિક્સ કરી એકઠું કરવું

  3. 3

    હવે બધુ ગરમ હોય ત્યારે જ તૈયાર કરેલો સુકો મસાલો એડ કરી સરખું હલાવી લેવું

  4. 4

    યમ્મી ટેસ્ટી ચવાણું તૈયાર છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes