દાળ મુઢ (Dal Moth Recipe In Gujarati)

Payal Lukka
Payal Lukka @cook_32035942

દાળ મુઢ (Dal Moth Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. ૨૫૦ ગ્રામ મસુર
  2. તેલ
  3. મીઠું
  4. ૨ ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  5. ૧/૪ ચમચીચાટ મસાલો
  6. ૨૫૦ ગ્રામ ઝીણી સેવ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    એક કડાઈમાં તેલ ગરમ કરો

  2. 2

    મસુર ને રાત ભર પલાળી દો અને પછી કોરા કરી દો

  3. 3

    હવે મસૂર તળી ને બાકી ની સામગ્રી મિક્સ કરો.

  4. 4

    તૈયાર છે દાળમુઠ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Lukka
Payal Lukka @cook_32035942
પર

ટિપ્પણીઓ

Similar Recipes