રાંધવાની સૂચનાઓ
- 1
અડદ ની અને ચોળા ની દાળ ને ૪-૫ કલાક માટે નવશેકા પાણી માં પલાળી રાખો
- 2
ત્યારબાદ વધારા નું પાણી નિતારી ગ્રાઈન્ડર માં લીલા મરચા અને આદુ સાથે ભેગા વાટી લો અને ૩-૪ કલાક માટે ઢાંકીને રાખી મૂકો
- 3
પછી એકબાજુ તેલ ને ગરમ કરવા મૂકો અને બેટર માં મીઠું,જીરું અને ચણાનો લોટ નાખી પાંચ મિનિટ સુધી એક સાઈડ માં ફેંટો જેથી તે હલકું પડશે અને વડા પોચા તળાશે.
- 4
હવે એક વાટકી માં પાણી લઈ તેમાં હાથ બોળી બેટર માંથી પુરણ લઈ વડા તળી લેવા.
- 5
પાતળી છાશ માં સંચળ અને હિંગ ઓગાળી લેવી.હવે વડા તળાઈ જાય એટલે તરત છાશ માં ડૂબાડવા.
- 6
જ્યાં સુધી બીજો ઘાણ તળાય ત્યાં સુધી પહેલા ના વડા ને છાશ માં ડુબાડી રાખવા પછી બંને હાથની હથેળી થી દબાવી બીજા બાઉલ મા ટ્રાન્સફર કરવા
- 7
આવી રીતે બધા વડા તળી લેવા.. દહીં ને ફેટી ને તૈયાર રાખવું..ઘણા એમાં ખાંડ નાખે તો ઘણા મીઠું નાખે છે.. મેં સાદું જ રાખ્યું છે..
- 8
દહીંવડા ને એસેમ્બલ કરવા... એક ડિશ માં પાંચ વડા મૂકી તેના પર ફેટેલું દહીં પોર કરવું ઉપર ખજૂર આંબલી અને ધાણા મરચા ની ચટણી સ્વાદ પ્રમાણે રેડવું.ઉપરથી લાલ મરચું પાઉડર સ્પ્રિંકલ કરવો..
Yummy દહીં વડા તૈયાર છે.
Similar Recipes
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#DFTમાં દહીંવડા પણ બનાવ્યા છે...દિવાળી માં આવતા વિવિધ દિવસો માં પીરસાતી વાનગી માં અમારા ઘરે ખાસ દહીંવડા બનાવવા માં આવે છે...કાળીચૌદસ ના દિવસે વડા ખાસ બને છે... Nidhi Vyas -
મસાલા દહીંવડા (Masala Dahivada Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD મસાલા દહીંવડાગરમી ની સિઝન માં ઠંડું ઠંડું ખાવાની મજા આવે. સ્પેશિયલી બધી જ ચાટ રેસિપી 😋😋👌 તો આજે મેં મસાલા દહીંવડા બનાવ્યા. Sonal Modha -
ત્રિરંગી દહીંવડા (Trirangi Dahivada Recipe In Gujarati)
75 માં વર્ષ ના સ્વતંત્ર દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા .આજે મેં અહિયા આપણા સ્વતંત્ર દિન ને અનુરૂપ એક વાનગી બનાવી છે. શીતળા સાતમ હોય અને ગુજરાતી ઘરોમાં દહીં વડાં ના બને તો ચાલે જ કેમ ? ઠંડુ ઠંડુ દહીં અને પોચા પોચા વડાં, સીધા ગળા ની નીચે જ ઉતરી જાય. Bina Samir Telivala -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#SDસમર સીઝનમાં આપણે બને તો હળવુ ફૂડ પ્રીફર કરીએ. અને એમાં પણ પાણીપુરી કે દહીંવડા જેવી ઠન્ડી આઈટમ કે ચાટ મળી જાય તો તો પૂછવું જ શું... Hetal Poonjani -
-
-
-
દહીંવડા (Dahiwada Recipe In Gujarati)
#ડિનરઆ લોકડાઉનમાં મર્યાદિત વસ્તુઓ માં થી બનતી એક પૌષ્ટિક વાનગી... Hetal Poonjani -
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#HR#cookpadindia#cookpadgujarati#colourful#holispecial Keshma Raichura -
દહીંવડા (Dahivada Recipe in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઈડઆ રીત થી દહીંવડા બનાવશો તો સોડા કે ઈનો વગર પણ એકદમ ફ્લફી અને સોફ્ટ બનશે. અને અહી મેં બે પ્રકાર ની દાળ લીધી છે તમે બંને માંથી ફક્ત ૧ જ દાળ કે તમારી ઈચ્છા થી દાળ નું માપ વધુ ઓછુ કરી ને પણ બનાવી શકો પણ વાટ્યા પછી જે ફેટવાની ટ્રીક છે એ ફોલો કરશો તો એકદમ સોફ્ટ બનશે.અને મારા સાસુ ની ટીપ્સ દહીં માં ઘી સાથે મરચું નો વઘાર એનાથી દહીં નો ટેસ્ટ એકદમ સરસ આવશે. Sachi Sanket Naik -
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#સાઈડ આપણે તીખુંતનતમતું જમતા હોય અને સાઈડમાં જો ઠંડા-ઠંડા દહીં વડા મળી જાય તો જમવામાં મજા પડી જાય Nayna prajapati (guddu) -
-
સ્ટીમ્ડ દહીંવડા (Steamed Dahivada Recipe In Gujarati)
#GA4#Week25દહીવડા એક પ્રકારનો ચાટ (નાસ્તો) છે જે ભારતીય ઉપખંડમાંથી ઉદભવેલો છે અને સમગ્ર દક્ષિણ એશિયામાં લોકપ્રિય છે. તે જાડા દહીં માં તળેલા વડા પલાળીને તૈયાર કરવામાં આવે છે. આમ તો આ વડા અડદ ની દાળ પલાળી ને વાટી ને બનાવવા માં આવે છે. પણ હવે ફક્ત મગ ની દાળ ના કે અડદ ની દાળ અને મગનીદાળ મિક્ષ કરી ને બનાવવા માં આવે છે. મગ ના પણ વડા બનાવવા મા આવે છે.અને ઈન્સ્ટન્ટ રવા ના પણા પણ વડા બનાવવા માં આવે છે.વડા ખાસ કરી ને તળી ને છાશ વાળા પાણી માં પલાળી ને બનાવવા માં આવે છે.અહીં મેં સ્ટીમ્ડ દહીં વડા બનાવ્યા છે. જે ડાયટ માટે અને હેલ્ોથ ની દ્રષ્ટિ એ એક બેસ્ટ ઓપશન છે. Sachi Sanket Naik -
-
નોનફ્રાઇડ દહીંવડા(Nonfried dahivada recipe in Gujarati)
નોનફ્રાય દહીવડાં ની રીત હેલ્થી અને પૌષ્ટિક મગદાંળ અને અડદ ની દાળ મીક્સ🌷(diet nd digest)દહીવડાં ઍ ગુજરાતી પ્લેટ નુ પરફેક્ટ ફરસાણ છે લંચ અને ડિનર મા પણ લઈ શકાય છે ગુજરાતી ની મનપસંદ ડિશ છે Parul Patel -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
બઘા ના ફેવરીટ #cookpadgujarati #cookpadindia #farsan ##streetfood #dahivada #dahibhalle Bela Doshi -
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25# દહીંવડા ભુજ માં એક જાણીતું રેસ્ટોરન્ટ છે tammu..ત્યાંના દહીંવડા ખૂબ જ પ્રખ્યાત .....બિલકુલ એવી જ રીત પ્રમાણે આજે મે બનાવ્યા દહીંવડા રેસીપી શેર કરું છું આશા છે કે ગમશે Jyotika Joshi -
દહીંવડા(dahivada recipe in gujarati)
નાના બાળકો અને વૃદ્ધો ખાઇ શકે એવી વાનગી . મારા દાદી ને બહુ જ ભાવતી વાનગી 😋 Shital Sonchhatra -
દહીંવડા (Dahiwada recipe in Gujarati)
દહીંવડા એક ટેસ્ટી અને ઠંડક આપનારી વાનગી છે જે ઉનાળા દરમિયાન ખાવાની ખૂબ જ મજા આવે છે. દહીંવડા નાસ્તા તરીકે અથવા તો જમવામાં પણ પીરસી શકાય. અડદની દાળનો ઉપયોગ કરીને વડા બનાવવામાં આવે છે જેને મીઠા દહીં, લીલી ચટણી અને ખજૂર આમલીની ચટણી સાથે પીરસવામાં આવે છે. આ બધી વસ્તુઓ મળી ને ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી બને છે.દહીં વડા મારા સાસુમાં ની પ્રિય વાનગી છે. મધર્સ ડે પર હું એમને આ રેસિપી અર્પણ કરું છું.#MDC#cookpadindia#cookpad_gu spicequeen -
-
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
#DR દહીંવડા નાનાં મોટાં સૌને ભાવતાં હોય છે. અડદની દાળ અને મગ ની દાળ ના સંયોજન થી બનતા અને દહીં સાથે મસાલા નાંખી ખાવા થી ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. 😋 Bhavnaben Adhiya -
-
દહીંવડા
#RB20દહીં વડા મારા ઘરે બધાં જ ને પસંદ..મારા હાથ નાં બનેલા. દહીં વડા મારા પતિ દેવ ને ખુબ જ પસંદ છે.. હું અડદ ની દાળ અને મગ ની દાળ ને મિક્સ કરી ને બનાવું છું..જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે...તો મારી રીત તમારી સાથે શેર કરૂં છું.. Sunita Vaghela -
દહીંવડા (Dahivada Recipe in Gujarati)
#WD#Cookpadindia#Cookpadgujrati HAPPY WOMEN'S DAY सोनल जयेश सुथार -
-
More Recipes
ટિપ્પણીઓ (7)