ફરસી પૂરી (Farsi Poori In Gujarati)

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
Bhuj

#DFT
દિવાળી નાસ્તા માંઅલગ અલગ પૂરી બનાવા માં આવે છે.ગુજરાત માં ફરસી પૂરી પણ નાસ્તા માં બનાવામાં આવે છે.તે ઉપર થી કિ્સપી અને અંદર થી સોફ્ટ હોય છે.જે ચા જોડે સવઁ કરી શકાય છે.

ફરસી પૂરી (Farsi Poori In Gujarati)

#DFT
દિવાળી નાસ્તા માંઅલગ અલગ પૂરી બનાવા માં આવે છે.ગુજરાત માં ફરસી પૂરી પણ નાસ્તા માં બનાવામાં આવે છે.તે ઉપર થી કિ્સપી અને અંદર થી સોફ્ટ હોય છે.જે ચા જોડે સવઁ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
4-5 સર્વિંગ્સ
  1. 1 કપમેંદો
  2. ઘી નું મોણ મુઠ્ઠી પડતુ
  3. 1 ચમચીમરી વાટેલા
  4. 1/2 ચમચીહળદર
  5. મીઠુ સ્વાદ મુજબ
  6. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    કથરોટ માં લોટ લઇ તેમાં મુઠ્ઠી પડતું ઘી ઉમેરી તેમાં હળદર, મરી, મીઠુ ઉમેરી મિક્સ કરો.

  2. 2

    હવે તેમાંથી લુઇયા લઇ થોડી જાડીપુરી વણી લો.હવે તેમાં ચપ્પુ વડે કાપા પાડી લો.

  3. 3

    હવે ગરમ તેલ માં ઘીમાં તાપે ગુલાબી તળી લો.તૈયાર છે ફરસી પૂરી. તેને ચા જોડે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
પર
Bhuj
I loved cooking..
વધુ વાંચો

Similar Recipes