આઈસ હલવો (Ice Halwa Recipe In Gujarati)

છપ્પન ભોગ ચેલેન્જ
Week3
#CB3 આઈસ હલવો
આઈસ હલવો બોમ્બે નો ફેમશ છે. આજે મેં પણ બનાવ્યો આઈસ હલવો 😋.
આઈસ હલવો (Ice Halwa Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ
Week3
#CB3 આઈસ હલવો
આઈસ હલવો બોમ્બે નો ફેમશ છે. આજે મેં પણ બનાવ્યો આઈસ હલવો 😋.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં લોટ (લોટ ને ચાળી ને લેવો) ઘી,દૂધ, ખાંડ બધી વસ્તુ મિક્સ કરી લેવી.
- 2
બીજી સામગ્રી તૈયાર કરી લેવી
- 3
નોન સ્ટીક પેનમાં બધી સામગ્રી ગેસ ઉપર ગરમ કરવા મૂકવું
- 4
ગરમ થશે એટલે મિશ્રણ થોડુ ઢીલું થશે. પછી થોડી વારમાં ઘટ્ટ થવા લાગશે અને મિશ્રણ પેન છોડવા લાગે એટલે તરત જ ગેસ બંધ કરી દેવો.
- 5
સતત હલાવતા રહેવું ૧૦/૧૫ મીનીટ સુધી હલાવતા રહેવું પછી પછી તેમાં દૂધમાં પલાળેલુ કેસર નાખી દેવું. થોડું મિશ્રણ હાથ માં લઈ ગોળી વાળવી જો ગોળી વળે તો સમજવું આઈસ હલવો તૈયાર છે.
- 6
બટર પેપર ઉપર ઘી લગાવી ને તૈયાર કરી લેવું ત્યારબાદ તેમાં તૈયાર કરેલું મિશ્રણ સરખી રીતે પાથરી દેવું ઉપર બીજું પેપર મૂકી વેલણની મદદથી પાતળું વણી લેવુ ઉપર ઇલાયચી પાઉડર ઇલાયચી ના દાણા નાખી વેલણ થી વણી લેવું જેથી કાજુ બદામ ની કતરણ સરખી રીતે હલવા મા ચોંટી જાય.
- 7
તો તૈયાર છે બોમ્બે આઈસ હલવો આ હલવા ને ઠંડો થતાં ૫/૬ કલાક લાગે છે.
- 8
એક પ્લેટમાં કાઢી સર્વ કરો આ હલવો ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આઈસ હલવો (Ice Halwa Recipe In Gujarati)
#CB3 Week 3 છપ્પન ભોગ સહેલી રીતે પરફેક્ટ માપ સાથે બનાવેલો સ્વાદિષ્ટ બોમ્બે આઈસ હલવો ફક્ત પંદર મિનિટ માં બની જાય છે. Dipika Bhalla -
આઈસ હલવો (Ice Halwa Recipe In Gujarati)
#CB3#DFTબોમ્બે આઈસ હલવો નામ સાંભળતાજ બધાના મોમાં પાણી આવી જતું હોય છે. દિવાળીનો તહેવાર આવે અને બોમ્બે આઈસ હલવો મળી જાય તો ખુબ મજા આવે છે. બોમ્બે આઈસ હલવો આખા ભારત દેશમાં ખુબજ પ્રખ્યાત છે. પરંતુ આ હલવાનો તમારે ટેસ્ટ કરવો હોય તો તમારે મુંબઈ જવું પડે અથવા તો ત્યાંથી તમારે કોઈ જોડે મંગાવો પડે છે.પરંતુ જો આજ હલવો ઘરે બની જાય તો કેવી મજા આવી જાય.આ હલવો બનાવવો એકદમ સરળ છે અને બનાવામાં પણ ખુબજ સારો ટેસ્ટી બને છે દિવાળીમાં દરેક સ્વીટ બને પણ હલવો ના બને ત્યાં સુધી દિવાળીના છપ્પન ભોગ અધૂરા જ જ લાગે Juliben Dave -
-
-
-
આઈસ હલવો (Ice halwa recipe in Gujarati)
આઈસ હલવો મુંબઈ ની ખૂબ જ પ્રખ્યાત મીઠાઈ છે જે મેંદો, ખાંડ, ઘી અને દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મીઠાઈ ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જાય છે પરંતુ સૂકાવા નો સમય વધારે લાગે છે. આ અલગ જ પ્રકાર ની મિઠાઈ ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB3#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
આઈસ હલવો (Ice Halwa recipe in Gujarati)
#CB3#week3#DFT#cookpadgujarati#cookpadindia મીઠાઈવાળા ની દુકાન જેવો આઈસ હલવો ઘરે બનાવો ખૂબ જ સરળ છે. આઈસ હલવો ઘરે પણ ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છે. ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ વસ્તુઓ માંથી બે અલગ અલગ ફ્લેવરમાં આઈસ હલવો બનાવી શકાય છે. દિવાળી જેવા તહેવારોની ઉજવણી વખતે ઓછા ખર્ચમાં અને મીઠાઈવાળા ની દુકાન જેવો જ આ આઈસ હલવો ઘરે બનાવી શકાય છે. આઈસ હલવો મુંબઈનો સૌથી વધારે પ્રખ્યાત છે. આઈસ હલવાને મુંબઈનો આઈસ હલવો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો જોઈએ મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવો આ આઈસ હલવો ઘરે કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
લીલાં નાળિયેર નો હલવો (Lila Nariyal Halwa Recipe In Gujarati)
શ્રાવણ / જૈન રેસિપી#SJR : લીલાં નાળિયેર નો હલવોશ્રાવણ માસ માં બધા એકટાણા ઉપવાસ કરતા હોય છે તો મેં આજે શ્રાવણ માસ સ્પેશિયલ વાનગી લીલાં નાળિયેર નો હલવો બનાવ્યો. Sonal Modha -
-
-
-
-
-
-
બોમ્બે નો આઈસ હલવો (Bombay Ice Halwa Recipe In Gujarati)
આ હલવો અમે વારંવાર બહાર થી મંગાવી છે.આજે થયુ ઘરે બનાવી જોઈએ. Falguni Shah -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#Week 21આજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે જે ફાસ્ટિંગ માં પણ લઇ શકાય મેં કલર નો ઉપયોગ નથી કર્યો Dipal Parmar -
સુજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
સુજી નો હલવો #શ્રાવણઆ તેવ્હાર ના દિવસો માં હલવો તો બંતોચ હોય છેચાલો આજે સુજી નો હલવો બનાવિયે Deepa Patel -
-
બોમ્બે હલવો (Bombay Halwa Recipe In Gujarati)
બોમ્બે નો આ ice હલવો બહુજ વખણાય છે....અને બધા નો ફેવરિટ પણ હોઈ છે....મે આજે perfect માપ સાથે બહાર જેવો j હલવો બનાવ્યો છે....#GA4#Week6 Pushpa Parmar -
દૂધી હલવો (Dudhi Halwa Recipe in gujarati)
હલવા ની વાત આવે એટલે દૂધી અને ગાજર સૌથી પહેલા યાદ આવે. મેં આજે દૂધી નો હલવો બનાવ્યો છે.#GA4 #Week6 #halwa #હલવો Nidhi Desai -
-
મુંબઈ આઈસ હલવો (Mumbai Ice Halwa Recipe In Gujarati)
#CTમુંબઈ આઈસ હલવો (માહિમ હલવા)વાનગીની આમ થી ખાસ બનવાની સફર.સમોસા સામાન્ય વાનગી....પણ સમોસા સાથે જે નામ જોડાય છે તે નામ આ વાનગી ને અલગ બનાવે છે..મનમોહન સમોસા....રાયપુર ભજીયા ( મેથીના કે બટાકાના એવું નામ નથી સંભળાતું)....ભોગીલાલ મૂળચંદનો મોહનથાળ,દાસના ખમણ આવી કાંઈક વાનગીઓ સાથે જે નામ જોડાય છે તે નામ આ વાનગીઓને ખાસ બનાવે છે.આવીજ વાનગી જે દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે... જે એના શહેરની શાન છે... ખુદ વાનગી જોડે આખુ શહેર ઓળખાય છે .... મુંબઈનો આઈસ હલવો...કે માહિમનો હલવો.. જ્યાંથી આ હલવાની શરૂઆત થઈ...માહિમએ સ્થળ છે.જામનગરથી માહિમ સુધીની સફર... આ હલવાને લોકપ્રિય બનાવનાર અનુભવી હાથ . કળા , આવડત અને ધીરજ ખરેખર પ્રશંશા અને ગૌરવના હકદાર છે જ..આજે પણ ઘણાની મનગમતીવાનગીઓમાં આ હલવો છે જ. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ત્રિરંગી આઈસ હલવો
#HM આજે સ્વાતંત્રતા દિવસ અને રક્ષાબંધન એમ બે તહેવારો એક જ દિવસે ભેગા થઇ ગયા. તો મેં પણ મારી વાનગી માં બંને તહેવારોની ઉજવણી એકસાથે કરી દીધી !આપ સૌને સ્વાતંત્રતા દિવસની ખુબ બધી વધાઈઓ અને રક્ષાબંધનની શુભકામનાઓ.મારી વાનગી 'ત્રિરંગી આઈસ હલવો' ફક્ત રંગ માં જ નહિ, પણ સ્વાદ માં પણ ત્રિરંગી છે. આજ ના ખાસ તહેવારમાં આ હલવો ચોક્કસ તમારા ડાઇનિંગ ટેબલ ની શોભા વધારશે. તો ચાલો શરુ કરીયે. #surprizewinner Priyangi Pujara -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21ગોલ્ડનએપ્રોન ના વીક૨૧ ની પઝલ માં દૂધી નો હલવો બનાવ્યો છે. દૂધી નો હલવો એક એવી રેસિપી છે કે નાના મોટા દરેક ને ભાવે. દૂધી નું શાક કોઈને નહીં ભાવતું હોય પણ દૂધી નો હલવો તો દરેક ને ભાવે જ છે. આ દૂધી ના હલવા માં મેં પેંડા પણ ઉમેર્યા છે જ્યારે અમારા ઘરે આ રીતે કોઈ મિઠાઈ આવતી હોય અને કોઈ ખાતું ન હોય તો તેને આ રીતે ઉપયોગ માં લઈ એ છીએ. તમે પણ જરૂર થી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. Sachi Sanket Naik -
-
રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડ (Rajwadi Kesar Dryfruit Shrikhand Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડમને દૂધ માં થી બનતી બધી વાનગી બહું જ ભાવે 😋 તો મેં શ્રીખંડ બનાવ્યું. One of my favourite dish શ્રીખંડ જો કે બધા ને ભાવતું જ હોય છે. Sonal Modha -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GCR#cookpadgujrati ઉપવાસ માં આપણે હલવો ખાઈએ છીએ. ઘણા પ્રકાર ના હલવા બને છે. અહીં મેં દૂધી નો ખુબ સરળ રીતે હલવો બનાવ્યો છે. જે આપને ગમશે. 😍😍 Asha Galiyal -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week9#MITHAIઆજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે. charmi jobanputra
More Recipes
ટિપ્પણીઓ (2)