નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#CB3
#week3
#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ
મારા મમ્મી પાસે થી મે નાનખટાઈ બનાવતા શીખી છુ ને મને પણ બહુ ભાવે છે તો આજે મેં બનાવી છે તો શેર કરું છું

નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)

#CB3
#week3
#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ
મારા મમ્મી પાસે થી મે નાનખટાઈ બનાવતા શીખી છુ ને મને પણ બહુ ભાવે છે તો આજે મેં બનાવી છે તો શેર કરું છું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીમેંદો
  2. ૧ વાટકીચણા નો લોટ
  3. ૧ વાટકીઘી
  4. ૧ વાટકીખાંડ
  5. ચપટીસોડા
  6. ગાર્નિશ માટે
  7. ૧ ટે સ્પૂનબદામ ચિપ્સ
  8. ૧ ટે સ્પૂનઇલાયચી પાઉડર
  9. ૧ ટે સ્પૂનજાયફળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘી ને ખાંડ ને બરાબર ફીણી લો પછી તેના મેંદો ને ચણા નો લોટ મિક્ષ કરી ને મસ્ત હલાવી લો

  2. 2

    હવે ચપટી સોડા નાખી ને ફરી એકવાર હલાવી લો ને પછી ઘી વાળો હાથ કરું નાના નાના ગોળા વાળી લો ઉપર બદામ ચિપકાડી દો
    (મારે ઓવન નથી એટલે મેતો લોયા માં નીચે માટી નાખી ને કાના વાળું છીબુ ઢાંકી ને ઉપર ગોળા મૂકી દીધા તા)

  3. 3

    ૧૦ મિનીટ પછી ફૂલી જાય પછી તેને બીજી બાજુ થવા દો આછા બદામી થાય પછી નીચે ઉતારી લો એકદમ ક્રિસ્પી થાય છે ટેસ્ટ માં મસ્ત લાગે છે

  4. 4

    નોંધ_____એલચી પાઉડર ને જાયફળ પાઉડર ઓપશનલ છે ટેસ્ટ ગમતો હોય તો એડ કરી શકો છો)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes