મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

#DFT#Post-2
દિવાળીના તહેવારની સ્પેશિયલ વાનગી મોહનથાળ
ધાબો દીધા વગર 30 મિનિટની અંદર તૈયાર થતો સ્વાદિષ્ટ અને સોફ્ટ મોહનથાળ
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFT#Post-2
દિવાળીના તહેવારની સ્પેશિયલ વાનગી મોહનથાળ
ધાબો દીધા વગર 30 મિનિટની અંદર તૈયાર થતો સ્વાદિષ્ટ અને સોફ્ટ મોહનથાળ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી ચણાનો કરકરો લોટ લેવો 1/2વાટકી ચણાનો લીસો લોટ લેવો બંને લોટ ચાળી લેવા ત્યારબાદ એક વાટકી ઘીલેવું 3/4 વાટકી ખાંડ લેવી ત્યારબાદ એક લોયામાં ઘી નાખવું
- 2
ત્યારબાદ ગરમ ઘીમાં ચણાનો લોટ નાખવો અને તેને ધીમે તાપે શેકવો લોટ શેકાતા સુંદર સુગંધ આવશે આલોટ બ્રાઉન કલરનો થાય તેવો શેકવો તેમાં બે ચમચી મલાઈ નાંખવી જેથી ચણાનો લોટ કણીદાર્ અને સોફ્ટ બનશે
- 3
લોટ શેકાઈ જાય પછી એક તપેલીમાં ખાંડ નાખી અડધા ભાગનું પાણી નાખી ને ચાસણી બનાવવી દોઢ તારની ચાસણી બનાવી જેથી મોહનથાળ ઠંડો પડી જાય ત્યારે સરસ પીસ પડે ત્યારબાદ આ ચાસણીને શેકાયેલા લોટમાં નાખવી એમાં થોડી ડ્રાય ફુટ ની કતરણ નાખવી તેમાં એક ચમચી ઇલાયચી પાઉડર નાખવો અને બધાને બરાબર હલાવી તેને ઘીથી ગ્રીસ કરેલીએક ડીશમાં મિશ્રણ નાખવું તેની પણ કાજુ બદામ અને પીસ્તા ની કતરણ નાખવી એક ચમચી ઇલાયચી પાઉડર નાખવો તેને 1/2કલાક ઠરવા દેવું ત્યારબાદ ચપ્પુ વડે પીસ પાડવા
- 4
ત્યારબાદ આ મોહનથાળ ના પીસ ને એક ડીશમાં ગોઠવવા ઉપરના ભાગે ડ્રાયફ્રુટ વડે ડેકોરેટ કરી મોહનથાળ સર્વ કરવો આ મોહનથાળ સ્વાદિષ્ટ અને સૉફ્ટ બને છે દિવાળીનો પર્વ ઉજવવા માટે આપણી પરંપરાગત વિશિષ્ટ વાનગી છે આમ આપણો મનભાવન મોહનથાળ તૈયાર થાય છે આમાં ધાબો દેવાની જરૂર પડતી નથી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્વાદિષ્ટ દાણેદાર ઇન્સ્ટન્ટ મોહનથાળ
#RB19#Week19# માય રેસેપિ ઈ બુક#Cookpad#Cookpadgujarati#Cookpadindiaમોહનથાળ એ મારી પસંદગીની વાનગી છે મેં આ મોહનથાળ મારા કાકા માટે બનાવ્યો છે તેની મનપસંદ વાનગી છે તેથી મેં આજે દાણે દાળ ઇન્સ્ટન્ટ ડ્રાય ફુટ વાળો મોહનથાળ બનાવ્યો છે અને આ વાનગી હું મારા કાકાને તેને ડેડી કેટ કરું છું Ramaben Joshi -
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFT#CookpadIndia#Cookpadgujaratiગુજરાતી ઘરોમાં સાતમ આઠમ ની સ્પેશિયલ વાનગી એટલે મોહનથાળ.. Jigna Shukla -
-
મલાઈ મોહનથાળ
#SFR#RB20સાતમ આઠમ હોય અને મોહનથાળ ના બને એવું તો બને જ નહીં. આ વખતે મેં મોહનથાળમાં મલાઈ નાખીને બનાવ્યો છે જે ખૂબ જ પોચો અને ટેસ્ટી બને છે Kalpana Mavani -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
@cook_19537908 આ મોહનથાળ મેં લીનીમા બેન પાસેથી શીખ્યો હતો.આજે મેં રેસીપી પોસ્ટ કરી છે.#DFT Nasim Panjwani -
મોહનથાળ |Mohanthal| recipe in gujarati )
#વેસ્ટગુજરાત અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં મોટા તહેવારો જેવા કે જન્માષ્ટમી અને દિવાળી પર મોહનથાળ બનાવામાં આવે છે. મોહનથાળ એક ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે. Kashmira Bhuva -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#Trend3આજે ધાબો દીધા વગર મોહનથાળની રેસિપી શેર કરું છું. આ રીતે મોહનથાળ બહુ સોફ્ટ બને છે અને સ્વાદિષ્ટ બને છે. Niral Sindhavad -
-
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
#GA4#week9#દિવાળી હોય એટલે મોહનથાળ તો પહેલો યાદ આવે અને બધાને ફેવરીટ હોય એટલે આપણે બનાવતા જ હોઈએ છીએ મારો મોહનથાળ એકદમ મસ્ત બન્યો છે તો આપ જરૂરથી બનાવશે Kalpana Mavani -
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR# ગણેશ ચતુર્થી સ્પેશિયલ વાનગીગણેશ ચતુર્થી માટે બનાવેલા પ્રસાદી ના લાડુગણેશ ચતુર્થી નિમિત્તે પરંપરાગત રીતે બનાવેલા ચુરમાના લાડુ Ramaben Joshi -
-
મોહનથાળ(Mohanthal recipe in gujarati)
મોહનથાળ એ ગુજરાત માં દિવાળી ટાઈમ માં બનતું સ્પેશિયલ..પરંપરાગત અને યમી રેસિપી છે..😍😍😋😋😋રાજસ્થાન માં પણ આ સ્વીટ બનાવવામાં આવે છે😍😍😋😋 Gayatri joshi -
-
દાણેદાર મોહનથાળ
#DTR#Diwali Treats recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaદિવાળીનો તહેવાર લોકો હોશે હોશે ઉલ્લાસથી ઉજવે છે તેમાં ઘરને શણગારે છે અવનવી વાનગી બનાવે છે તેમાં ખાસ કરીને મેસુબ મોહનથાળ ઘુઘરા ડ્રાય ફ્રુટ હલવો તેમજ તીખા ગાંઠિયા ચવાણું વગેરે બનાવે છે એમાં મેં આજે ડેલિશ્યસ દાણેદાર મોહનથાળ બનાવ્યો છે જે ટેસ્ટમાં લાજવાબ છે Ramaben Joshi -
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
ગુજરાતી ઓના ઘરે બનતી મીઠાઈ માં આ વતું નામ એટલે મોહનથાળ. આજે મે માવા વગર મોહનથાળ બનાવ્યો છે. Dipti Dave -
ઢીલો મોહનથાળ (Soft Mohanthal Recipe In Gujarati)
#DFT#cookpadindia#Cookpadgujaratiઢીલો મોહનથાળ Ketki Dave -
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiમોહનથાળ એ દરેક તહેવારો માં બનતી પારંપારિક મીઠાઈ છે .અને નાના મોટા સૌ ને પ્રિય હોય છે.આજે હું માવા વગર ,બહાર જેવો જ એકદમ સોફ્ટ મોહનથાળ કેમ બને એની રેસિપી લઈને આવી છું. અને ચાસણી વાળી બધી મીઠાઈ આ રીતે બનાવશો તો પરફેક્ટ બનશે. Keshma Raichura -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#DFTદિવાળી ફેસ્ટિવલ રેસીપીમીઠા મધુરા મનભાવન દાનેદાર બુંદીના લાડુ Ramaben Joshi -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#ff3ફેસ્ટિવલ સ્પેશિયલ રેસીપીઆ વાનગી અમે છઠના દિવસે બનાવીએ છે સાતમના દિવસે સ્વીટ માં ખાવા માટે બનાવે છે સાતમના દિવસે ઠંડુ જમવાનું હોય છે એના માટે આગલા દિવસે મોહનથાળ બનાવી લઈએ છે અમારા ઘરમાં આ મીઠાઈ બધાને બહુ ભાવે છે 😍❣️ Falguni Shah -
ચૂરમા ના સ્વાદિષ્ટ લાડુ (Churma Swadist Ladoo Recipe In Gujarati)
#SGC#post1# ગણેશ ચતુર્થી રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaગણેશ ચતુર્થી એ પવિત્ર હિન્દુ તહેવારો માનો એક તહેવાર છે મહારાષ્ટ્ર અને સમગ્ર ભારતમાં ભાવપૂર્વક અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થી ને દિવસે ગણપતિનું સ્થાપન અને દસમા દિવસે વિસર્જન કરવામાં આવે છે Ramaben Joshi -
-
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
મોહનથાળ ખાસ કરીને ગુજરાતી લોકોની પ્રિય અને વાર-તહેવારે બનાવવામાં આવતુ મિષ્ટાન છે. ચણાના લોટમાં ખાંડ અને ઘી નાખીને બનાવવામાં આવતી એક મિઠાઇ છે. આ વાનગી બનાવવાની પદ્ધતિના જાણકાર વ્યક્તિ પણ જો સમયસર મેળવણી અને તાપમાન ન જાળવી શકે તો મોહનથાળ કડક અથવા ઢીલો પડી જાય છે. તો તમે આ પરફેક્ટ રીતે ઘરે બનાવો એકદમ મસ્ત-મસ્ત ‘મોહનથાળ’#કૂકબુક#પોસ્ટ૩ Nidhi Sanghvi -
-
-
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
#trend3મોહનથાળ ગુજરાતી ની ભાવતી સ્વીટ.. અત્યારે ઘર માં જ બનાવી ને ખાવું જોઈએ..એના માટે ઘણા લોકો માવો નાખી નેં બનાવતા હોય છે.. પણ મેં આજે માવા વગર જ એકદમ સોફ્ટ મોહનથાળ બનાવ્યો.. Sunita Vaghela
More Recipes
ટિપ્પણીઓ