મગસ (Magas Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઈ માં ઘી ગરમ કરવું. ગરમ થાય એટલે ચણાનો લોટ નાખી હલાવવું. ગેસ મીડીયમ ધીમો રાખવો. લોટ સહેજ ગુલાબી જેવો શેકાય જાય એટલે ગેસ પરથી ઉતારી લેવો.
- 2
શેકેલો લોટ સહેજ ઠંડો થાય પછી બુરું ખાંડ અને ઈલાયચી પાઉડર ઉમેરી થાળીમાં ઠારી દેવો.
- 3
તેના ઉપર બદામ ની કાતરી નાખવી. પછી તેને ૧ કલાક રૂમ તાપમાનમાં ઠરવા દેવો. અથવા ૧૫ મીનીટ ફ્રીજમાં પણ મુકી શકો. ત્યારબાદ ચપ્પા અને તાવેથાની મદદથી થાળીમાંથી કાઢી ડબ્બામાં ભરી લેવો. મગસ તૈયાર છે 😋
- 4
હું આશા રાખીશ કે તમે પણ બનાવો અને આ વિશે તમારો અભિપ્રાય જરૂરથી આપો. 😊
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મગસ (Magas Recipe In Gujarati)
#DFTદીવાળીના તહેવારમાં ગુજરાતી પરંપરાગત મીઠાઈ એટલે મગસ ,જે બેસન માંથી બનેછે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
મગસ નાં લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CB4છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ - ૪મગસનાં લાડુ દિવાળીમાં ખાસ બને. આ વખતે મોહનથાળ બનાવેલો. હવે આજે છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ - ૪ માટે મગસનાં લાડુ બનાવ્યા છે. ઘરમાં બધાને ખૂબ ભાવતાં લાડુ.. સ્વામી નારાયણ મંદિરનાં પ્રસાદમાં ખાસ ધરાતાં કણી વાળા અને ટેસ્ટી મગસનાં લાડુ. Dr. Pushpa Dixit -
-
-
મગસ (Magas Recipe In Gujarati)
#DTRદિવાળી નાં તહેવાર માં નાસ્તા તો ઘરે બનતા જ હોય છે..તો મગસ મારા ઘરે બધાં નો પ્રિય..તો ખુબ જ સરસ મગસ બનાવવા ની રેસિપી શેર કરું છુ.. Sunita Vaghela -
મગસ (Magas Recipe in Gujarati)
મગસ ગુજરાતી પારંપરિક મીઠાઈ છે. દિવાળી માં ખાસ કરી ને બનાવાય છે. ખૂબ જ ઓછી સામગ્રી થી બની જાય છે. પ્રસાદ માં ધરાવી શકાય તેવી આ મીઠાઈ છે. Disha Prashant Chavda -
-
મગસ (Magas Recipe In Gujarati)
#CB4#Diwali21#CookpadIndia#Cookpadgujarati#besanburfi(બેસન બરફી) દિવાળી હોય તો બધાના ઘરમાં આ સ્વીટ તો અવશ્ય બનતી જ હોય આના વગર તો દિવાળી અધુરી એટલે કે હું મગશ ની વાત કરું છું. તમે પણ બનાવ્યો છે કે નહીં? અને આ સ્વીટ એકદમ ફટાફટ બની જાય છે તો ટાઈમ પણ લાગતો નથી. Vandana Darji -
-
-
-
-
મગસ (Magas Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળીસ્પેશયલ#મગસદીવાળી એટલે સૌથી મોટા મા મોટો તહેવાર મારા cookpad friends ને દીવાળી ની શુભેચ્છા અત્યારે બધા ના ઘેર અવનવી મીઠાઈ અને ફરસાણ બનાવતા હોય છે મે પણ ચણા ના લોટ નો મગસ બનાવ્યો છે મારા ઘરે દર વખતે હુ બનાવુ છુ મગસ ડાકોર ના રણછોડ રાઈ નો પ્રસાદ તરીકે પણ ઓળખાય છે ત્યાં મગસ ની લાડુડી તરીકે મળે છે Dipti Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15690909
ટિપ્પણીઓ (15)