મઠિયા (Mathiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મઠ ની દાળ,અડદ ની દાળ મિક્સ કરી દળાઈ લેવાની અથવા બન્ને લોટ લઈ ને ભેગુ કરી લેવાના.અને એક વાસણ મા લેવાના
- 2
મીઠુ ને શેકી લેવાના,હવે તપેલી મા પાણી ગરમ કરી ને શેકેલુ મીઠુ,ખાડં નાખી ને ગરમ કરવાનુ. ખાડં ઓગળે ગૈસ બંદ કરી દેવી
- 3
બન્ને લોટ ભેગા કરી ને ને સફેદ મરચુ,હિંગ,અજમો,ઘી ના મોણ નાખી ને ક્રમ્બલ કરી મસળી લેવુ,પાણી ઠંડુ થાય લોટ નાખી ને બાન્ધી લેવુ અને તેલ લગાવી ને સામેલુ અથવા પરઈ થી ખાન્ડી ને એક સરખુ કચરી લેવુ પછી લોટ ખેચી ને ખુબ મસલવુ લોટ ના રોલ વારી ને નાના નાના ગુલ્લા કરી લેવુ અને તેલ+કોરા લોટ ના સાટા કરી ને રગડોરી દેવુ
- 4
ગુલ્લા થી પાતળી પૂરી જેવુ તણી ને એક બાજૂ મુકવુ બધી વણાઇ જાય ગરમ તેલ મા ક્રિસ્પી,ગુલાબી તળી લેવી અને ઠંડા કરી ને ડબ્બા મા ભરી લેવી.
- 5
તૈયાર છે દિવાળી મા દરેક ઘરો મા બનતી ગુજજૂ ફેવરીટ મઠિયા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
જાડા મઠિયા (Thick Mathiya Recipe In Gujarati)
#DIWALI2021 ......................................................#CB4 Jayshree Soni -
-
મીની મઠિયા(mini mathiya recipe in Gujarati)
# સુપર શેફ2#લોટ/ફ્લોર મઠ ની દાળ ના લોટ ( મઠિયા ના લોટ)#માઇઇબુક ગુજરાતીયો ના સ્પેશીયલ અને મનપસંદ, ફરસાણ એટલે.મઠિયા. નાસ્તા, ઈવનીગ સ્નેકસ ની સાથે સ્ટોર કરી શકાય છે. Saroj Shah -
-
-
લાલ મઠિયા(lal mathiya recipe in Gujarati)
#સુપરશેફ2મઠ ની દાળ નાં લોટ માં મસાલા ઉમેરી ને આ વાનગી તૈયાર કરવામાં આવે છે. આ ગોધરા શહેર ની પ્રખ્યાત વાનગી છે, ત્યાં મોટા ભાગે દરેક નાં ઘરે આ વાનગી તૈયાર થાય છે. જો તેમાં ગળપણ ઉમેરવા માં આવે તો તે લાલ મઠિયા અને ગળપણ વગર બનાવવા માં આવે તો મઠ નાં લોટ ની પૂરી તરીકે ઓળખાય છે. Shweta Shah -
-
-
-
જાડા મઠિયા (Thick Mathiya Recipe In Gujarati)
#DFTદિવાળી માં અવનવા નાસ્તા બને છે પણ મઠિયા ના હોય તો દિવાળી જ ના લાગે.. Daxita Shah -
-
-
જાડા મઠિયા (Thick Mathiya Recipe In Gujarati)
# મોટે ભાગે બધા ગુજરાતી ના ઘરે આ નાસ્તો બને જ છે. દિવાળી માં પણ જાડા મઠિયા બને જ છે. Arpita Shah -
-
More Recipes
ટિપ્પણીઓ (5)