લીલા કાંદા અને ટામેટા નું શાક (Green Onion Tomato Shak Recipe In Gujarati)

thakkarmansi @mansi96
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલી ડુંગળી અને ટામેટાને સમારી લો. હવે એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં જીરું હિંગ હળદર લાલ મરચું નાખી કાંદા ઉમેરી બરાબર મિક્સ કરો. પછી તેમાં મીઠું એડ કરો.
- 2
હવે તેમાં ટામેટા ઉમેરી બરાબર હલાવી લો. પછી તેમાં ધાણાજીરુ મીઠું અને લાલ મરચું નાખી બરાબર મિક્સ કરીને ધીમા તાપે ટામેટા ને ચડવા દો.
- 3
તો તૈયાર છે આપણો ખૂબ જ જલ્દી બનતું એવું જ સ્વાદિષ્ટ લીલા કાંદા ને ટામેટા નું શાક.
Similar Recipes
-
લીલા કાંદા અને ગાંઠિયા નું શાક(Green Onion And Ganthiya Nu Shak Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati Bijal Preyas Desai -
-
-
કાંદા ટામેટાં નું શાક (Onion Tomato Shak Recipe In Gujarati)
#SVCસમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ Falguni Shah -
-
લીલા કાંદા નું શાક (Green Onion Shak Recipe In Gujarati)
#food festival 3 #FFC3#Week 3 lકાંદા આપણા ભોજનમાં સમાવેશ થતો નથી પણ લીલા કાંદા નો ઉપયોગ આપણે જરૂર કરી શકીએ છીએ લીલા કાંદા શિયાળામાં જ સારા મળે છે જોકે હવે તો બારેમાસ મળતા થઈ ગયા છે પણ જે મજા શિયાળામાં છે એવી મજા બીજી કોઈ ઋતુ માં મળતી નથી Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ડુંગળી ટામેટા નું શાક (Onion Tomato Sabzi Recipe in Gujarati)
#KS3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
લીલી ડુંગળી ને ટામેટા નું શાક (Lili Dungri Tomato Shak Recipe In Gujarati)
#MBR4#week4 Marthak Jolly -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#Winter recipe chellenge#WK5 ushma prakash mevada -
-
-
ડુંગળી નું શાક (Onion sabji Recipe In Gujarati)
#onionsabji#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
ટામેટા ને લીલા મરચા નુ શાક (Tomato Green Marcha Shak Recipe In Gujarati)
Cookneps.....Cookneps..cookpad.... Jayshree Soni -
-
-
-
-
લીલા કાંદા નું લોટ વાળું શાક (Green Onion Lot Valu Shak Recipe In Gujarati)
#cookpadgujarati Rekha Vora -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15691935
ટિપ્પણીઓ (3)