રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડૂંગળી ટામેટા અને કોથમીરને બારીક સમારી લો
- 2
એક બાઉલમાં ખીરુ લો તેમાં સમારેલા શાકભાજી ૩ ચમચી તેલ ઇનો અને મીઠું નાખી બરાબર મિક્સ કરી લો
- 3
આ તૈયાર ખીરામાંથી ઈડલી બનાવવા મૂકો
- 4
ઈડલી બની જાય પછી તેને થોડીવાર ઠંડી થવા દો એક પેનમાં તેલ ગરમ મૂકો તેમાં રાઇ જીરું લીમડો અને મરચું મુકો અને તેનો વઘાર તૈયાર ઈડલી પર પાથરી દો અને મરચુ પાઉડર છાંટી અને કોથમીર થી સજાવી નારિયેળ ચટણી સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા ઈડલી કોર્નર(masala idli corner recipe in gujarati)
#સાઉથ#ઓગસ્ટ#ઓલવીકસૂપેરછેફ૧#cookpadindia#cookpadgujrati Hema Kamdar -
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSR આજે મે ચોખા ની ઈડલી ટકાટક બનાવી છે જે ટેસ્ટી અને હેલધી પણ છે અને ફટાફટ બની પણ જાય છે hetal shah -
ઈડલી સંભાર (Idli sambhar recipe in gujarati)
સાઉથ ઈન્ડિયા નું ફેમસ ફૂડ માનું એક એ ઈડલી સંભાર.. જે નાનાં બાળક થી લઇ મોટાઓનું પણ ફેવરિટ છે😊 Hetal Gandhi -
પાલક પાત્રા ઈડલી ફ્રાય (Palak Patra Idli Fry Recipe In Gujarati)
#FFC6#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
મસાલા રવા ઈડલી ફિંગર્સ (Masala Rava Idli Finges Recipe In Gujarati)
#EB#week1એકદમ ઝટપટ બનતો અને પચવા માં હલકો બાળકો માટે ચટાકેદાર એવો... એમને ગમે તેવા આકાર માં...નાસ્તો મસાલા રવા ઈડલી ફિંગર્સ બનાવશું. સ્વાદ માં એકદમ સરસ લાગે છે. મારા son ને ખૂબ જ ભાવી.. તમે પણ ટ્રાય કરી જોજો. 😊👍🙏 Noopur Alok Vaishnav -
-
-
-
મસાલા ઈડલી (Masala Idli રેસીપી in Gujarati)
ઈડલી વધી હોઈ તો સવારે બ્રેકફાસ્ટ માં ચા સાથે વધારેલી ક્રિસ્પી ઈડલી સારી લાગે છે Bina Talati -
-
-
-
-
-
-
ઈડલી ચટણી
#મિલ્કીઈડલી ચટણી એ એમ તો ટ્રેન ફૂડ કહેવાય. મેં તો આ કૉંબિનશન ટ્રેન મા ચાખ્યું હતું અને ઘણી વાર ખાધું છે. કૉલેજ મા રજા પડે અને ઘરે આવીએ ટ્રેન મા એટલે આ ચટણી ઈડલી ખાવાની મજા પડી જય. આજે પણ ઘર હું આ ઈડલી ચટણી બનાવી લઉં છું. Khyati Dhaval Chauhan -
-
ફ્રાઈડ મસાલા ઈડલી (Fried Masala Idli Recipe In Gujarati)
#cookpadGujarati#cookpadIndia#Masalaidli#friedmasalaidlirecipe#masalaidli#idlifryrecipe#eveningsnakerecipe Krishna Dholakia -
ઈડલી (idli recipe in gujarati)
આજે રજા છે તો ગરમ ગરમ mouth watering નાસ્તો ઈડલી સંભાર ચટણી તૈયાર છે.#cookpadindia#cookpadgujrati Hema Kamdar -
-
-
-
-
ઈડલી (Idli Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયા નું ફેમસ ફૂડ જે આખા ઈન્ડિયા માં અને દેશ વિદેશ માં પણ એટલુજ લોકપ્રિય છે.બહુ જ healthy અને પચવામાં હલકુ.. Sangita Vyas -
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#GA4#Week7રવો પચવામાં ખૂબ હલકો હોય છે. તેની અલગ અલગ વાનગીઓ બનાવી ને આપડે પચવામાં હલકી હોય એવી વાનગીઓ ની મજા માણી શકીએ છીએ... આજે મેં નાસ્તા માટે રવા ઈડલી બનાવી છે. ચાલો રેસિપી જોઈએ. Urvee Sodha -
-
ફ્રાય ઈડલી (Fry Idli Recipe In Gujarati)
#ST#cookpad_guj#cookpadind સાઉથની ઓથેન્ટીટક ફ્રાય ઈડલી સવાર ની ચા સાથે....... Rashmi Adhvaryu -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
આ એક સાઉથ ઇન્ડિયન પ્લેટર છે... ડિનર માટે પરફેક્ટ રેસીપી છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15692318
ટિપ્પણીઓ (9)