રતલામી સેવ ટામેટાનું શાક (Ratlami Sev Tomato Shak Recipe In Gujarati)

કોઈ પણ પ્રકારની સેવ સાથે ટામેટાં મિક્સ કરી શાક બનાવીએ તો સરસ જ બને છે. આ વખતે મે રતલામી સેવ સાથે શાક બનાવ્યુ છે અને ખૂબજ સ્વાદિષ્ટ બન્યું છે.
રતલામી સેવ ટામેટાનું શાક (Ratlami Sev Tomato Shak Recipe In Gujarati)
કોઈ પણ પ્રકારની સેવ સાથે ટામેટાં મિક્સ કરી શાક બનાવીએ તો સરસ જ બને છે. આ વખતે મે રતલામી સેવ સાથે શાક બનાવ્યુ છે અને ખૂબજ સ્વાદિષ્ટ બન્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ લઈ, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ નો વઘાર કરી ડુંગળી, મરચાં અને લસણ ઉમેરી ૧ મિનિટ માટે સાંતળો.
- 2
હવે તેમાં સમારેલા ટામેટાં ઉમેરી હલાવો પછી તેમાં બધા મસાલા જેમ કે લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરુ, મીઠું ઉમેરી તેને ૧ મિનિટ માટે સાંતળો.
- 3
હવે તેમાં પાણી ઉમેરી, તેને ઢાંકીને ૫ મિનિટ માટે ઉકાળો.
- 4
હવે તેમાં રતલામી સેવ ઉમેરી, ૨ મિનિટ ફરી ઉકાળી, ઉપરથી ગરમ મસાલો અને કોથમીરથી સજાવી ગરમાગરમ સર્વ કરો.
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી ડુંગળી ને રતલામી સેવ નું શાક (Lili Dungri Ratlami Sev Shak Recipe In Gujarati)
શિયાળા માં ગ્રીન વેજીટેબલ પુષ્કળ પ્રમાણ માં મળતા હોય છે ત્યારે આ લીલી ડૂંગળી નું રતલામી સેવ સાથે બનાવેલું શાક ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Aditi Hathi Mankad -
રતલામી સેવ (Ratlami Sev Recipe in Gujarati)
#DTR#cookpad_gujarati#cookpadindiaદિવાળી આવે એટલે ગૃહિણીઓ ભાત ભાત ની મીઠાઈ અને નાસ્તા બનાવામાં લાગી જાય. ઘર તો મોહનથાળ, ઘૂઘરા, મઠીયા, ફાફડા ની ફોરમ થી મઘમઘતું થઈ જાય. રતલામી સેવ એ લવિંગ અજમાં ના સ્વાદ વાળી તીખી સેવ છે જે નામ પ્રમાણે મૂળ રતલામ, મધ્યપ્રદેશ ની બનાવટ છે. પરંતુ તે મધ્યપ્રદેશ ની બહાર પણ પ્રચલિત છે. Deepa Rupani -
રતલામી ભરવા ટમાટર(Ratlami Stuff Tomato Recipe in Gujarati)
#GA4#WEEK7#TOMATO#COOKPADGUJ#COOKPADINDIA સેવ ટામેટાનું શાક ખુબ પ્રખ્યાત છે જેમાં ઝીણી સેવ અને ટામેટા નો ઉપયોગ કરી ને બનાવતા હોઈએ છીએ. મેં રતલામી સેવ નો ઉપયોગ કરી ને સ્ટફીગ તૈયાર કરી તેને ટામેટા માં સ્ટફ કર્યું છે. Shweta Shah -
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
ગુજરાત ના દરેક ઘર માં સેવ ટામેટાં નું શાક બનતું હોય છે. અને રેસ્ટોરન્ટમાં પણ ગુજરાતી થાળી માં આ શાક હોય છે. આ શાક ખાટું, મીઠું અને સ્વાદિષ્ટ બને છે. Rashmi Pomal -
સેવ ટામેટાનું શાક (Sev Tamatar Nu Shak)
સેવ ટામેટાનું શાક સૌરાષ્ટ્ર માં ખુબ જ બને.. આજે મેં હોટલ સ્ટાઈલ સેવ ટામેટાનું શાક બનાવ્યું છે..અમારે સુરેન્દ્રનગર નાં રેસ્ટોરન્ટ માં પરોઠા શાક ખાવા માટે ભીડ ઉમટી પડે.. એમાં ઢોકળી નું શાક,સેવટામેટા નું શાક બહું જ સરસ હોય છે.. Sunita Vaghela -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4રતલામી સેવ એ રતલામની પ્રખ્યાત છે. રતલામમાં આ સેવ size માં જાડી અને ખાવામાં એકદમ તીખી હોય છે. Vaishakhi Vyas -
-
-
સેવ ટામેટા નું શાક (Sev Tomato shak Recipe in Gujarati)
#GA4#Week7કોઈ પણ કાઠિયાવાડી હોટેલ માં જાઓ કે કાઠિયાવાડી ઘર માં સેવ ટામેટા ના શાક વગર થાળી અધૂરી કેવાય મારા ઘર માં પણ કંઈ શાક ના હોય ત્યારે ફટાફટ આ સેવ ટામેટા નું શાક બનાવી દઉં છું Dipika Ketan Mistri -
સેવ તુરીયા નું શાક (Sev Turiya Shak Recipe In Gujarati)
#SVCતુરીયા એ ગરમી ની મોસમમાં મળતું શાક છે. તુરીયા એ શરીરને ઠંડક આપે છે. તુરીયાનું શાક ખીચડી અને ભાખરી સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
સેવ ટામેટાંનુ શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
#ફટાફટ#cookpadIndiaઘણી વાર ઘરમાં શાક ઉપલબ્ધ નથી હોતાં.એવા સમયે આ સેવ ટામેટાનુ શાક બનાવી શકાય અને આ શાક ઝડપ થી પણ બની જાય છે. Komal Khatwani -
સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક. આ શાક ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM3 Nayana Pandya -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
સેવ બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બને છેમે આજે બટાકા પૌવા મા રતલામી સેવ છાંટી એ છે એ બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
બોર નું શાક (Bor shak recipe in Gujarati)
#MAમાં, કે મમ્મી,કે મોમ કહેવાય તો એકજઅમે નાના હતા ત્યારે બોર બહુ ભાવતા પણ એક વખતે મારી મમ્મી એ બોર નું શાક બનાવ્યું હતું એ સ્વાદ આજેપણ યાદ આવે જ્યારે બોર આવ્યા હતા ત્યારે આ શાક પાછું મમ્મી જોડે શીખી .અદ્દલ એ જ સ્વાદબોર આમતો ઘણી બધી જાત ના હોય છે પણ મે ખાટ્ટા મીઠ્ઠા બોર નું શાક બનાવ્યું છે અને ખૂબ સ્વાદિષ્ટ બન્યું છે Deepika Jagetiya -
રતલામી સેવ |Ratlami Sev recipe in gujarati )
#વેસ્ટઈન્દોરની રતલામી સેવ ખૂબ જ પ્રખ્યાત છે.વળી તે સ્વાદમાં ખુબજ તીખી અને સ્વાદિષ્ટ હોય છે.આ રતલામી સેવનો ઉપયોગ અલગ અલગ અલગ ચાટ ડીશ માં થાય છે. ઈન્દોર માં બટેકા પૌવા પર પણ છાંટવા માં આવે છે. રતલામી સેવને ચા કોફી સાથે લઈ શકાય છે.આ સેવમાંથી સ્વાદિષ્ટ સેવ ટામેટાનું શાક પણ બનાવી શકાય છે. Kashmira Bhuva -
સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
#PR#coockpadibdia#cookoadgujarati મારી નણંદ જૈન છે. હાલ પર્યુષણ નિમિત્તે વિવિધ પ્રકારના કાઠોળ સવારે ખાઇએ તો સાંજે આવું સેવ ટામેટા નું શાક મસાલા પરાઠા સાથે કરવાથી સરસ લાગે છે. सोनल जयेश सुथार -
સેવ ટામેટા નું શાક
#કાંદાલસણસેવ ટામેટા નું શાક એકદમ સ્વાદિષ્ટ હોય છે જે લાલ રસદાર ટામેટાં અને રેગ્યુલર મસાલા વાપરીને અને સેવ નાખીને બનાવાય છે. આ શાક બનાવવા માટે જાડી સેવ નો ઉપયોગ થાય છે. પારંપરિક રીતે આ શાક બનાવવા માટે કાંદા લસણ નો ઉપયોગ નથી થતો. Bijal Thaker -
દૂધ વાળુ સેવ ટામેટા નું શાક
#દૂધ#જૂનસ્ટારલગભગ સેવ ટામેટાં બધે બનતું જ હોય છે. અહીંયા રસો કરવા મે દૂધ નો ઉપયોગ કર્યો છે. દૂધ ફાટી ને જે સ્વાદ આપે છે તેના લીધે આ સબ્જી ખુબ જ ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
રતલામી સેવ ના પરાઠા (Ratlami Sev Na Parotha Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૪૦ઝટપટ બની જાય તેવા પરાઠા.ચટાકેદાર અને ટમતમતું ખાવું હોય તો રતલામી સેવ ના પરાઠા જરૂર try કરજો.અમને તો બહુ જ ભાવે છે. Khyati's Kitchen -
સેવ ટામેટાનું શાક(Sev Tomato Shaak Recipe in Gujarati)
#GA4#Week4#Gujarati#Gravyરોટલી છાસ ડુંગળી સાથે સર્વ કરો ખાવા મા સ્વાદિષ્ટ લાગે છે. Kapila Prajapati -
સેવ તુરિયા નું શાક (Sev Turiya Shak Recipe In Gujarati)
#SVC સેવ તુરિયા નું શાકગરમી ની સિઝન માં તુરિયા સરસ મળતા હોય છે. તો આપણે જે રીતે સેવ ટામેટાં નું શાક બનાવી એ એ રીતે સેવ તુરિયા નું શાક પણ બનાવી શકાય. Sonal Modha -
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4#makeitfruity#CDYચણાના લોટનો ઉપયોગ કરીને અલગ-અલગ સેવ બનાવવામાં આવે છે. જેમ કે તીખી સેવ, મોળી સેવ, આલૂ સેવ, લસણની સેવ તેમજ રતલામી સેવ. રતલામી સેવ ટેસ્ટમાં તીખી હોય છે, પરંતુ તેને ખાવાની મજા કંઈક અલગ જ છે. આપણે બધા મોટે ભાગે રતલામી સેવ બહારથી લાવીએ છીએ. પેકેટની સેવ કરતાં ઘરે બનાવેલી સેવ ખાવાની મજા આવશે. Juliben Dave -
પાપડ રતલામી સેવ નું શાક. (Papad Ratlami Sev Shak Recipe In Gujarati)
#GA4 #Week23ઉનાળામાં રાતે શાક બનાવો તો શું બનાવશું તેવા વિચારે આવે છે.આ શાક બધી ઋતુ ભાવે તેવું અને અને ઓછી સામગ્રીથી બનતી જાય છે. Pinky bhuptani -
સેવ ટામેટાં નું લસણિયું શાક (Sev Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
#MFF આ શાક ઝટપટ અને સરળતાથી થોડા ટાઈમ માં જ બની જાય છે.સ્વાદ પ્રમાણે તેમાં વેરીએસન કરી શકાય છે. Varsha Dave -
-
સેવ-ટામેટાનું શાક
#રેસ્ટોરન્ટઆ રેસીપી પસંદ કરવાનું કારણ એ કે આમ તો આ શાક બનાવવું ખુબ સરળ છે પરંતુ ઘરે રેસ્ટોરન્ટ જેવો સ્વાદ નથી આવતો તો ચાલો આજે રેસ્ટોરન્ટ જેવું સેવ ટામેટાનુ શાક બનાવીએ. VANDANA THAKAR -
ગાંઠિયા ટામેટાં નું શાક (Ganthiya Tomato Shak Recipe In Gujarati)
સેવ ટામેટાં ના શાક ની જેમ જ બનાવાય..મે સેવ ની બદલે ગાંઠિયા યુઝ કર્યા છે..આ પણ એટલું જ ટેસ્ટી લાગે છે Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (3)