લાપસી (Lapsi Recipe In Gujarati)

Deepika Parmar
Deepika Parmar @cook_30111179
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 1 વાડકીઘઉં નો કકરો લોટ
  2. પોણી વાટકી પાણી
  3. 4 ચમચીતેલ
  4. 1 વાડકીગોળ
  5. ઇલાયચી ના દાણા
  6. 1/2 વાટકી ઘી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોટ મા તેલ નાખી મિક્સ કરી લેવો

  2. 2

    પછી એક જાડા તળિયા વાળા વાસણ મા પાણી નાખી એમાં ગોળ નાખી 5 મિનિટ સુધી ઉકળવા દેવુ

  3. 3

    ગોળ ઓગળી જાય અને પાણી ઉકળી જાય એટલે તેલ મિક્સ કરેલો લોટ પાણી મા ઓરી દેવો

  4. 4

    ચમચી અથવા વેલણ ની મદદ થી લોટ મા વચ્ચે જગ્યા કરી લેવી અને ઢાંકી ને 10 મિનિટ સુધી સીજવા દેવુ

  5. 5

    પછી સરખી રીતે હલાવી એમાં ઇલાયચી ના દાણા નાખી દેવા અને પછી ઘી નાખી ગરમ ગરમ પીરસવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepika Parmar
Deepika Parmar @cook_30111179
પર

Similar Recipes