ચકરી (Chakri Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

આ મારી મમ્મી ની અવિસ્મરણીય રેસીપી છે જે તમને ચોક્કસ ગમશે.
#CB4

ચકરી (Chakri Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

આ મારી મમ્મી ની અવિસ્મરણીય રેસીપી છે જે તમને ચોક્કસ ગમશે.
#CB4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
200 ગ્રામ  બનશે.
  1. 1 1/2 કપચોખાનો લોટ
  2. 1/2 કપમલાઈ
  3. 1/4 કપદહીં
  4. 1 ટી સ્પૂનઆદુ-મરચાં ની પેસ્ટ
  5. 1/2 ટી સ્પૂનહળદર
  6. 1/2 ટી સ્પૂનલાલ મરચું
  7. 1/2 ટી.સ્પૂનબુરુ સાકર
  8. 1 1/2 ટી સ્પૂનતલ
  9. મીઠું
  10. 3/4 કપપાણી

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    ચોખા ના લોટ ને ચાળી ને રાખવો. અંદર આદુ-મરચાં ની પેસ્ટ, મીઠું, તલ,લાલ મરચું, હળદર, દહીં અને મલાઈ નાંખી મીકસ કરવું. આ મિક્ષણ માં થોડું થોડું પાણી નાંખી, મસળતા જઈ લોટ બાંધવો.

  2. 2

    ચકરી પાડવાના સંચા અને જાળી ને તેલ થી ગ્રીસ કરવા.મસળેલા લોટ નો એક લુઓ લઈ ને સંચા માં ભરવો.

  3. 3

    થાળી માં ચકરી પાડવી.તેલ ગરમ કરી તવેથા થી ચકરી લઈ ધીમેથી ગરમ તેલમાં મુકવી. 6-7 ચકરી એક સાથે, મીડીયમ ગેસ ઉપર તળવી.

  4. 4

    ચકરી ને ટીશ્યુ પેપર ઉપર કાઢી, ઠંડી કરી,એરટાઈટ ડબ્બા માં ભરવી. ચહા સાથે સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes