બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

Hiral
Hiral @hir252704

બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
2 loko
  1. 2 કપચોખા માં પૌઆ
  2. 1મધ્યમ બટાકુ
  3. 1મધ્યમ ડુંગળી
  4. 1લીલું મરચું
  5. 1મૂઠી જેટલા શીંગદાણા
  6. 1 ચમચીરાઈ
  7. 1 ચમચીજીરું
  8. ચપટીહિંગ
  9. 8-10મીઠા લીમડા ના પાન
  10. 1/2 ચમચીહળદર
  11. 1/2 ચમચીલાલ મરચું
  12. 1/2 ચમચીધણાજીરૂ
  13. 2 ચમચીખાંડ
  14. મીઠું સ્વાદાનુસાર
  15. લીંબુ નો રસ સ્વાદ અનુસાર
  16. કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ પૌંઆ ને ચારણી માં લઇ સાફ કરી ધોઈ લેવા

  2. 2

    બટાકા અને ડુંગળી, લીલા મરચાં ને જીણા સમારી લેવા. હવે એક કુકર મા તેલ મૂકી શીંગદાણા તળી લેવા. શીંગદાણા કાઢી ને બચેલા તેલ મા રાઈ, જીરું, લીમડા ના પાન, હિંગ, બટાકા અને ડુંગળી, લીલા મરચા વઘારી ને સાતળો હવે તેમાં થોડું મીઠું અને 2 ચમચી પાણી નાખી કુકર મા 1 સિટી કરી લેવી.

  3. 3

    હવે જે પૌંઆ પલાળેલા છે તેમાં મીઠું, મરચું, ધાણાજીરું, ખાંડ, લીંબુ નો રસ ભેળવી હલાવી લ્યો.આ પ્રોસેસ ચારણી માં જ કરવા ની છે.

  4. 4

    કુકર ઠંડુ થાય એટલે મસાલો કરેલા પૌંઆ ભેળવી ધીમા તાપે બરાબર મિક્સ કરી પછી ગેસ બંધ કુકર નું ઠાંકણું બંધ કરી 5 મિનિટ આમ ને આમ રહેવા દો. જેથી પૌંઆ એકદમ ખીલા ખીલા થાય જશે.

  5. 5

    તળેલી શીંગ અને કોથમીર થી ગાર્નિશ કરીને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral
Hiral @hir252704
પર
A recipe has no soul. You as the cook must bring soul to the recipe.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes