ચકરી (Chakri Recipe In Gujarati)

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
6 લોકો
  1. 500 ગ્રામઘઉંનો લોટ
  2. 1 વાટકીદહીં
  3. 2 ચમચીઆદુ મરચા ને પેસ્ટ
  4. સ્વાદમુજબ મીઠું
  5. 1 ચમચીમરચું પાઉડર
  6. 2 ચમચીતેલ
  7. 2 ચમચીમલાઈ
  8. 1 ચમચીહળદર
  9. 1 ચમચીગરમમસાલો
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટને એક કપડા માં બાંધી ને એક તપેલામાં ચારણી રાખીને બાફવા મુકો.

  2. 2

    લોટ બફાઈ જાય એટલે તેને હવારા થી ચાળી લો.પછી તેમાં દહીં,મલાઈ,તેલ,આદુ મરચા ને પેસ્ટ અને બધા મસાલા નાખો. અને લોટ તૈયાર કરો.

  3. 3

    બાજુમાં તેલ ગરમ કરવા મુકો.પછી ચકરી ને જારીથી ગોળ ચકરી પાડો.અને 5 મિનિટ પછી ગરમ તેલ તળી લો.

  4. 4

    નોંધઃ ચકારીમાં તેલ અને જીરું પણ નાખી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani
પર

ટિપ્પણીઓ

Similar Recipes