ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)

Shital Solanki
Shital Solanki @shital_solanki
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૨ લોકો
  1. ૧ પેકગાર્લીક બ્રેડ બન તૈયાર
  2. ૬ કયૂબઅમૂલ ચીઝ
  3. ૧ ચમચીઓરેગાનો
  4. ૧/૨ ચમચીમિક્સ હર્બસ
  5. રેડ ચીલી
  6. ટોમેટો કેચઅપ
  7. અમૂલ બટર

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બન ને કટ કરી બ્રેડ કટ કરી લો પછી બટર લગાવી ચીઝ છીણી નાખો અને ઊપર ઓરેગાનો, રેડ ચીલી ભભરાઓ અને ઓવન મા ૨ મીનીટ મૂકો અને તૈયાર છે ટેસ્ટી ગાર્લીક બ્રેડ કેચપ સાથે સવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Solanki
Shital Solanki @shital_solanki
પર

Similar Recipes