વ્હાઇટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)

Dhruti Raval
Dhruti Raval @Annpurana
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 minutes
2 વ્યક્તિઓ માટે
  1. 1 બાઉલ પેને પાસ્તા
  2. 3 ટેબલ સ્પૂનબટર
  3. 1/2 લીટર દૂધ
  4. 2 ટેબલ સ્પૂનમેંદો
  5. 1 ટી સ્પૂનમરી નો ભૂકો
  6. 1 ટી સ્પૂનમિક્સ હર્બસ
  7. 1 ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  8. 1લીલા મરચાં ઝીણા સમારેલા
  9. મીઠું
  10. 2 ટેબલ સ્પૂનઓલિવ ઓઇલ
  11. 50 ગ્રામCheddar ચીઝ થોડી સોસ માં નાખવા થોડી સર્વ કરવા

રાંધવાની સૂચનાઓ

40 minutes
  1. 1

    સૌ પ્રથમ ઊકળતા પાણીમાં મીઠું અને તેલ નાખી પાસ્તા બાફી લો બફાય જાય પછી એક તપેલીમાં કાઢી લો તેમાં ઓલિવ ઓઇલ મરી નો ભૂકો લીલા મરચાં નાખી હલાવી સાઇડ માં રાખી દો

  2. 2

    હવે એક પાન માં બટર ગરમ કરો તેમાં મેંદો શેકવો સહેજ બ્રાઉન થાય પછી ગેસ બંધ કરી દૂધ નાખતા જાવ અને હલાવતા જાવ હવે ગેસ ચાલુ કરી ઉકાળો એકદમ ઘાટું થઈ જાય પછી તેમાં મીઠું ચીલી ફ્લેક્સ મરી પાઉડર ચીઝ નાખી હલાવી લેવું હવે તેમાં પાસ્તા નાંખી ફરી હલાવવાનું એક બાઉલ માં કાઢી ઉપર થી ચીઝ નાખી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhruti Raval
Dhruti Raval @Annpurana
પર

Similar Recipes