એપલ સ્મુધી (Apple Smoothie Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#makeitfruity
એપલ એક હેલ્ધી ફળ છે. બાળકો ક્યારેક એપલ ખાવાની ના પાડે છે ત્યારે આ રીતે સ્મુધી બનાવીને આપીએ તો એ તરત પી જાય છે અને મજા પણ આવે છે.

એપલ સ્મુધી (Apple Smoothie Recipe In Gujarati)

#makeitfruity
એપલ એક હેલ્ધી ફળ છે. બાળકો ક્યારેક એપલ ખાવાની ના પાડે છે ત્યારે આ રીતે સ્મુધી બનાવીને આપીએ તો એ તરત પી જાય છે અને મજા પણ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ નંગ એપલ
  2. ૨ ચમચીખાંડ
  3. ૨ ચમચીમધ
  4. ૨૦૦ ગ્રામ દૂધ
  5. ૨ ચમચીબદામ - પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૨ મિનિટ
  1. 1

    એપલ ની છાલ ઉતારી નાના પીસ કરી મિક્સર જારમાં નાખો તેમાં ખાંડ,મધ અને દૂધ એડ કરી પીસી લો.

  2. 2

    સર્વિંગ ગ્લાસ માં નાખી ઉપર બદામ,પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી સર્વ કરો.

  3. 3

    એપલ સ્મુધી ની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes