રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પૅન લઈ લો,તેમા ઘી એડ કરી ગરમ થવા દૉ ઘી ગરમ થઇ જાય એટલે તેમા ચણાનો લોટ એડ કરી બદામી રંગનો થઈ જાય ત્યાં સુધી બરાબર હલાવતાં રૅહવુ
- 2
ત્યાર બાદ તેમા ૧ કપ દૂધ એડ કરી ફરી થી બરાબર મિક્સ કરી લેવુ બધું બરાબર મિક્સ થઈ જાય એટલે શૅકૅલા ચણા ના લોટ ને બરાબર ઠંડુ પાડવો
- 3
ઠંડુ થઈ ગયા બાદ તેમા દળેલી ખાંડ એડ કરી બરાબર તૅનૅ ફિણવુ,બરાબર ફિણાઈ ગયા બાદ તેમા ઈલાયચી પાઉડર, બદામ પિસ્તા ની કાતરી એડ કરી ફરી થી બરાબર મિક્સ કરી લેવુ
- 4
હવે એક થાળી લઈ તેમા થોડુ ઘી લગાવી મગસ ને બધી ગમી થી એક સરખો પાથરી તેના પર બદામ પિસ્તા ની કાતરી અને મગજતરી ના બી થી સજાવી દેવુ અને ૧ કલાક માટે મગસ ને બરાબર થારવૉ મગસ થરી જાય એટલે તેને કટ કરી નાના નાના પીસ કરી લેવા
- 5
તો સવ કરવા માટે તૈયાર છે મગસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મગસ (Magas Recipe In Gujarati)
#DTRદિવાળી નાં તહેવાર માં નાસ્તા તો ઘરે બનતા જ હોય છે..તો મગસ મારા ઘરે બધાં નો પ્રિય..તો ખુબ જ સરસ મગસ બનાવવા ની રેસિપી શેર કરું છુ.. Sunita Vaghela -
-
-
-
-
-
-
મગસ (Magas / Besan Barfi Recipe in Gujrati)
#મોમ. #મધર્સ_ડે_સ્પેશ્યલ_કોન્ટેસ્ટ#મગજ/#બેસન_બરફીઆ વાનગી હું મારા દાદીમાં પાસે શીખી છું. આ એમની પસંદગીની એમના હાથે બનાવેલી ઘરમાં દરેકને ભવતી શિયાળામાં અને ઉનાળામાં પણ બનતી વાનગી છે. જે આજે પણ હું શિયાળામાં અને ઉનાળામાં પણ બનાવું છું. મારા બાળકોને પણ ખૂબ ભાવતી વાનગી છે. Urmi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15703634
ટિપ્પણીઓ (3)