એપલ પેર જેલી કસ્ટર્ડ પુડિંગ (Apple Pear Jelly Custard Pudding Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335

#makeitfruity
#CDY
આજે હું એવી રેસિપી લઇ ને આવી છે જે શેફ નેહા ને અનુસરી ને એપલ પેર ના કોમ્બિનેશન માં મારા દીકરા ને પણ ખૂબ જ ભાવે કેમકે એને fruits પ્રિય છે ,અને આવું ક્રીએશન કરી ને આપીએ તો એને મજા આવે .. happychildren's day 💐🍐🍎

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 min
2 સર્વિંગ્સ
  1. 1 નંગસફરજન
  2. 1 નંગનાસપતિ (પેર)
  3. 2 કપદૂધ
  4. 2 ચમચીકસ્ટર્ડ પાઉડર
  5. 2 ચમચીખાંડ
  6. 1 કપજેલી

રાંધવાની સૂચનાઓ

40 min
  1. 1

    સૌથી પેલા જેલી બનાવી 2 ગ્લાસ માં સરખે ભાગે સેટ કરવા રાખો.દૂધ ને ગરમ કરવા મૂકી તેમાં ખાંડ ઉમેરી લેવી.. 2ચમચી કસ્ટર્ડ પાઉડર ને 2 ચમચી જેટલા દૂધ માં સ્લરી કરી ને ગરમ દૂધ માં ઉમેરી થોડીવાર સ્ટર કરો.એક બાઉલ માં કાઢી સેટ કરવા રાખો.

  2. 2

    હવે એપલ અને નાસપતિ ની છાલ ઉતારી 1/2 ખમણી લેવું.જે ગ્લાસ માં જેલી સેટ કરવા રાખી છે એમાં ખમણેલું ફ્રૂટ એડ કરવું એની ઉપર કસ્ટર્ડ ઉમેરવું

  3. 3

    ફરી ગ્રેટ કરેલું સફરજન અને પેર ઉમેરી ઉપર કસ્ટર્ડ નું લેયર કરી લેવું,દાડમ ના દાણા થી ગાર્નિશ કરીને સર્વ કરવું.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes