સાતપડી પુરી

#cookpadindia
#cookpadgujarati
મારેવટયા દિવાળી માં અને નાસ્તા માં અવાર નવાર આ પુરી બનતી જ હોય છે.
સાતપડી પુરી
#cookpadindia
#cookpadgujarati
મારેવટયા દિવાળી માં અને નાસ્તા માં અવાર નવાર આ પુરી બનતી જ હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કથરોટ માં મેંદો,જીરું પાવડર,મરી પાવડર,મીઠું મોણ નું તેલ ઉમેરી બરાબર મીક્સ કરી જરૂર મુજબ પાણી નાંખી લોટ બાંધી લેવો હાથ થી મસળી ને સ્મૂથ લિત કરી તેમાં થી મોટા લુઆ બનાવી લેવા.
- 2
એક નાના બાઉલમાં ઘી અને ચોખા નો લોટ મીક્સ કરી પેસ્ટ બનાવી લેવી.
- 3
હવે લુઆ માં થી મોટી રોટલીઓ વણી લેવી.એક રોટલી લઈ તેની ઉપર ઘી અને ચોખા ના લોટ વળી પેસ્ટ લગાવી ઉપર બીજી રોટલી મૂકી કરી પેસ્ટ લગાવવી એ જ રીતે સાત રોટલી સુધી કરવું.
- 4
હવે રોટલી નો રોલ વાળી ચપ્પુ થી એક સરખા કાપી લેવા લુઆ ને હથેળી થઈ હલકા હાથે દબાવી વેલન થી પુરીઓ વણી લેવી.
- 5
તેને થોડી થોડી કરી ગરમ તેલમાં મીડીયમ આંચ પર ગુલાબી રંગ ની તળી લેવી.તો તૈયાર છે ક્રીસ્પી સાતપડી પુરી.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરસી પુરી
#દિવાળીદિવાળી આવી રહી છે દરેક ના ઘર માં ફરસી પુરી બનતી હશે, પણ મેં બઝાર માં જે મળે છે તેવી soft બનાવી છે, આપડે સવારે નાસ્તા માં, પણ આ પુરી પ્રિય હોય છે. Foram Bhojak -
સાતપડી
#ફ્રાયએડ#ટિફિનસૂકો તળેલો નાસ્તો એ આપણા ગુજરાતીઓ ને જોઈએ જ. પછી તહેવાર હોય તો ખાસ નાસ્તા પણ બને. સાતપડી એ એવો જ એક નાસ્તો છે. Deepa Rupani -
ગાળ્યા શક્કરપારા
#EB#Werk16#ff3#cookpadindia#cookpadgujarati ગાળ્યા શક્કરપારા એ સૂકા નાસ્તા માં ખાઈ શકાય છે.હું અવારનવાર બનાવતી હોઉં છું.તે ખાંડ ઓગળી ને ચાસણી વધી હોય તો એમાંથી બપન બનાવાય છે. Alpa Pandya -
સાતપડી પૂરી (Saat Padi Puri Recipe In Gujarati)
#વેસ્ટ#પોસ્ટ2 આ પૂરી ગુજરાત માં દરેક વાર તહેવારે બનતી જ હોય છે. ખાસ કરીને સાતમ - આઠમ અથવા દિવાળી માં સૌના ઘરે આ પૂરી બને જ છે. Hetal Gandhi -
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#દિવાળી માં બધા ના ઘરે ઘૂઘરા બનતા જ હોય છે મવા ના પણ બને અને રવા ના પણ બને.મેં રવા ના બનાવ્યા . Alpa Pandya -
પડવાળી ફરસી પૂરી
મારા ધરે નાસ્તા માં હું અવાર નવાર બનાવું છું. મારી 2 દિકરીઓને આ પૂરી બહુજ ભાવે છે.#સુપરશેફ2 Priti Shah -
-
તીખા ગાંઠીયા (Tikha Gathiya Recipe in Gujarati)
#KS3 અમારા ઘરે અવાર નવાર ગાંઠીયા,સેવ,પાપડી બનતા જ હોય છે.એની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
-
તીખી પૂરી
#PR#wheat#guess the word#cookpadindia#cookpadgujarat આ પુરી પર્યુષણ પણ ખાઈ શકાય છે.તેમાં બધા કોરા મસાલા નો જ ઉપયોગ કર્યો છે. Alpa Pandya -
મૈંદા ની ફરસી પુરી
#મૈંદા આ પુરી તમે ગમે ત્યારે નાસ્તા માં વાપરી સકો અને આપણે ક્યાંક જવું હોય તો પણ સાથે પેક કરી લઇ જાય શકી તેવી રેસીપી છે. Namrata Kamdar -
આચારી મસાલા ભાખરી
#NRC#cookpadgujarati#cookpadindiaનાસ્તા માં મસાલા ભાખરી ખાવાની મજા ખૂબ જ આવે છે તો મેં તેમાં અથાણાં નો કોરો મસાલો ઉમેરી ભાખરી બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ગરમ ગરમ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે. Alpa Pandya -
ફરસી પુરી (Farsi puri recipe in Gujarati)
ફરસી પુરી એ ખૂબ જ સ્વાદિષ્ટ તળેલા નાસ્તા નો પ્રકાર છે જે મેંદા અને રવા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફરસી પુરી ચા કે કોફી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. ઘી નો ઉપયોગ કરવાથી આ પુરી ક્રિસ્પી અને ફરસી બને છે.મારી મમ્મી ના હાથ ની પુરી મને ખૂબ જ ભાવતી અને આજે પણ આ મારો અને મારા બાળકો નો ફેવરિટ નાસ્તો છે.#childhood#ff3#cookpadindia#cookpad_gu spicequeen -
-
તીખી પુરી
દિવાળી માં પુરી, વડા કે નવી વાનગી ઓ બનાવવા ની અને ખાવા ની મજા પડે છે નાસ્તા માં "તીખી પુરી " ચા સાથે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો. ⚘#દિવાળી Urvashi Mehta -
રવા પુરી (Rava Puri recipe in Gujarati)
#DFT#diwali_special#drynasta#ravo_suji#puri#CookpadIndia#COOKPADGUJRATI આમ તો દિવાળી એટલે રોશની નો તહેવાર કહેવાય. તેની સાથે સાથે દિવાળી આવે એટલે જુદા જુદા પ્રકારના નાસ્તા અને મીઠાઇઓ ઘરમાં બને છે. દિવાળી ના મુખ્ય પાંચ દિવસ દરમિયાન મોટાભાગે આ નાસ્તા અને મીઠાઇઓ નો વપરાશ ખૂબ જ રહે છે. આથી તેમાં વૈવિધ્ય લાવવું ખૂબ જ જરૂરી છે. અહીં મેં રવા ની ફરસી પુરી બનાવી છે. આ વાનગી ખૂબ જ ઓછી સામગ્રીથી તૈયાર થઈ જાય છે અને સ્વાદમાં પણ સરસ લાગે છે. Shweta Shah -
-
મગસ
# GCR#cookpadindia#cookpafgujarti#besan#PR ગણેશ ચતુર્થી ચાલી રહી છે તો આજે ગણપતિ દાદા ને ભાવે એવો મગસ બનાવ્યો. Alpa Pandya -
મેથીની ભાજી ના ઢેબરા
#CB6#TC#Season#week6#methibhaji#CF#cookpadindia#cookpadgujarati મેથીની ભાજી ખૂબ જ ગુણકારી છે.તે સ્કિન,હ્ર્દય અને વાળ માટે પણ લાભદાયી છે.તે સાંધા ના દર્દ માં પણ રાહત આપે છે.ઢેબરા થેપીને બનાવવાથી પોચા રહે છે. Alpa Pandya -
ક્રિસ્પી રાજગરા પુરી
#HMઆ પુરી ફરાળ માં ખાય શકાય છે . આ પુરી લાંબા સમય સુધી સ્ટોર કરી સૂકા નાસ્તા તરીકે પણ બનાવી શકાય .આ પુરી ચા સાથે ,લિલી ચટની સાથે અને રાઈતા સાથે સારી લાગે છે. Purti Kamani -
પીઝા પુરી
#GujaratiSwad#RKS#પીઝા પુરી#સ્વપ્નલ શેઠ#૨૨/૦૩/૧૯મેંદા વગર પીઝા જેવો જ ટેસ્ટ અને બાળકો નાં નાસ્તા માટે હેલ્ધી અને ટેસ્ટી પીઝા પુરી. Swapnal Sheth -
ફુદીના પુરી
#goldenapron3 week8 post12મેથી પુરી, ફરસી પુરી ખાધી હવે ફુદીના પુરી ટ્રાય કરી જુઓ નાના બાળકો ને ખુબ ભાવશે Gauri Sathe -
લીંબુ નું મરચાં વગર નું અથાણું
#cookpadgujarati#cookpadindia#lemon#pickleઆ અથાણું લાંબો સમય સારું રહે છે.અને લાલ મરચું ન હોય તો પણ લવિંગ,તજ,મરી ની તીખાશ આવે છે એટલે ટેસ્ટ માં સરસ લાગે છે. Alpa Pandya -
સેવ ઉસળ (Sev Usal Recipe in Gujarati)
# બરોડા નું ફેમસ અને બધા ને ભાવતું સેવ ઉસળ. અમારા ઘરે અવાર નવાર બને છે. Alpa Pandya -
મેથી ની વર્કી પૂરી
દરરોજ ચા સાથે કે નાસ્તા માં ખાવા આપડે અવનવી પૂરીઓ બનાવતા જ હોઈએ, પણ મને મેથી ની આ પુરી ખૂબ પસંદ અને ખાઈએ તો બિસ્કીટ જેવી જ લાગે. Viraj Naik -
દાબડા ના ભજીયા
#MRC#Cookpad India#Cookpadgujarati અમારું મૂળ વતન ખંભાત અને ત્યાં આ દાબડા ના ભજીયા બહુજ વખણાય હું બનાવતી જ હોઉં છું તો વરસતા વરસાદ માં આ ભજીયા ખાવા ની મઝા જ કઈ ઔર હોય છે.........ટેસ્ટ માં ટેંગી અને સ્પાઇસિ તો આવી જાવ.... Alpa Pandya -
મઠીયા (પાતળા)
#CB4#week4#Diwali#Cookpadindia#cookpadgujarati#Fried nasto દિવાળી માં ઘરે ઘરે મઠીયા બને છે તે જાડા અને પાતળા બન્ને બનતા હોય છે પાતળા મઠીયા પણ લીલા મરચા અને સફેદ મરચું વાપરી ને અલગ અલગ રીતે બને છે મેં સફેદ મરચું નાંખી ને બનાવ્યા. Alpa Pandya -
-
કોથંબિર વડી
#TT2#cookpadindia#cookpadgujarati#healthy#corianderreceipe કોથમબીર વડી એ મહારાષ્ટ્ર ની પ્રચલિત વાનગી છે.તેમાં ખૂબ જ માત્રા માં લીલા ધાણા નો ઉપયોગ કરાય છે એટલે જ આ ડીશ ને કોથમબીર વડી નું નામ આપેલું કગે અને ધાણા સ્વાસ્થય માટે ખૂબ જ સારા છે.વડી નાસ્તા માં ચાય સાથે અને ડીંનર માં ખાઈ શકાય છે. Alpa Pandya -
More Recipes
ટિપ્પણીઓ (11)