રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ બટાકા ને ધોઈ નાંખો અને તેને કૂકર માં બાફી લો અને તેને સારી રીતે મેશ કરી લો
- 2
હવે ગેસ પર એક કઢાઈ માં તેલ ગરમ કરો અને તેમાં દાબેલી મસાલો અને લાલ મરચું નાખો અને તેમાં મેશ કરેલા બટાકા ઉમેરો સ્વાદ અનુસાર મીઠું ઉમેરો અને સારી રીતે મિક્સ કરો અને તેમાં ૨ ચમચી આંબલી ની ચટણી અને ૨ ચમચી પાણી ઉમેરો અને બરાબર મિક્સ કરો અને ગેસ બંધ કરી દો દાબેલી નું સ્ટફિંગ તૈયાર છે
- 3
હવે દાબેલી ના સ્ટફિંગ ને એક પ્લેટ માં કાઢી લો અને તેને સેટ કરી લો અને તેમાં મસાલા શીંગ અને દાડમ અને થોડી ઝીણી સેવ સ્પ્રિંકલ કરો
- 4
હવે પાવ ને વચ્ચે થી કટ કરો અને તેમાં એક સાઈડ ગ્રીન ચટણી અને બીજી સાઈડ આંબલી ની ચટણી લગાવો અને તેમાં દાબેલી નું સ્ટફિંગ ભરી દો અને તેને બંધ કરી દો
- 5
હવે ગેસ પર તવો ગરમ કરો અને તેમાં તેલ અથવા બટર લગાવી દાબેલી બન્ને સાઈડ થી શેકી લો પછી તેના પર ઝીણી સેવ લગાવો અને તેને આંબલી ની ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો
Similar Recipes
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#CB1#week1દાબેલી મૂળ કચ્છ માંથી ઉદભવ થયેલી એક વાનગી છે. કચ્છ મા એને ડબલ રોટી થી પણ ઓળખવા મા આવે છે. જેમાં પાવ ને વચ્ચે થી કાપી એમાં બટાકા નો મસાલો ભરવા મા આવે છે. Deepika Parmar -
-
-
-
-
-
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#WDC કચ્છી દાબેલી એ કચ્છની પ્રખ્યાત વાનગી છે જે પાવ ની અંદર મસાલો ભરીને બનાવવામાં આવે છે તેના ચટપટો સ્વાદ સાથે તે ખૂબ જ સરસ લાગે છે sonal hitesh panchal -
-
-
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જદાબેલી નામ સાંભળીને તો મોંમા પાણી જ આવી જાય. આ ગુજરાતની દાબેલી હવે ધીમે ધીમે ગુજરાતની બહાર પણ લોકપ્રિય થઈ છે અને લોકો તેને ગુજરાતનું દેશી બર્ગર તરીકે ઓળખે છે. Street food ની પણ બહુ જ પ્રચલિત વાનગી છે. Dr. Pushpa Dixit -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#RB1#Week1 મારાં બન્ને બાળકો ને તેમજ મારો ભાઈ ચેતન પાલા ને મારી બનાવેલી દાબેલી ખૂબ જ પ્રિય છે હું તેને ડેલિકેટ કરવા માંગુ છું. 🥰🥰 Bhavna Lodhiya -
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
મૂળ કચ્છની આઇટમ છે ત્યાંની ખૂબ જ ફેમસ છે Sheetal Nandha -
-
-
-
-
કચ્છી દાબેલી - ડબલ રોટી (Kutchi Dabeli Recipe In Gujarati)
#Week1 #CB1 #દાબેલી #ડબલરોટી#કચ્છી_દાબેલી #કચ્છી_ડબલરોટી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveકચ્છ ગુજરાત ની આ સ્પેશિયલ રેસીપી છે. દરેક ને મનપસંદ સ્ટ્રીટ ફાસ્ટ ફૂડ છે. કચ્છ માં ડબલરોટી નાં નામે પણ ઓળખાય છે . Manisha Sampat -
કચ્છી દાબેલી (Kutchi Dabeli)
#સુપરસેફ3 વરસાદ ની સીઝન મા બધાને ચટપટું ખાવા નું ખૂબ મન થાય તો તેમાં ભજીયા તો બધા ને ભાવે ને એમાં જો ગરમાગરમ દાબેલી પણ મળી જાય તો ખૂબ મજા પડી જાય તો ચાલો આપણે કચ્છ ની ફેમસ દાબેલી બનાવીએ. Shital Jataniya -
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : કચ્છી દાબેલીદાબેલી નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. અને એમાં પણ કચ્છ ની દાબેલી જોતા જ ખાવાનું મન થઈ જાય ભાનુશાલી નો ફેમસ દાબેલી મસાલો. આજે મારા ઘરે મહેમાન છે તો થોડી કોન્ટીટી વધારે બનાવી છે. Sonal Modha -
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpad#Streetfoodભારત વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરા નો દેશ છે. દરેક પ્રદેશની પોતાની બોલી અને રહેણીકરણી અલગ અલગ હોય છે. તેવી જ રીતે દરેક પ્રદેશનો ખોરાક પણ અલગ અલગ હોય છે. દરેક પ્રદેશોના એવા ઘણા સ્ટ્રીટ ફૂડ પણ છે જે ખૂબ જ પ્રખ્યાત છે. આ સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરવા માટે દેશ-વિદેશથી પણ ઘણા લોકો આવે છે.દાબેલી કે કચ્છી દાબેલી કે કચ્છી ડબલરોટી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં આવેલું માંડવી શહેરમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં પાઉંને વચ્ચેથી કટ કરી ખજૂર આમલીની ચટણી લસણની ચટણી મૂકીને બટેટાનું મસાલો બનાવીને તેનું સ્ટફિંગ ભરવામાં આવે છે તેના પર મસાલા શીંગ, ડુંગળી, સેવ મૂકવામાં આવે છે. Ankita Tank Parmar -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છ ની મશહૂર વાનગી જે હવે ઘરે ઘરની પસંદ થઈ ગયેલ છે. Veena Gokani
More Recipes
ટિપ્પણીઓ (2)