રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક, ધાણા ભાજી, લીલા મરચાં, આદુ, લસણ સુધારી પેસ્ટ બનાવી લો. હવે ઘઉં ના લોટ માં પાલક પ્યુરી, મીઠું અને હળદર, હીંગ, ધાણા જીરું પાઉડર, તેલ નું મોણ નાંખી લોટ બાંધી લો અને 5 મિનિટ રેસ્ટ આપો.
- 2
હવે પરાઠા ના લોટ માંથી લુવા બનાવી પરાઠા બનાવી લો અને ગેસ પર લોઢી મૂકી તેલ થી બધા પરાઠા રોસ્ટ કરી લો.
- 3
આ સ્વાદિષ્ટ અને ટેસ્ટી પરાઠા ને દહીં સાથે પીરસો અને જમો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
પનીર સ્ટફ પાલક પરાઠા (Paneer Stuffed Palak Paratha Recipe In Gujarati)
#CB6#palakparatha#cooksnape Saroj Shah -
ગાર્લિક પાલક પરાઠા (Garlic Palak Paratha Recipe In Gujarati)
#CB6#Week6#cookpadindia#cookpadguarati Sweetu Gudhka -
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#CB6#Week6#cookpadindia#cookpadgujrati hetal shah -
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#week6#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
પાલક પરાઠા (Palak Paratha recipe in Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindia "પરાઠા" ઘણા બધા અલગ અલગ ingredients થી અને અલગ અલગ method થી બનાવી શકાય છે. મેં આજે ખૂબ જ હેલ્ધી એવી પાલક નો ઉપયોગ કરીને પાલક પરાઠા બનાવ્યા છે. પાલક પરાઠા બનાવવા ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય છે. પાલકના ઉપયોગને લીધે પરાઠા નો આવતો ગ્રીન કલર ખુબ જ સરસ લાગે છે. આ પાલક પરાઠા સવારે નાસ્તામાં, બાળકોને લંચબોક્સમાં આપવામાં કે સાંજના જમવા માટે પણ બનાવી શકાય છે. પાલક પરાઠા દહીં અને ખાટાં અથાણા સાથે સર્વ કરી શકાય. Asmita Rupani -
-
-
-
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#Week6છપ્પન ભોગ રેસિપી પાલક શિયાળા માં ખુબ સારી અને વધુ પ્રમાણ માં મળે છે .પાલક માંથી ઘણી વેરાઈટી બને છે જેમ કે દાળ પાલક , પાલક ના મુઠીયા ,પાલક પરાઠા વગેરે .મેં પાલક ના પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
-
પાલક પનીર ના સ્ટફડ પરાઠા (Palak Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#CB6#week6# છપ્પન ભોગ ચેલેન્જ Hemaxi Patel -
-
-
-
-
આલુ પરાઠા
#RB2 આલુ પરાઠા મારા સન ની ફેવરીટ વાનગી છે, સાથે દહીં, ડુંગળી, અથાણું હોય પછી તો કંઈ ન જોઈએ. 😊 Bhavnaben Adhiya -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#week6#શિયાળા સ્પેશિયલ શિયાળા માં વિવિધ ભાજી ઓ આવે છે.જે વિટામિન્સ,અને પોષક તત્વો થી ભરપુર હોય છે.પાલક ની ભાજી ના પરોઠા ખુબ પોષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે Varsha Dave -
પાલક પનીર પરાઠા (Palak paneer paratha recipe in gujarati)
પાલક પનીર સબ્જી બધા એ ખાધી હશે અને હવે તો પાલક પનીર પરાઠા પણ બને છે. મને personally પાલક અને પનીર બેઉ બહુ ભાવે , અલગ અલગ અને ભેગું પણ. સબ્જી તો આપણે ઘણી વાર બનાવતા જ hoiye hoiye છીએ આજે આપણે પરાઠા બનાવીશું જ કોઈ પણ સબજી સાથે કે સબ્જી વગર દહીં જોડે પણ ફાઇન લાગે છે.#GA4 #Week1 #પરાઠા #Paratha Nidhi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15733360
ટિપ્પણીઓ (2)