મેગી થીમ કેક (Maggi Theme Cake Recipe In Gujarati)

🎉 100th recipe on cookpad 🎉
કૂકપેડ ટિમ અને દરેક રસોઈ ની રાણીઓ અને સહેલી નો ખૂબ ખૂબ આભાર... મારાં નાનકડા રસોઈકલા ને લગતા પ્રયાસો ને પ્રોત્સાહન આપવા બદલ...😊🙏🏻🎊🍫
મેં આ કેક રેડી મળતા કેક પ્રેમિક્સ માંથી બનાવેલી છે.અને કુકર મા બનાવી છે.
મેગી થીમ કેક (Maggi Theme Cake Recipe In Gujarati)
🎉 100th recipe on cookpad 🎉
કૂકપેડ ટિમ અને દરેક રસોઈ ની રાણીઓ અને સહેલી નો ખૂબ ખૂબ આભાર... મારાં નાનકડા રસોઈકલા ને લગતા પ્રયાસો ને પ્રોત્સાહન આપવા બદલ...😊🙏🏻🎊🍫
મેં આ કેક રેડી મળતા કેક પ્રેમિક્સ માંથી બનાવેલી છે.અને કુકર મા બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પીલ્સબરી ચોકલેટ પ્રેમિક્સ એક બાઉલ મા લો. તેમાં માપ મુજબ દૂધ અને ઘી ઉમેરી બધું લંપ્સ ન પડે એમ સારી રીતે મિક્સ કરી લો.
- 2
હવે તેને એક ઘી થી ગ્રીસ કરેલા બાઉલ મા લો.
- 3
કૂકર મા થોડું પાણી લો અને તેના પર સ્ટેન્ડ મુકો. પછી કુકર ની રિંગ સીટી કાઢીલો. તેમાં કેક વાળું બાઉલ સ્ટેન્ડ પર મુકો. ઢાંકણ ઢાંકી મીડિયમ ફ્લેમ પર 40 મિનિટ થવા દો.
- 4
ત્યાર બાદ ગેસ બન્ધ કરી. કુકર માં કેક મા ટૂથપિક નાખી ચેક કરો. થઇ ગઈ હોય તો તેને ચારણી પર ઉંધી રાખો. ડિમોલ્ડ કરો.
- 5
એકદમ ઠન્ડી થઇ જાય ત્યાર બાદ. વ્હિપ ક્રિમ મા પીળો કલર નાખી મિક્સ કરી એક ઝીપ લોક મા ભરી લો. થોડું કટ કરી કેક પર મેગી ના આકાર મા બધી બાજુ ડ્રેસિંગ કરો. વચ્ચે ચોપસ્ટિક લગાવો. તેના પર પણ થોડું વ્હિપ ક્રીમ થી નુડલ્સ જેમ ડ્રેસિંગ કરો. છેલ્લે લાલ, લીલી, ટુટીફ્રૂટી થી સજાવો. તૈયાર છે મેગી કેક. 🍜
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ ક્રમ્બલ કેક(chocolate crumble cake recipe in Gujarati)
#માઇઇબુકક્યારે પણ કેક ખાવાની ઈચ્છા થાય અને ઝટપટ બનાવી શકાય એવી સરળ ચોકલેટ કેક બનાવો મિનિટો માં. સૌ કોઈ ને ભાવતી અને બાળકો ની ખાસ પ્રીય. 😊 Chandni Modi -
વ્હીટ ચોકલેટ કેક (Wheat Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week14કેક તો નાના છોકરાઓ થી લઈને મોટા સુધી બધાને ખૂબ ભાવતી હોય છે.આજે ને ઘઉંના લોટ ની કેક બનાવી છે.એનામાં પણ ચોકલેટ કેક તો બધા ની ખૂબ મનપસંદ વસ્તુ હોય છે.અને આ ઘઉં ની કેક છે માટે હેલ્થી પણ છે અને ખૂબ ટેસ્ટી પણ બને છે.તમે પણ તમારા ત્યાં જરૂર થી બનાવજો અને મને કહેજો કેવી બની. megha sheth -
ચોકલેટ ડ્રાયફ્રૂટ કેક (Chocolate Dryfruit Cake Recipe In Gujarati)
આજે 🎅😊🎁🎊Christmas ના અવસર પર મેં કેક બનાવ્યું છે .બધાને Merry Christmas 🎂🎊🎉 Nasim Panjwani -
-
ચોકલેટ કેક પોપ્સ(Chocolate Cake Pops Recipe In Gujarati)
#cccઆ એકદમ યુનિક રેસિપી છે. બચ્ચા ઓ ને ચોકલેટસ અને કેક બંને બહુ જ ભાવતા જ હોઈ છે. પણ આ પોપ્સ બધા નાનાં થી મોટા બધા ને ભાવશે. ક્રિસ્મસ ના તહેવાર માં આપણે આ પોપ્સ બચ્ચાં ઓ ને બનાવી ને આપીશુ તો બચ્ચા ઓ એકદમ ખુશ થઇ જશે. આમા કેક અને ચોકલેટ બને એક જ માં આવી જશે. મારાં ઘરે બધા ને બહુજ ભાવી તો તમે પણ બનાવજો. Sweetu Gudhka -
ક્રિકેટ થીમ ચોકલેટ કેક (Cricket Theme Chocolate Cake Recipe in Gujarati)
કાલે મારા દિકરા ની બર્થ ડે હતી તો મે સ્પેશિઅલ એના માટે આ કેક બનાવી.ખૂબ જ ટેસ્ટી બહાર જેવી જ કેક બની હતી. બધા ને બહુ ભાવી. Sachi Sanket Naik -
ચોકલેટ કેક(chocolate cake recipe in Gujarati,)
આજે આપણે ચોકલેટ કેક બનાવી શું. આ કેક આપણે ચોકલેટ કૂકીઝ થી બનાવવાના છે. આ કેક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સરળ રીતે બની જાય છે.#જુલાઈ#માઇઇબુક#સૂપરસેફ2 Nayana Pandya -
કૉફી મોકા કેક (Coffee Mocha Cake recipe in Gujarati)
#GA4#week4#post_4#baked#cookpadindia#cookpad_gujરેગ્યુલર ચોકલેટ કેક તો બધા ને ભાવે છે. પણ મેં આજે કેક ને કૉફી નો ફ્લેવર્ આપી ને કૉફી મોકા કેક બનાવી છે. અને ખૂબ જ મસ્ત બની છે. અને કૉફી લવર ને પણ ખૂબ ભાવશે. જરૂર થી બનાવજો. Chandni Modi -
ઑરીઓ જાર કેક(Oreo jaar Cake Recipe in Gujarati)
#GA4#Week4#bakedકેક તો નાના બાળકો થી લઈને બધા ને ખૂબ ભાવતી હોય છે.મારા ઘરે પણ બધા ને ખૂબ ભાવે છે.અને મને તો ખૂબ જ ભાવે.મને કેક બનવાનો ખૂબ શોખ છે અને બનાવી ને બધા ને ખવડાવવાનો ખૂબ શોખ છે.આજે મે તો ઓરિયો જાર કેક બનાવી લીધી છે જો મિત્રો મારી રેસીપી તમને ગમે તો તમે પણ જરૂર થી બનાવજો. megha sheth -
ઓરેન્જ ચોકલેટ કેક(Orange Chocolate Cake Recipe In Gujarati)
ઘઉં ના લોટ ની ઓરેન્જ ક્રશ સાથે ચોકલેટ બેઈઝ કેક, એકદમ સોફ્ટ અને ટેસ્ટી. Avani Suba -
ચોકલેટ કોકો કેક
આ કેક કૂકપેડ માટે ખાસ છે કેમકે કૂકપેડ ના ત્રણ વર્ષ પૂરા થાય છે એટલે આ "ચોકલેટ કોકો કેક " બનાવી છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#cookpadtuns3 Urvashi Mehta -
મીરર ગ્લેઝ સ્ટ્રોબેરી કેક (Mirror Glaze Strawberry Cake Recipe in Gujarati)
#GA4#week22#post2#egglesscake#મીરર_ગ્લેઝ_સ્ટ્રોબેરી_કેક ( Mirror Glaze Strawberry 🍓 Cake Recipe in Gujarati ) કેક ઘણી બધી પ્રકાર ની બનતી હોય છે. આજે મે વેલેન્ટાઈન સ્પેશિયલ હાર્ટ કેક બનાવી છે. જે એકદમ યમ્મી બની હતી. મે આ ટાઇપ ની વ્હિપ્પડ ક્રીમવાળી કેક પહેલી વાર જ બનાવી. પરંતુ મારા ધાર્યા કરતાં પણ કેક ખૂબ જ યમ્મી અને દેખાવે પણ સરસ બની હતી. Daxa Parmar -
બ્લેક ફોરસ્ટ કેક (Black forest cake Recipe In Gujarati)
#cookpad#સપ્ટેમ્બર૨૦૨૦ટેસ્ટી બ્લેક ફોરસ્ટ કેક Dhara Lakhataria Parekh -
કેક(cake recipe in Gujarati)
#CCC# આપણો ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. જેમાં અનેક જાતના લોકો વસવાટ કરે છે. જેમાં અનેક જાતના લોકોનો અનેક જાતના તહેવારો ઉજવતા હોય છે. જેમાં ક્રિસમસ પણ એમાં નો જ તહેવાર છે. જેમાં વર્ષના અંતે એક અનોખો તહેવાર christian લોકો ઊજવે છે.... Khyati Joshi Trivedi -
ફ્રેશ ઓરેન્જ કેક (Fresh Orange Cake Recipe In Gujarati)
#GA4#Week26#orangecakeગોલ્ડન એપ્રોન-4 ની છેલ્લી રેસીપી તરીકે ફ્રેશ ઓરેન્જ જ્યુસ અને ઓરેન્જ ઝેસ્ટ વાપરીને શેડેડ રોઝેટ કેક પહેલીવાર બનાવી છે. આઇસીંગમાં ઓરેન્જ ક્રશ, ઓરેન્જ ઇમલ્ઝન વ્હીપ્ડ ક્રિમ સાથે વાપર્યું છે. એકદમ સોફ્ટ અને સુપર યમી બની છે. Palak Sheth -
કેક બોલ્સ (Cake Balls Recipe In Gujarati)
કેક બોલ્સ નાના છોકરાઓ ને ખૂબજ ભાવે અને ફટાફટ બની જાય એવા છે. Vaishakhi Vyas -
-
પિનાટા કેક (Pinata Cake Recipe In Gujarati)
પહેલીવાર આ કેક બનાવવા ની કોશિષ કરી અને ઘણી સારી બની બધાને ગમી બનાવવામાં અને ખાવામાં પણ ખૂબ અલગ અને મસ્ત લાગે છે, તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
પાઇનેપલ ક્રશ કેક(Pineapple Crush Cake recipe In Gujarati)
આજે મારી બેન નો જન્મ દિવસ છે. એટલે પાઇનેપલ કેક બનાવી છે. Mala s crush વાપરી ને કેક તૈયાર કરી છે.*મારા કેક પ્રીમીક્ષ થી બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#cccChristmas vibes ચોકલેટ કેકEggless Chocolate oven less Chocolate cake Shital Desai -
ચોકલેટ કેક( Chocolate cake recipe in Gujarati (
મારા સસરાનો બર્થડે હતો તો મારા દીકરા અને દીકરીની ફરમાઈશ હતી એટલે કેક બનાવી જે મારા મિત્રો જોડે શેર કરું છું.😊🥰 Deval maulik trivedi -
નો ઓવન વ્હીટ ચોકલેટ કેક(no oven wheat chocolate cake recipe in Gujarati)
#NoOvenBaking#Recipe3માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની ત્રીજી રેસીપી ઘઉં ની ચોકલેટ કેક બનાવી છે. ચોકલેટ કેક બનાવવા ની એકદમ સરળ રીત છે અને ખૂબ જલ્દી અને યમ્મી બને છે. અને હેલ્ધી પણ છે. Chandni Modi -
-
રોઝ મીલ્ક કેક(Rose Milk cake recipe in Gujarati)
#ccc#CookpadIndia#Cookpad મેં ક્રિસમસ માટે રોઝ મીલ્ક કેક રેડી કરી છે. Vandana Darji -
વેનીલા કેક (Vanilla Cake Recipe In Gujarati)
આ રેસિપી બેકિંગ રેસિપી છે.જે નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી હોય છે.આ એક એવી વાનગી છે જેને અત્યારે દરેક લોકો પોતાની ખુસિના દિવસોમાં કટ કરવાનુ અને ખાવાનુ પસંદ કરે છે. #GA4#Week4 Aarti Dattani -
ઝેબ્રા કેક / માર્બલ કેક(zebra cake recipe in Gujarati)
# માઇઇબુક# સુપર શેફ 2# ઘર ની જ વસ્તુ માં થી બની જાય એવી કલર ફૂલ કેક તો એક વાર જરૂર થી ટ્રાય કરજો Anita Shah -
-
સુખડી ગુલકંદ કેક (Sukhadi Gulkand cake recipe in Gujarati)
કૂકપડ નાં કોમ્યુનિટી મેનેજર એકતા દીદી ની રેસિપી થી આ વાનગી બનાવી છે અને ખૂબ સરસ બની અને મારા પરિવાર ને પણ ખૂબ ભાવી. કેક નું એકદમ હેલ્ધી અને અલગ ફ્યુઝન છે. જરૂર થી બનાવજો. Chandni Modi -
મિક્સ ફ્રૂટ ટ્રફલ બાઉલ(Mixed fruit truffle bowl recipe in Gujarati)
Very happy 4th birthday to Cookpad🥳🎉#CookpadTurns4#cookwithfruits#cookpad#cookpadindiaફ્રૂટ કસ્ટર્ડ નું થોડું એડવાન્સ્ડ વર્ઝન કહી શકાય. જેમાં સાથે સ્પોન્ઝ કેક ના બાઇટ્સ વધારે ક્રન્ચી ને યમી બનાવે છે. બધું લેયરમાં સેટ થયેલું હોવાથી દરેક બાઇટમાં કંઇક અલગ ને સરપ્રાઈઝ ટેસ્ટ આવે છે. એક્ઝોટીક, મસ્ત ડેઝર્ટ છે. Palak Sheth -
મીક્ષ ફ્રુટ જામ કેક (Mix Fruit Jam Cake Recipe In Gujarati)
#GA4#Week22#CookpadIndia#Cookpadgujarati#Cookpad આ કેક પોતાની રીતે ઘટકો એકત્ર કરીને બનાવેલી કેક છે.બધી વસ્તુઓ ઘરમાં અવેઇલેબલ હતી એટલે આજે વેલેન્ટાઈન ડે ના દિવસે આ કેક બનાવી છે.ખાવામાં ખુબ સ્વાદિષ્ટ બની છે.પ્રથમ વખત જ પ્રયાસ કર્યો છે.પ્રયાસ કરવો સફળ રહ્યો. Komal Khatwani
More Recipes
ટિપ્પણીઓ (12)