ગુંદર ની રાબ GOND RAAB EDIBLE GUM RAAB

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#CB6
#cookpadindia
#Cookpadgujarati
Week 6
ગુંદર ની રાબ

શેર કરો

ઘટકો

  1. ૧/૨ ટી સ્પૂન ઘઉં નો લોટ
  2. ૧/૨ ટી સ્પૂન ગુંદર
  3. ૧ ટી સ્પૂનઘી
  4. બદામ ની કતરણ
  5. ૧/૨ ટી સ્પૂન સુંઠ
  6. ૧/૪ ટી સ્પૂન ગંઠોડા
  7. ઈલાયચી નો પાઉડર
  8. ૨૫૦ ગ્રામ પાણી
  9. ૧ ટી સ્પૂનગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ તાંસળા મા ઘી ગરમ થયે એમાં ઘઉંનો લોટ શેકો..... થોડી વાર પછી ગુંદર નો ભૂકો નાંખો....

  2. 2

    ગુંદર ફુલે એટલે ગરમ પાણી નાંખો.... પાણી ઊકળવા લાગે ત્યારે ગોળ નાંખો

  3. 3

    ગોળ ઓગળી જાય એટલે બદામ ની કતરણ...સૂંઠ & ગંઠોડા પાઉડર નાંખો... સ્હેજ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો અને ઈલાયચી પાઉડર નાંખો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes